ગુજરાત રાજ્યના તેજસ્વી વિદ્યાર્થીઓ માટે જ્ઞાન સાધના સ્કૉલરશીપ યોજના ગુજરાત સરકાર. શિક્ષણ વિભાગ
ગુજરાત રાજ્યના તેજસ્વી વિદ્યાર્થીઓ માટે જ્ઞાન સાધના સ્કૉલરશીપ યોજના ગુજરાત સરકાર. શિક્ષણ વિભાગ Gnan Sadhana Scholarship 2023 Scheme For Students
ઠરાવ ક્રમાંક:ED/MSM/e-file/3/2023/0079/CHH
સચિવાલય, ગાંધીનગર તા.૦૬/૦૫/૨૦૨૩.
પ્રસ્તાવના:
ધો૨ણ - ૧ થી ૮ માં સ૨કા૨ી અથવા અનુર્દાનીત પ્રામિક શાળાઓમા સળંગ અભ્યાસ કરી ધોરણ- ૮ નો અભ્યાસ પૂર્ણ કરેલ હોય તેમજ બાળકોનો મફત અને ફરજીયાત શિક્ષણનો અધિકાર અધ્ધિનયમ, ૨૦૦૯ (RTE Act, 2009) અને તે હેઠળ રચાયેલા બાળકોનો મફત અને ફરજીયાત શિક્ષણનો અધિકાર નિયમો, ૨૦૧૨ અન્વયે ૬ થી ૧૪ વર્ષના નબળા વર્ગોના અને વંચિત જૂથના બાળકોને નિર્ભ૨ શાળાઓમાં વર્ગની સંખ્યાના ૨૫% ની મર્યાદામાં મફત શિક્ષણની જોગવાઈ હેઠળ સ્વ નિર્ભર શાળાઓમાં ધોરણ-૧માં પ્રવેશ મેળવીને ધોરણ-૮ સુધીનો સળંગ અભ્યાસ પૂર્ણ કરેલ હોય તેમજ તેવા બંને પ્રકારના વિદ્યાર્થીઓના વાલીની આવક જ્ઞાન સાધના કોલ૨શીપ પરીક્ષા વખતે આરટીઈ એક્ટ, ૨૦૦૯ ની કલમ ૧૨ (૧) (સી) હેઠળ પ્રવેશ માટે નિયત થયેલ આવક મર્યાદા કરતા ઓછી હોય તેવા વિદ્યાર્થીઓ પૈકી તેજસ્વી વિધાર્થીઓને મેરિટના ધો૨ણે રાજ્યમાં કાર્ય૨ત તમામ બોર્ડ સાથે સંલગ્ન ૨ાજ્ય સ૨કા૨ દ્વા૨ા નિયત ધા૨ાઘો૨ણ મુજબ પસંદ થયેલ સ્વ નિર્ભર શાળાઓ પૈકીની માધ્યમક શાળાઓમાં ધો૨ણ-૯ માં પ્રવેશ મેળવી ઘો૨ણ-૧૨ સુધીનું શિક્ષણ પ્રાપ્ત કરી શકે, તે માટે ગુજરાત રાજ્યના આવા તેજસ્વી વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપવાની બાબત રાજ્ય સ૨કા૨શ્રીની વિચારણા હેઠળ હતી.
ઠરાવ:
પ્રસ્તુત બાબતે પુખ્ત વિચારણાને અંતે પ્રસ્તાવનામાં દર્શાવ્યા મુજબ, તેજ૨વી વિદ્યાર્થીઓને પસંદ કરી તેમને ધોરણ- ૯ થી ૧૨ સુધી રાજ્ય સ૨કા૨ દ્વારા નિયત ધારાધો૨ણ મુજબ પસંદ થયેલ સ્વ નિર્ભર શાળાઓ પૈકીની માધ્યમક અને ઉચ્ચત૨ માધ્યમક શાળાઓમાં અભ્યાસ માટે સ્કોલશીપ આપવાની નવી યોજના અમલમાં મૂકવાનું નીચેની શ૨તોને આધીન ઠરાવવામાં આવે છે.
યોજનાનું નામ – આ યોજનાનું નામ ‘જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના’ રહેશે.
યોજનાના લાભો – દ૨ વર્ષે નવા ૨૫,000 તેજ૨સ્વી વિદ્યાર્થીઓને પસંદ કરીને તેમને ધો૨ણ - ૯થી ૧૦ સુધીના અભ્યાસ દ૨મ્યાન વાર્ષિક રૂ. ૨0,000 અને ધોરણ – ૧૧ થી ૧૨ સુધીના અભ્યાસ દરમ્યાન વાર્ષિક રૂ. ૨૫,૦૦૦ ની સ્કોલરશીપ આપવામાં આવશે.
