વર્ષ ૨૦૨૨/૨૩ ધોરણ ૨ગુજરાતી (દ્વિતીય સત્ર)૧૪. બચ્ચુ કહે...
💢દંડહિત અને સદંડી અસમાન મૂળાક્ષરોના
💢જોડાક્ષરોથી બનતા શબ્દો અને વાક્યો વાંચે છે.
💢સાંભળેલી સુચના મુજબ ચિત્ર દોરે છે.
💢વસ્તુઓના ગુણધર્મોને આધારે વર્ગીક૨ણ કરે છે.
💢આહા૨ના સંદર્ભમાં સા૨ી - ન૨સી ટેવો વિષે સમજે છે.
૧૫. પવન અને સુર્ય
👬 '૨' કા૨ મૂળાક્ષરોના જોડાક્ષરોથી બનતા શબ્દો અને વાક્યો વાંચે છે.
👬 '૨' કા૨ મૂળાક્ષરોના જોડાક્ષરોથી બનતા શબ્દો અને વાક્યો લખે છે.
👬 સ્થાનિક વનસ્પતિ વિશે જણાવે છે.
👬 પરિચિત વ્યવસાયોની વિશેષતાઓ જણાવે છે.
૧૬. લાલચનું પરિણામ
👬 વાર્તા અંગે પ્રશ્નો પૂછે છે.
👬 ઉપસર્ગ અને પૂર્વગ જોડે છે.
👬 વનસ્પતિના વિવિધ ભાગો અંગે જણાવે છે.
👬 સ્થાનિક વનર્યાત વિશે જણાવે છે.
૧૭. તું આવ મજાની ખિસકોલી
👉સંવાદ અને પ્રશ્ન વાક્ય વાંચે છે અને લખે છે.
👉વસ્તુઓના ગુણધર્મોને આધારે વર્ગીક૨ણ કરે છે.
👉પરિચિત વ્યવસાયોની વિશેષતાઓ જણાવે છે.
👉વનસ્પતિના વિવિધ ભાગો અંગે જણાવે છે.
૧૮. કંઈ એકલા ખવાય?
સમાનાર્થી અને વિરુદ્ધાર્થી શબ્દો જાણે છે.
✅લિંગ પરિવર્તન કરે છે.
✅વાર્તા અંગે પ્રશ્નો પૂછે છે.
✅શબ્દરમત દ્વારા શબ્દભંડોળ વિકસાવે છે.
⚽✅દિશાઓને ઓળખે છે
✅વસ્તુઓના ગુણધર્મોને આધારે વર્ગીક૨ણ કરે છે.
૧૯. દલો તરવાડી
🔯નો, ની, નુ, ના પ્રત્યયનો ઉપયોગ કરે છે.
🔯વાર્તા અંગે પ્રશ્નો પૂછે છે. દિશાઓને ઓળખે છે.
🔯૨ાષ્ટ્રગીત ગાય છે.
ધોરણ ૨ ગણિત (દ્વિતીય સત્ર)
૨૨. દશક અને એકમ
🅾 બે અંકની સંખ્યા લખવા અને તુલના ક૨વા સ્થાનકિંમતનો ઉપયોગ કરે છે.
🅾ત્રણથી ચા૨ ચલણી નોટ અને સિક્કાની મદદથી ૧૦૦ રૂપિયા સુધીની કિંમત બતાવે છે. (એક અથવા અલગ અલગ મૂલ્યવાળી)
🅾 સો રૂપિયા સુધીના સિક્કા અને ચલણી નોટોને ઓળખે છે અને તેને લગતા સ૨વાળા અને બાદબાકીની પ્રક્રિયા કરે છે.
વિશિષ્ટ હેતુઓ
દશક અને એકમના આધારે સંખ્યા બનાવે છે.
સંખ્યાનો દશક અને એકમમાં વિસ્તાર કરે છે.
૨૩. મારો મજાનો દિવસ
🅾* અઠવાડિયાના દિવસો અને વર્ષના હિના ઓળખે છે.
🅾* દિવસ/કલાકના સમયગાળામાં બનેલ ઘટના/બનાવોને ક્રમ પ્રમાણે ગોઠવે છે
🅾* વિવિધ માસમાં થતાં ફળો, શાકભાજી અને ઉજવાતા તહેવારો વિષે જાણે છે.
વિશિષ્ટ હેતુઓ
* વર્ષની ત્રણ ઋતુઓ વિષે જાણે છે.
* અંગ્રેજી માસના દિવસોની સંખ્યા જાણે છે.
૨૪. કહો, કેટલા થયા?
🔘બે અંકના સ૨વાળા કરીને રોજિંદા જીવનના કોયડા /સમસ્યા ઉકેલે છે.
🔘ત્રણથી ચા૨ ચલણી નોટ અને સિક્કાની મદદથી ૧૦૦ રૂપિયા સુધીની કિંમત બતાવે છે. (એક અથવા અલગ અલગ મૂલ્યવાળી)
૨૫. લીટીઓ જ લીટીઓ
🔘સીધી અને વક્ર રેખા વચ્ચેનો ભેદ પારખે છે.
🔘ઊભી, આડી, અને ત્રાંસી એમ વિવિધ સ્થિતિ માં ર્સીધી રેખા દોરે છે.
૨૬. આપવું અને લેવું
👉બે અંકની સંખ્યા સાથે કામ કરે છે. ૯ સુધીની સંખ્યા વાંચે છે અને લખે છે.
👉બે અંકની સંખ્યા લખવા અને તુલના ક૨વા સ્થાનકિંમતનો ઉપયોગ કરે છે.
👉બે અંકના સ૨વાળા કરીને રોજિંદા જીવનના કોયડા /સમસ્યા ઉકેલે છે.
👉બે અંકની બાદબાકી વડે રોજિંદા જીવનના કોયડા /સમસ્યા ઉકેલે છે.
૨૭. સૌથી લાંબું ડગલું
👉સળિયો, પેન્સિલ જેવા અપ્રમાણિત વસ્તુના ઉપયોગ દ્વા૨ા આપેલા અંત૨/લંબાઇનો અંદાજ કહે છે અને માપે છે.
૨૮. આવતાં જતાં પક્ષીઓ
👉 બે અંકની બે સંખ્યાના વદ્દીવાળા સ૨વાળા અને દશકાવાળી બાદબાકીના દાખલા ગણી શકે છે.