larnig out comes english 3 thi 5 second satr all adhyn nishpati
ધોરણ 3 અંગ્રેજી (દ્વિતીય સત્ર)
Activity Treasure 5 My Classroom, My Teacher
- EN 3.15 Rhymes નું ગાન કરે છે.
- EN 3.10 વસ્તુઓનો નિર્દેશ કરે છે.
- EN 3.01 ટૂંકી પરિચિત વાર્તા સાંભળી પ્રવુતિ કરે છે.
- EN 3.06 સુચના મુજબ પ્રતિભાવ આપે છે
Activity TREASURE 6 I LIKE ENGLISH
- EN 3.15 Rhymes નું ગાન કરે છે.
- EN 3.09 લોનવડર્સ સહિત આશરે 150 જેટલા શબ્દો જાણી અને તેનો ઉપયોગ કરે છે.
- EN 3.13 પોતાના ગમા-અણગમાYes/No થી પ્રદર્શિત કરે છે.
- EN 3.01 ટૂંકી વાર્તા સાંભળે છે.
ધો૨ણ ૪ અંગ્રેજી (દ્વિતીય સત્ર)
Unit-4 Our Helpers (Nov-Dec)
- EN418 Rhymes, Action songs ગાય છે.
- EN403 વસ્તુ, વ્યક્તિ અને સ્થળનું વર્ણન સાંભળીને ઓળખે છે.
- EN402 સ્થળ,વસ્તુની વિગત સાંભળી દર્શાવે છે.
- EN404 શબ્દોને અનુરૂપ ચિત્રો સાથે જોડે છે.
- EN408 wh (who, where, when, what, how many) પ્રશ્નોના જવાબ આપે છે.
- EN409 લોનવડર્સ સહિત આશરે 150 જેટલા શબ્દો જાણી અને તેનો ઉપયોગ કરે છે.
- EN417 સાદા વાક્યોનું અનુલેખન કરે છે.15396
- EN411 વિદ્યાર્થીઓ વ્યવસાયકારોને ઓળખે છે. અને કાર્યને વ્યવસાય સાથે જોડે છે.
- EN416 પ્રાણી, પક્ષીનું બે-ત્રણ સાદા વાક્યોમાં વર્ણન કરે છે.
Unit-5 Here We are Dansing (Jan)
- EN418 Rhymes, Action songs ગાય છે.
- EN401 ૨મત ૨મવા માટે ટૂંકી સુચનાઓ સાંભળી તે પ્રમાણે ૨શે.
- EN406 અ૨સ૫૨૨ સુચના મુજબ પ્રતિભાવ આપે છે.
- EN409 લોનવડÁ સહિત આશરે 150 જેટલા શબ્દો જાણી અને તેનો ઉપયોગ કરે છે.
- EN415 વાક્યમાં દર્શાવેલ ક્રિયા માટેના શબ્દને ઓળખે છે. તેમજ તે માટેનો અભિનય કરે છે.
- EN413 અંગ્રેજી કેપિટલ અને મૉલ લેટર્સની જોડીઓ બનાવે છે.
- EN405 દૈનિક અભિવાદન કરે છે. અને તેનો પ્રતિભાવ આપે છે.
- EN414 વસ્તુને આકા૨, સંખ્યા અને રંગના સંદર્ભમાં શબ્દોમાં વર્ણવે છે.
- EN410 This, That નો ઉપયોગ કરી વસ્તુઓનો નિર્દેશ કરે પ્રતિભાવ આપે છે.
Unit-6 Kuku is Calling (Feb)
- EN406 અરસપ૨સ સુચના મુજબ પ્રતિભાવ આપે છે.
- EN407 ઉલટ પ્રશ્નો (inversion questions)ના ટૂંકા જવાબ આપેછે.
- EN409 લોનવડÁ સહિત આશરે 150 જેટલા શબ્દો જાણી અને તેનો ઉપયોગ કરે છે.
- EN408 wh (who, where, when, what, how many) પ્રશ્નોના જવાબ આપે છે.
- EN412 આભાર માને છે અને દિલગીરી વ્યક્ત કરે છે.
- EN415 વાક્યમાં દર્શાવેલ ક્રિયા માટેના શબ્દને ઓળખે છે. તેમજ તે માટેનો ભનય કરે છે.
- EN418 Rhymes, Action songs ગાય છે.
- EN416 પ્રાણી, પક્ષીનું બે-ત્રણ સાદા વાક્યોમાં વર્ણન કરે છે.
- EN405 દૈનિક અભિવાદન કરે છે. અને તેનો પ્રતિભાવ આપે છે.
ધો૨ણ ૫ અંગ્રેજી (દ્વિતીય સત્ર)
3.Travel-Time
- 5.04 વાર્તા અને પરિચ્છેદનું વાંચન ક૨ી અર્થગ્રહણ કરે છે.
