LARNING OUT COMES STD 3 TO 5 MATHES અધ્યયન નિષ્પતિ ગણિત બીજું સત્ર ALL ADHYN NISHPATI

LARNING OUT COMES STD 3 TO 5 MATHES  અધ્યયન નિષ્પતિ ગણિત  બીજું સત્ર  ALL ADHYN NISHPATI 


અધ્યયન નિષ્પતિ  ધોરણ 3 ગણિત  બીજું સત્ર 

પાઠ ;8 વધુ ભારે  કોણ ?

  • m 306 .1 વસ્તુઓના હલકા અને ભારેપણાનો અંદાજ લગાવે છે
  • .m 306 .2  વિવિધ પ્રકારના ત્રાજવા અને વજનિયા વિશે જાણે છે.
  •  m 306 .3વજનકાંટાની મદદથી ગ્રામ, કિલોગ્રામ જેવા પ્રમાણભૂત એકમોનો ઉપયોગ કરી વસ્તઓનું વજન કરે છે. 

પાઠ ;9 કેટલી વખત ?

  • m 313.2 બે સંખ્યાઓના ગુણાકાર કરે છે. (જવાબ ૯૯૯થી વધે નહીં તેવા) 
  • m313.3  કોઈ સંખ્યાને બે સંખ્યાઓના ગુણાકાર સ્વરૂપે દર્શાવે છે.
  •  m313.5 ગુણાકાર આધારિત પેટર્ન પૂર્ણ કરે છે. 

પાઠ 10 ભાત ની રમત 

  • આસપાસના પર્યાવરણમાં રહેલ પેટર્નને ઓળખે છે. 
  • સરળ આકાર આધારિત પેટર્ન સમજે છે અને વિકસાવે છે. 
  • અંક આધારિત પેટર્ન સમજે છે અને વિકસાવે છે.

 પાઠ 11 જગ અને મગ 

  • m 307 બિનપ્રમાણિત એકમો વડે વિવિધ પાત્રોની ગુંજાશની સરખામણી છે. 
  • m 307.1 ગુંજાશના પ્રમાણિત એકમોની સમજ ધરાવે છે. 

પાઠ 12 આપણે ભાગ પાડી શકીશું 

  • 314.1 મૂર્ત વસ્તુઓની સમાન વહેંચણી અને સમાન જૂથ દ્વારા ભાગાકાર કરે છે. 
  • 314.2 પુનરાવર્તિત બાદબાકી દ્વારા ભાગાકાર કરે છે.
  • 314.3 વ્યવહારિક કોયડાઓના ઉકેલ માટે ભાગાકાર નો ઉપયોગ કરે છે.

પાઠ 13 સ્માર્ટ ચાર્ટ 

  • 312.1 રોજિંદા જીવનમાં વણાયેલ માહિતીને કોષ્ટક સ્વરૂપે રજૂ કરે છે.
  • 312. 2 કોષ્ટક સ્વરૂપે રજૂ થયેલ માહિતીનું અર્થઘટન કરે છે.
  • 312.4 સ્તંભ આલેખ સ્વરૂપે આપેલ માહિતી પરથી પ્રશ્નોના જવાબ આપે છે.

પાઠ 14 રૂપિયા પૈસા 

  • m 302.1 રૂપિયા-પૈસા આધારિત સરવાળા-બાદબાકી કરે છે.
  • m 302.2 માહિતીના આધારે સાદા બીલ બનાવે છે.
  • m 303.1 બીલમાં આપેલ વિગતોના આધારે સાદા બીલનું અર્થઘટન કરે છે

👫અધ્યયન નિષ્પતિ  ધોરણ 4 ગણિત  બીજું સત્ર 

પાઠ 8 ગાડું અને પૈડાં 

  • m 403.7 વર્તુળના કેન્દ્ર, ત્રિજ્યા અને વ્યાસને ઓળખે છે.
  • m403.8 વર્તુળના કેન્દ્ર, ત્રિજ્યા અને વ્યાસને દર્શાવે છે.
  •  m403.9 પરીકરની મદદથી વર્તુળ દોરે છે.

પાઠ 9 અડધું અને પા 

  • m 402 .1કોઈ વસ્તુના ભાગ તરીકે અપૂર્ણાંકને સમજે છે.
  • m 402.2અપૂર્ણાંકનો રોજિંદા જીવનમાં ઉપયોગ કરે છે.
  • m 403 .3 આપેલ ચિત્રોમાં એક દ્વિતિયાશ, એક ચતુર્થાંશ, ત્રણ ચતુર્થાંશ ભાગ ઓળખે છે.

પાઠ 10 પેટર્ન ની રમત 

  • m 403,1 ભૌમિતિક આકારોની પેટર્ન ઓળખે છે.
  • m 401. 16 સંખ્યાત્મક પેટર્ન સમજે છે અને આગળ વધારે છે.
  • m403.11 ભોયતળિયાની પેટને બનાવવા માટે જરૂરી આકારો (લાદી) શોધે છે અને બનાવે છે.

પાઠ 11 ઘડિયા અને ભાગાકાર 

  • m 411.1 ૧ થી ૯ સુધીના ઘડિયાની રચના સમજે છે અને તેના આધારે મોટી સંખ્યાના ઘડિયા રચે છે.
  • m 401.14ઘડિયા અને ભાગાકાર આધારિત વ્યવહારુ કોયડા ઉકેલે છે.

પાઠ 12 કેટલું ભારે અને કેટલું હલકું ?

  • m 407. 7 વજનના એકમ તરીકે ગ્રામ અને કિલોગ્રામની સમજ મેળવે છે.
  • m 407 . 8ગ્રામનું કિલોગ્રામમાં રૂપાંતર કરે છે.
  • m 407.10 જુદા-જુદા વજનવાળી વસ્તુઓના વજનની સરખામણી કરે છે.

