ALL INFO ABOUT FOUNDATIONAL LITERACY&NUMERACY (FLN)




નિપુણ ભારત મિશન શું છે ?

   શિક્ષા મંત્રાલય ભારત સરકાર દ્રારા  સમગ રાષ્ટ્રીય સ્તરે  વિદ્યાર્થી ઓ ના    FLN કૌશલ્ય વિકસાવવા  માટે એક મિશન શરુ થઇ રહ્યું છે .  આ મિશન  NATIONAL INITIATIVE  FOR PROFICIENCY  IN  READING WITH UNDERSTANDING AND  NUMERACAY એટલે કે નિપુણ ભારત મિશન તરીકે ઓરખાય છે .આ મિશન અંતર્ગત શિક્ષા મંત્રાલય એ સુનીચ્છિત કરવા માંગે છે કે વર્ષ 2026-2027સુધીમાં  ધોરણ માં અભ્યાસ કરતા બાળકો  FLN  ધરાવતા હોવા જોઈએ .

નિપુણ ભારત મિશન દેશના તમામ રાજ્ય કક્ષાએ આ મિશન સમગ્રશિક્ષા અભિયાન અંતર્ગત 

કાર્યરત રહેશે


FLN  કૌશલ્ય શું છે ?

FLN  એટલેકે  FOUNDATIONAL  LITERACY AND NUMERCY 

FOUNDATIONAL  LITERACY 

પાયા ની સાક્ષરતા 

ભાષાઓનું  પ્રાથમિક જ્ઞાન ભાષાની સાક્ષરતા મજબૂત કરવામાં ખુબજ  ઉપયોગી થાય છે .પાયા ની ભાષા અને સાક્ષરતા ના મુખ્ય ઘટકો આ મુજબ છે .

  • મૌખિક ભાષા (બોલાતી ભાષા)

વિધાર્થી દ્રારા વાતચીત માં ઉપયોગ માં લેવાતી ભાષાનું શબ્દ ભંડોળ વિક્સાવવાથી  વિધાર્થી ના વાંચન અને લેખન કૌશલ્ય વિકસાવવામાં ખુબજ મદદ રૂપ થાય છે .

  • DECODING (લિપિ ઉકેલવી)

લખાયેલ શબ્દો માં વપરાતા અક્ષરો અને સંકેતો નું ઉચ્ચારણ અને તેમની વચ્યે ના ભેદ ની ઓરખ કરવી .

  • વાંચન સમજણ 

વિધાર્થી લખાણ નો અર્થ સમજે અને તેના વિષે વિવનાત્મક ચિંતન કરી શકે .આ ક્ષેત્ર લખાણ સમજવા અને તેમાંથી માહિતી મેળવવી તેમજ લખાણ નું અર્થઘટન કરવાની ક્ષમતા ને આવરી લે છે .

  • લેખન 

આ ક્ષેત્ર માં વિધાર્થી ને પોતાની અભિવ્યક્તિ સાથેનું શબ્દ ,વાક્ય તથા ફક્રરા  લેખન કરવાની  ક્ષમતા વિકસાવવવા પાર ભાર મુકવામાં આવ્યો છે . 

FOUNDATIONAL  NUMERACY - 

પાયાનું સંખ્યા જ્ઞાન

પાયાનું સંખ્યાજ્ઞાન એટલે રોજિંદા જીવનની સમશ્યા ના નિરાકરણ માં તાર્કિક ચિંતન કરી સરળ સંખ્યાત્મક ખ્યાલો ને લાગુ કરવાની ક્ષમતા પાયાનું સંખ્યાજ્ઞાન ના મુખ્ય ઘટકી નીચે છે .

  • પૂર્વં સંખ્યા ખ્યાલો --

સંખ્યા પ્રણાલી ને સમજે છે અને ગણતરી કરે છે 

  • સંખ્યાઓ પર  સંખ્યા અને કામગીરી 

એકમ દશક  પદ્ધતિ શીખે 

  • આકાર અને અવકાશી સમજ  

વિધાર્થી તેની પોતાની રીતે ત્રણ અંક ની સંખ્યા પર સરળ ગણતરી કરે .અને જીવન ની પ્રવુતિઓ માં લાગુ કરે 

  • માપન 

વિધાર્થી ત્રણ અંક ની સંખ્યા પર સરવાળા ,બાદબાકી  ,ગુણાકાર અને ભાગાકાર ની કામગીરી કરવાના પ્રમાણ ભૂત  નિયમી શીખે ,સમજે અને ઉપયોગ કરે .

