Nishpatti New 2022 | Download Adhyayan Nishpatti PDF For Std 6 to 8 All SubjectsSANSKRUT ન્યુ અદ્યયન નિષ્પત્તિ (લર્નિગ આઉટકમ) પસંદગી સત્ર 2 .20 DOCUMENTS/GCEART

Nishpatti New 2022 | Download Adhyayan Nishpatti PDF For Std 6 to 8 All Subjects  લર્નિગ આઉટકમ 

ગુજરાત પ્રાથમિક શિક્ષણ અપડેટ ના ગ્રુપમાં જોડાઓ અને શિક્ષણ ના તમામ સમાચાર pdf પરિપત્ર મેળવો જોડાવવા અહીંયા ક્લીક કરો 

👫ધોરણ 6થી 8 20 અધ્યન નિષ્પત્તિ બીજું સત્ર સંસ્કૃત

👫 ધોરણ  8 SANSKRUT બીજું સત્ર 20 અધ્યન નિષ્પત્તિ અહીંયા ક્લીક કરો pdf 

पुत्री मम खलु

  • પરિચિતો તેમજ કાલ્પનિક પરિસ્થિતિમાં થતા સામાન્ય સંવાદો સમજપૂર્વક સાંભળી શકે છે. 
  • સાદી સરળ વાતચીત અને વર્ણન સાંભળીને સમજી શકે છે.


खेलमहोत्सव:

  • સાદી સરળ વાતચીત અને વર્ણનને લગતાં ચાર જેટલા પદ્યવાળા વાક્યો વાંચી શકે છે . 
  • ઉદાહરણના આધારે સંસ્કૃત ભાષામાં નવા વાક્યો લખી શકે છે. 

प्रहेलिका:

  • સ્તુતિ, ગીતોનું સસ્વર લયબદ્ધ પઠન અને ગાન કરશે.
  • પાઠ્યપુસ્તક સંબંધિત સંસ્કૃતમાં પૂછાયેલા પ્રશ્નોના ઉત્તર સંસ્કૃતમાં જ બે-ત્રણ વાકયોમાં લખી શકે છે.

प्रेरणादीप: चाणक्य:

  • પરિચિત તેમજ કાલ્પનિક પરિસ્થિતિમાં સામાન્ય સંવાદો બોલશે.
  • સાદા તથા જોડાક્ષરયુક્ત પરિચ્છેદનું અનુલેખન કરશે.
  • સાદા તથા જોડાક્ષરયુક્ત પદો સાથેના પરિચછેદનું શ્રુતલેખન કરશે.

प्रभातवर्णनम

  • કંઠસ્થ કરેલ પદ્યના કોઇ ભાગનું લેખન કરી શકે છે.
  • દિનચર્યાં, પ્રસંગવર્ણન તથા કથાનું સ્વતંત્ર લેખન કરશે.

रमणीया नगरी

  • સરળ ગુજરાતી શબ્દો તથા વાક્યોનો સંસ્કૃતમાં અનુવાદ કરી શકે છે.
  • ગદ્યાંશોનું આરોહ અવરોહ અને હાવભાવ સાથે વાંચન કરી શકે છે.  
  • સાદી સરળ વાતચીત અને વર્ણન સાંભળીને સમજી શકે છે.

सुभाषितानि

  • સરળ પદ્યો (સુભાષિતો, પ્રહેલિકા, ગીતો) તેમજ ટૂંકીવાર્તા, બોધકથા, પ્રસંગકથા સાંભળીને સમજી શકે છે.
  • પાઠ્યપુસ્તક સંબંધિત સંસ્કૃતમાં પૂછાયેલા પ્રશ્નોના ઉત્તર સંસ્કૃતમાં જ બે-ત્રણ વાકયોમાં લખી શકે છે
  • કંઠસ્થ કરેલ સુભાષિત કે પદ્યના કોઇ ભાગનું લેખન કરી શકે છે. 

मनुस्यसिंहयो: मैत्री

  • સંધિયુક્ત શબ્દો સાથેના સ્વતંત્ર વાક્યો તેમજ નાના ફકરાઓનું શુદ્ધ વાંચન કરી શકે છે
  • ગદ્યાંશોનું આરોહ અવરોહ અને હાવભાવ સાથે વાંચન કરી શ
  • પરિચિતો તેમજ કાલ્પનિક પરિસ્થિતિમાં થતા સામાન્ય સંવાદો સમજપૂર્વક સાંભળી શકે છે.


👫 ધોરણ  7 SANSKRUT બીજું સત્ર 20 અધ્યન નિષ્પત્તિ 

👉प्रहेलिका:

  •  સરળ પદ્યો (સુભાષિતો, પ્રહેલિકા અને ગીતો) તેમજ ટૂંકી અને સરળ ચિત્રવાર્તાઓ સાંભળીને સમજે છે.
  • સાદા તથા જોડાક્ષર યુક્ત શબ્દો અને વાક્યોનું સસ્વર વાંચન કરે છે અને સમજે છે.
  •  સરળ જોડાક્ષર યુક્ત શબ્દોનું શ્રુતલેખન કરે છે.

👉वार्तालाप:

  • ટૂંકી વાતચીત અને સંવાદ સાંભળીને સમજે છે.
  • પરિચિત પરિસ્થિતિમાં ટૂંકી વાતચીત અને સંવાદ કરે છે.
  • સરળ ગુજરાતી વાક્યોનો સંસ્કૃતમાં અનુવાદ કરે છે.