પાઠ 13 ખેતર અને તેની ફરતે વાડ 

  • m 404.1 વિવિધ આકારોની પરિમિતિ શોધે છે.
  • m 404.2 આલેખપત્ર કે સમાન ચોરસ ખાનાની મદદથી અનિયમિત
  •  m 404આકારના પદાર્થનું ક્ષેત્રફળ શોધે છે.

આપેલ આકારને એકમ તરીકે લઈ ભૌમિતિક આકારોની પરિમિતિ અને ક્ષેત્રફળ રજ કરે છે.

પાઠ 14 સ્માર્ટ ચાર્ટ 

  • m 413.1 કોષ્ટકમાં આપેલ માહિતીનુ અર્થઘટન કરે છે અને પ્રશ્નના જવાબ આપે છે.
  • m 413,4 સ્તંભ આલેખ આધારિત પ્રશ્નોના જવાબ આપે છે.
  • m 413.6વર્તુળ આલેખ આધારિત પ્રશ્નોનાં જવાબ આપે છે.

અધ્યયન નિષ્પતિ  ધોરણ 5 ગણિત  બીજું સત્ર

નકશા આલેખન 

  • m 512 .1 નકશા પરથી પ્રશ્નોના જવાબ આપે છે.
  • m 512 .2 પ્રમાણમાપના આધારે ચિત્રો અને નકશાને નાના કે મોટા સ્વરૂપે દોરે છે.
  • m 512 .3 ઘર,વર્ગખંડ,અને શાળાના સાદા નકશાઓમાં ચિન્હો, સંજ્ઞાઓ,દિશાના આધારે કોઈ વસ્તુ કે સ્થળનું સ્થાન દર્શાવે છે. 

ખોખા અને રેખાચિત્ર 

  • m 514 શંકુ, નળાકાર અને સમઘન આકૃતિઓ દોરે છે તથા તે માટે રચેલ જાળીની મદદથી આકારો બનાવે છે.

દસમો અને સો મો ભાગ 

  • m 502.4 આપેલ સાદા અપૂર્ણાંકને દશાંશ અપૂર્ણાંકમાં દર્શાવે છે.
  • m 502.5 આપેલ દશાંશ અપૂર્ણાંકને સાદા અપૂર્ણાંકમાં દર્શાવે છે.
  • m 502.45  1/2,1/4,1/5 જેવા આપેલા અપૂર્ણાંકને દશાંશ સ્વરૂપે દર્શાવે છે અને દશાંશ અપૂર્ણાંકને સાદા અપૂર્ણાંકમાં દર્શાવે છે.

ક્ષેત્રફળ અને પરિમિતિ 

  • m 510 .1 આસપાસના પર્યાવરણમાં જોવા મળતી વસ્તુઓની પરિમિતિ શોધે છે.
  • m 510 .2 આસપાસના પર્યાવરણમાં જોવા મળતી વસ્તુઓના ક્ષેત્રફળ શોધે છે.
  • m 510 .3 આસપાસના પર્યાવરણમાં જોવા મળતી વસ્તુઓના ક્ષેત્રફળ અને પરિમિતિની સરખામણી કરે છે.

સ્માર્ટ ચાર્ટ 

  • m 508 .1 એકત્રિત કરેલી માહિતીને કોષ્ટક સ્વરૂપે દર્શાવે છે.
  • m 508 .3 એકત્રિત કરેલી માહિતીને સ્તંભ આલેખ સ્વરૂપે દર્શાવે છે.
  • m 508 .4કોષ્ટક સ્વરૂપે રહેલી માહિતીનું અર્થઘટન કરે છે.
  • m 508 .5 સ્તંભ આલેખ પરથી માહિતીનું અર્થઘટન કરે છે.

ગુણાકાર અને ભાગાકારની રીતો 

  • m 501.5 એક કરોડ સુધીની સંખ્યાનો ત્રણ અંક સુધીની સંખ્યા વડે ગુણાકાર કરે છે.
  • m 501.6 એક કરોડ સુધીની સંખ્યાનો બે અંક સુધીની સંખ્યા વડે ભાગાકાર કરે છે.
  • m 501.9 ગુણાકાર અને ભાગાકાર આધારિત વ્યવહારુ કોયડા ઉકેલે છે.

કેટલું મોટુ કેટલુ ભારે ? 

  • m 504 લંબાઈ, વજન અને ગુંજાશ જેવી રાશિઓના નાના-મોટા એકમો જાણે છે અને નાના એકમોનું મોટા એકમોમાં પરસ્પર રૂપાંતર કરે છે.
  •  m 505આપેલ પાત્રના ગુંજાશ આધારે આપેલ પાત્રની ગુંજાશનો અંદાજ જાણીતા એકમોમાં કાઢે છે.
  • m 506 નાણું, લંબાઈ, વજન, ગુંજાશ અને સમય આધારિત કોયડાઓ ગણિતની ચાર મૂળભૂત ક્રિયાઓના ઉપયોગ દ્વારા ઉકેલે છે.

ધોરણ 3 થી 5 ની અધ્યન નિષ્પપતિ ફાઈલ 


💥ધોરણ 3 ની અધ્યન નિષ્પત્તિ 

  👉   DOWNLOD 

💥ધોરણ 3 ની અધ્યન નિષ્પત્તિ 

 👉  DOWNLOD 

💥ધોરણ 3 ની અધ્યન નિષ્પત્તિ 

 👉   DOWNLOD 

pdf downlod 

અધ્યન નિષ્પત્તિ ધોરણ 3થી 5 ગણિત pdf downlod





 

Popular Posts