જ્ઞાન સાધના સ્કૉલરશીપ યોજનાના અમલીકરણની જવાબદારી જ્ઞાન સાધના કૉલ૨શીપ યોજનાના અમલીકરણ અધિકારી તરીકે નિયામકશ્રી, શાળાઓ રહેશે.
2. લાભાર્થી નક્કી ક૨વા માટેની જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા
(a) જ્ઞાન સાધના કોલશીપનો લાભ મેળવવા માટે ઘો૨ણ – ૮ માં અભ્યાસ કરતાં અથવા ધોરણ – ૮ ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થીઓએ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વા૨ા દ૨ શૈક્ષણિક વર્ષમાં આયોજિત થના૨ જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા આપવાની રહેશે.
(b) સદર પરીક્ષાનો અભ્યાસક્રમ, પરીક્ષાનું માળખું, આનુષંગિક તમામ નિતી નિયમો રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા જાહે૨ ક૨વામાં આવશે.
3. જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષામાં બેસવા માટેની પાત્રતા
(a) સ૨કા૨ી અથવા અનુર્દાનત પ્રામિક શાળાઓમા ધોરણ ૧ થી ૮ નો સળંગ અભ્યાસ કરી ધો૨ણ- ૮ મા અભ્યાસ કરતા હોય કે ઉત્તીર્ણ થયેલ હોય,
અથવા
(b) આટીઈ એક્ટ, ૨૦૦૯ ની કલમ ૧૨ (૧) (સી) ની જોગવાઈ હેઠળસ્વ સ્વ નિર્ભર શાળાઓ ૨૫% ની મર્યાદામાં ધો૨ણ -૧ માં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓ કે જેઓ ધો૨ણ-૮ માં અભ્યાસ કરતા હોય કે ઉત્તીર્ણ થયેલ હોય.
c) ઉ૫૨(a) અને( b) ના કિસ્સામાં જેઓના વાલીની આવક જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા વખતે આરટીઇ એક્ટ, ૨00૯ ની કલમ ૧૨ (૧) (સી) હેઠળ પ્રવેશ માટે નિયત થયેલ આવક મર્યાદા કરતા વધુ ન હોય તેવા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકશે.
જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષાનું પરિણામ અને કામચલાઉ મેરીટ લિસ્ટ
જ્ઞાન સાધના કોલરશીપ પરીક્ષામાં Cut Off કરતાં વધુ ગુણ મેળવના૨ તેજસ્વી વિદ્યાર્થીઓની યાદી રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગ૨ દ્વા૨ા નિયામકશ્રી, શાળાઓની કચેરી, ગાંધીનગ૨ને સુપ્રત ક૨વાની રહેશે.
ઉ૫૨ મુજબની યાદી પૈકીના બાળકોના દસ્તાવેજોની ખરાઈ જીલ્લા શિક્ષણાધિકારીશ્રીઓએ નિયામકશ્રી, શાળાઓની સૂચના અનુસા૨ ક૨વાની ૨હેશે.
તે ખરાઈ પછી જે વિદ્યાર્થીઓ સ્કોલરશીપ માટે પાત્ર થાય છે તેવા બાળકોના કામચલાઉ મેરીટ લિસ્ટ (Provisional Merit List) નિયામક્થી, શાળાઓ દ્વારા તૈયા૨ ક૨વામાં આવશે.
ગુજરાત રાજ્યના તેજસ્વી વિદ્યાર્થીઓ માટે જ્ઞાન સાધના સ્કૉલરશીપ યોજના ની ઠરાવ અને pdf મેળવો
DOWNLOD
Gujarat Eduapdet.net
Whatsapp GroupJOIN GUJARAT EDU APDET WHATSAPP GROUP
JOIN GUJARAT EDUAPDET WHATSAPP GROUP CLICK HERE
JOIN GUJARAT EDUAPDETWHATSAPP GROUP CLICK HERE
જ્ઞાન પ્રખરતા શોધ કસોટી જાહેર નામું 2023» 2024
DOWNLOD.
Important Link
ઓનલાઇન રજિસ્ટ્રેશન કરવા માટે અહીં ક્લિક કરો
જ્ઞાન સાધના શિષ્યવૃતિ જાહેરનામું જોવા માટે અહીં ક્લિક કરો
જ્ઞાન સાધના શિષ્યવૃતિ પરીપત્ર જોવા માટે અહીં ક્લિક કરો
જ્ઞાન સાધના શિષ્યવૃતિ અંગે ગુજરાતી માં માહિતિ માટે અહીં ક્લિક કરો
રાજ્ય કક્ષાની આ યાદી તૈયા૨ ક૨તી વખતે સ૨કા૨શ્રીના પ્રવર્તમાન ધારા-ધો૨ણ મુજબ અનુસુચિત જાતિ અને અનુÁચત જનતિના વિદ્યાર્થીઓનો સમાવેશ કરવાનો રહેશે અને દરેક કેટેગરીમાં ૫૦% લાભાર્થી કન્યાઓ રહેશે.