  • માહિતી નો ઉપયોગ  

સંખ્યા ની કોઈ ચોક્કસ પેટર્ન ને ઓરખે ,તેને વિસ્તૃત કરે ,તથા દૈનિક જીવન માં તેનો વ્યવહારિક ઉપયોગ કરે 











👉. FLN ધોરણ 2 ગણિત. DOWNLOD



FLN ALL SANKALAN 2023




👉FLN નિદાન કસોટી ગણિત ધોરણ 2 DOWNLOD

👉FLN નિદાન કસોટી ગણિત ધોરણ 3 DOWNLOD

👉FLN નિદાન કસોટી ગણિત ધોરણ 4 DOWNLOD

👉FLN નિદાન કસોટી ગણિત ધોરણ 5 DOWNLOD

👉FLN નિદાન કસોટી ગણિત ધોરણ 6 થી 8 DOWNLOD.


FLN માટે ઉપયોગી TLM

DOWNLOD

👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍

🌐 FLN વાંચન માલા રાજકોટ

DOWNLID

👫FLN BOOK  STD 1,2

DOWNLOD.

👪FLN BOOK  STD 3થી 5

DOWNLOD

👫FLN BOOK  STD 6 થી 8

DOWNLOD

👫વાંચન 6 થી 8  exel

DOWNLOD

👫લેખન 6 થી 8

DOWNLOD

👫ગણન 6થી 8

DOWNLOD

👫Fln શિક્ષક માર્ગદર્શિકા mehesana

DOWNLOD  

👊Fln માટે ઉપયોગી જીવન શિક્ષણ અંક 1 downlod

ઉપયોગી જીવન શિક્ષણ અંક 2 downlod

👉FLN  શિક્ષક માર્ગદર્શિકા  ડાઉનલોડ કરવા અહીં ક્લીક કરો

👉Fln કાર્ય પોથી અહીં ક્લીક કરો

👉ગુણોત્સવ અંતર્ગત વાંચન ગણન અને લેખન માટે  જૂની ફ્રેમ ધોરણ વાઈઝ અહીંયા મુકેલ છે. જે બાળકો અને શિક્ષકો ને fln માં ખુબજ ઉપયોગી છે.

વાંચન ગણન લેખન ની જૂની ફ્રેમ ધોરણ 5 થી 8

DOWNLOD

👉ધોરણ 3 ગુણોત્સવ ની જૂની ફ્રેમ

👉ધોરણ 4 ગુણોત્સવ ની જૂની ફ્રેમ

👉ધોરણ 5 ગુણોત્સવ ની જૂની ફ્રેમ

👉ધોરણ 6ગુણોત્સવ ની જૂની ફ્રેમ

👉ધોરણ 7 ગુણોત્સવ ની જૂની ફ્રેમ

👉ધોરણ 8 ગુણોત્સવ ની જૂની ફ્રેમ


👉FLN  માટે એક્ષેલ શીટ બેઝલાઈન બાદ 

👫ગુજરાતી  અહીંયા ક્લીક કરો


👫ગણિત અહીંયા ક્લીક કરો 

બેઇઝલાઇન એસેસમેન્ટ ફક્ત જે પ્રશ્નો ના જવાબ જ લખવાના છે તે પ્રમાણે ની બ્લેન્ક ઉત્તરવહી જે કદાચ આગામી સમયમાં એસ.આઇ.માગે પણ ખરા તો ડોક્યુમેન્ટ તરીકે સાચવી શકાય તે માટે અને શિક્ષક મિત્રોને  ઉપયોગી પણ થશે

DOWNLOD

ઉત્તરવહી નમૂનો 2

DOWNLOD

(1)બેઝ લાઈન  fln ધોરણ 1 અને ગુણપત્રક

(2)બેઝ લાઈન  fln ધોરણ 2 અને ગુણપત્રક

(3)બેઝ લાઈન  fln ધોરણ3 અને ગુણપત્રક

(4)બેઝ લાઈન  fln ધોરણ 4 અને ગુણપત્રક

👫નિપુણ ભારત અંતર્ગત FLN માટે બેઝલાઇન સર્વે પ્રેઝન્ટેશન

👉🏻   DOWNLOD

આ માટે શાળાને ધો. ૧ થી ૪ નું ધોરણ વાર ટૂલ આપવામાં આવશે. જેની મદદથી શિક્ષકે બાળકોનું મૂલ્યાંકન કરવાનું થશે. 

TLM


















Popular Posts