👉सुभाषितानि

  • પરિચિત પરિસ્થિતિમાં સાદી સૂચનાઓ, આદેશો અને પ્રશ્નો સાંભળીને સમજે છે.
  • સરળ પદ્યો (સુભાષિતો) નો શુદ્ધ પાઠ કરે છે તેમજ ટૂંકી અને સરળ ચિત્ર વાર્તાઓ કહે છે.
  • કંઠસ્થ કરેલ સુભાષિત કે પદ્યના કોઈ ભાગનું લેખન કરે છે.

👉धरा गुर्जरी

  • સરળ પદ્યો (પ્રહેલિકા અને ગીતો) નો શુદ્ધ પાઠ કરે છે તેમજ ટૂંકી અને સરળ ચિત્ર વાર્તાઓ કહે છે.
  • સાદા, જોડાક્ષર યુક્ત શબ્દો સાથેના ગેય સુભાષિતો, ગીતોનુ લયબદ્ધ પઠન અને ગાન કરે છે.
  • પાઠ્યપુસ્તકના આધારે તેમજ વ્યવહારિક ભાષા, ફકરા, કાવ્યપંક્તિ વગેરેના જવાબ સંસ્કૃતમાં કરે છે

👉योजक: तत्र दुर्लभ:

  • સરળ જોડાક્ષર યુક્ત શબ્દોનું અનુલેખન કરે છે.
  • સરળ જોડાક્ષર યુક્ત શબ્દો સાથેના વાક્યોનું અનુલેખન કરે છે.
  • સરળ જોડાક્ષર યુક્ત શબ્દો સાથેના વાક્યોનું શ્રુતલેખન કરે છે.


👉विज्ञानस्य चमत्कारा:

  • જોડાક્ષર યુક્ત શબ્દોનું શ્રુતલેખન કરે છે.
  • ચિત્રોના આધારે તે વસ્તુઓનું નામ કે ક્રિયા ઓળખે અને સંસ્કૃતમાં લખે છે.
  • ઉદાહરણ અથવા આપેલ નિર્દેશને આધારે સંસ્કૃત ભાષામાં નવા શબ્દો અને વાક્યોની રચના કરે છે.


👉सूक्तय:

  • સરળ જોડાક્ષર યુક્ત શબ્દોનું શ્રુતલેખન કરે છે.
  • સરળ જોડાક્ષર યુક્ત શબ્દો સાથેના વાક્યોનું શ્રુતલેખન કરે છે.


👫 ધોરણ  6 SANSKRUT બીજું સત્ર 20 અધ્યન નિષ્પત્તિ  


👫શ્રવણ 

  • સરળ પદ્યો, ટૂકાં વાક્યો સમજી શકશે
  • સ્વ પરિચયને લગતા ટૂંકા પ્રશ્નો સમજી શકશે
  • સાદા વાક્યો સમજપૂર્વક સાંભળીને સમજી શકશે
  • 1 થી 12 સુધીની સૂંખ્યા સમજપૂર્વક સાંભળીને સમજી શકશે

👫કથન 

  • સરળ પદ્યો (સુભાષિતો, પ્રહેલિકા અને ગીતો) અને ટૂંકા વાક્યો શુદ્ધ ઉચ્ચાર સાથે બોલે છે.
  • સ્વ પરિચયને લગતા ટૂંકા પ્રશ્નોના મૌખિક ઉત્તર આપી શકશે
  • સાદાં વાક્યો (બેથી ત્રણ શબ્દો વાળાં) બોલે છે.
  • 1 થી 12 સુધીની સંખ્યા સમજીને બોલે છે.
  • પૂર્ણકલાકમાં સમય સમજીને બોલે છે.

👫વાંચન 

  • સરળ સાદા શબ્દો અને વાક્યોનું શુદ્ધ ઉચ્ચારણ સાથે પઠન કરે છે અને સમજે છે.
  • સરળ વાક્યો, સૂક્તિઓ અને સુભાષિતોમાં આવેલ વિસર્ગ અને અનુસ્વારવાળાં પદોનું શુદ્ધ વાંચન કરે છે.
  • 1 થી 12 સુધીની સંખ્યા તેમજ સમયનું વાંચન કરે છે.

👫લેખન 

  • સરળ વાક્યો, સૂક્તિઓ અને સુભાષિતોમાં આવેલ વિસર્ગ અને અનુસ્વારવાળાં પદોનું શુદ્ધ વાંચન કરે છે
  • 1 થી 12 સુધીની સંખ્યા તેમજ સમયનું વાંચન કરે છે.
  • ઘડિયાળમાં પૂર્ણ સંખ્યામાં સમયનું વાંચન કરે છે.
  • સરળ વાક્યોનું અનુલેખન કરે છે.

👫વ્યવહારિક વ્યાકરણ 

  • સાદા શબ્દોનું શ્રુતલેખનકરે છે.
  • સરળ વાક્યોનું શ્રુતલેખન કરે છે
  • ઉદાહરણ અથવા આપેલ નિર્દેશને આધારે સંસ્કૃત ભાષામાં નવા શબ્દો અને વાક્યોની રચના કરે છે.
  • સાદા શબ્દોનું અનુલેખન કરશે



નોંધ  : આ માત્ર ઉદાહરણ રૂપ છે .નમૂના માટે છે . GCEART  વેબસાઈટ પર જઈ અભ્યાસ કરવો .અને પોતાના વર્ગખંડ ,સ્થાનિક પરિસ્થિતિ મુજબ લઇ શકાય 

Popular Posts