- 5.05 વાક્યોને અનુરૂપ ચિત્ર સાથે જોડે છે.
- 5.11 લોનવર્ડઝ સહિત આશરે 500 જેટલા શબ્દો જાણી અને તેનો ઉપયોગ કરે છે
- . 5.12 પોતાના માતા-પિતા, ભાઇ-બહેન અને મિત્રોનો સામાન્ય પરિચય આપે છે.
- 5.13 There is/There areનો ઉપયોગ કરી વસ્તુઓના સ્થાનનો નિર્દેશ કરે છે.
- 5.16 પોતાની અને માલિકી પ્રર્દાર્શત કરે છે.
- 5.17 સ્થાનિક વ્યવસાયકારોનો પરિચય મેળવીને આપે છે.
- 5.21 ચિત્ર કે વસ્તુનું એક બે વાક્યોમાં વર્ણન કરે છે.
- 5.23 Rhyms, Action songs ગાઇ અને તેનો રસાસ્વાદ માણે છે
.5,.I am Learning English
- 5.02 ટૂંકી સૂચનાઓ સાંભળી તે પ્રમાણે પ્રક્રિયા કરે છે.
- 5.04 વાર્તા અને પરિચ્છેદનું વાંચન કરી અર્થગ્રહણ કરે છે.
- 5.05 વાક્યોને અનુરૂપ ચિત્ર સાથે જોડે છે.
- 5.09 માહિતી મેળવવા Wh-(What, Where) પ્રશ્નો પૂછી અને તેવા પ્રશ્નોના જવાબ આપે છે.
- 5.10 પરિચિત પરિર્થાિતમાં સંવાદ કરે છે.
- 5.14 રોજીંદા જીવનની અને વર્તમાન સમયની ક્રિયાઓનું વર્ણન કરે છે
- . 5.23 Rhymes, Action Songs ગાઈ અને તેનો રસાસ્વાદ માણે છે.
- 5.24 ક્રિયાસૂચક શબ્દોનો ઉપયોગ કરી કાવ્ય આગળ વધારે છે..
5. Helping Hands
- 5.04 વાર્તાઓ અને રિચ્છેદનું વાચન કરી અર્થગ્રહણ કરે છે.
- 5.09 માહિતી મેળવવા WhHWho, Where, When, What, How many) પ્રશ્નો પૂછી અને તેવા પ્રશ્નોના જવાબ આપે છે.
- 5.10 પરિચિત પરિસ્થિતિમાં સંવાદ કરે છે.
- 5.11 લોનવર્ડઝ સહિત આશરે ૫૦૦ જેટલા શબ્દો જાણી તેનો ઉપયોગ કરે છે.
- 5.17 સ્થાનિક વ્યવસાયકારોનો પરિચય મેળવી અને આપે છે.
- 5.19 શબ્દકોશનો ઉપયોગ કરી શબ્દ વિશેની માહિતી મેળવે છે.
- 5.21 ચિત્ર કે વસ્તુનું એક કે બે વાક્યોમાં વર્ણન કરે છે.
- 5.24 ક્રિયાસૂચક શબ્દોનો ઉપયોગ કરી કાવ્ય આગળ વધારે છે.
ધોરણ 3 થી 5 ની અધ્યન નિષ્પપતિ ફાઈલ |
6.Istudied, 'Helping hands'
- 5.01 ટૂંકી ર્પાચિત વાર્તા સાંભળી પૂછેલી વિગતોના જવાબ આપે છે.
- 5.04 વાર્તા અને પરિચ્છેદનું 1973 અર્થગ્રહણ કરે છે.
- 5.09 માહિતી મેળવવા ‘who’ પ્રશ્નો પુછી અને તેવા પ્રશ્નોના જવાબ આપે
- 5.14 રોજીંદા જીવનની અને વતર્માન સમયની ક્રિયાઓનું વર્ણન કરે છે
- 5.15 ભૂતકાળની ક્રિયાઓ વર્ણવે છે.
- 5.18 વાચન અને ઉચ્ચાર વચ્ચેનો સંબંધ તારવે છે.
- 5.21 ચિત્ર કે વસ્તુનું એક કે બે વાક્યોમાં વર્ણન કરે છે. 5.22 ફકરાનું અનુલેખન કરે છે.
ધોરણ 3થી 5 અંગ્રેજી અધ્યન નિષ્પત્તિ pdf DOWNLOD
ALSO READ
💥અદ્યયન નિષ્પત્તિ SATR 2 ENGLISH 6 TO 8 ન્યુ અદ્યયન નિષ્પત્તિ (લર્નિગ આઉટકમ) DOWNLOD
Tags:
અદ્યયન નિષ્પત્તિ gceart