જ્ઞાન સાધના સ્કોલરશીપ માટેનું ફાઈનલ મેરીટ લિસ્ટ જાહે૨ ક૨વાની પ્રક્રિયા
(a)જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના માટે સ્વ નિર્ભર શાળાઓની પસંદગી માટેના ધારાધો૨ણો શિક્ષણ વિભાગ દ્વારા અલગથી પ્રસિધ્ધ કરવામાં આવશે.
(b)નિયામકશ્રી, શાળાઓ દ્વારા કામચલાઉ મેરીટ લિસ્ટ તૈયા૨ થયા બાદ તે જાહે૨ ક૨વાની રહેશે.
(c) સાથે સાથે સંબંધિત વિદ્યાર્થીઓના વાલીને નિયત સમયમર્યાદામાં રાજ્ય સ૨કા૨ દ્વારા નિયત ધારાધોરણ મુજબ પસંદ થયેલ ર્વાનર્ભ૨ શાળાઓ પૈકીની શાળામાં ધો૨ણ-૯ માં પ્રવેશ મેળવીને તેઅંગેની એન્ટ્રી જ્ઞાન સાધના કોલરશીપ યોજનાના પોર્ટલમાં ક૨વા માટે જણાવવામાં આવશે.
(d) વિદ્યાર્થીઓની રાજ્ય સ૨કા૨ દ્વા૨ા નિયત ધારાધો૨ણ મુજબ પસંદ થયેલસ્વ નિર્ભ૨ શાળાઓ પૈકીની શાળામાં પ્રવેશ મેળવવાની સંપૂર્ણ જવાબદારી વિદ્યાર્થીઓની અને તેમના વાલીઓની રહેશે અને તે બાબતે જિલ્લા શિક્ષણાધિકારીશ્રી અથવા નિયામકશ્રી, શાળાઓની કોઈ જવાબદારી રહેશે નહિં.
e) કામચલાઉ મેરીટ લિસ્ટ જાહેર થયા બાદ તે લિસ્ટમાં આવેલ વિદ્યાર્થીઓ ૨ાજ્ય સ૨કા૨ દ્વા૨ા નિયત ધારાધો૨ણ મુજબ પસંદ થયેલ સ્વનિર્ભ૨ શાળાઓ પૈકીની શાળામાં પ્રવેશ માટે અ૨જી કરે તો તેમને શાળા દ્વારા સહાનુભૂતિપૂર્વક વિચા૨ણા ક૨વાની રહેશે.
f) વધુમાં વધુ વિદ્યાર્થીઓ તેમની પસંદગી મુજબની ર્વાનર્ભ૨ શાળાઓમાં પ્રવેશ મેળવી શકે તે હેતુથી ગુજરાત માધ્યમક અને ઉચ્ચત૨ માધ્યમક શિક્ષણ બોર્ડ દ્વારા તેમની સંલગ્ન શાળાઓ માટે જરૂરી છુટછાટ આપી શકાશે.
નિયામકશ્રી, શાળાઓ દ્વારા વિકસાવવામાં આવેલ જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના પોર્ટલમાં વિદ્યાર્થીના વાલી દ્વારા આ પ્રકારે નિર્ધારીત સમયમર્યાદામાં રાજ્ય સ૨કા૨ દ્વારા નિયત ધા૨ાધો૨ણ મુજબ પસંદ થયેલ સ્વ નિર્ભર શાળાઓ paiki ર્ની શાળામાં પ્રવેશ મેળવી તે બાબતે સંલગ્ન પુરાવાઓ સાથે એન્ટ્રી કરવાની રહેશે.
h) આ પ્રવેશ મેળવેલ તમામ વિદ્યાર્થીઓનું ફાઈનલ મેરીટ લિસ્ટ (Final Merit List) નિયામકશ્રી, શાળાઓ દ્વારા તૈયા૨ ક૨વામાં આવશે.
જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના ની ચુકવણી પ્રક્રિયા
👉આ યોજના હેઠળ કૉલરશીપની ચુકવણી નિયામકશ્રી, શાળાઓ દ્વા૨ા Direct Benefit Transfer થી સીધા વિદ્યાર્થીઓના વાલીઓના બેંક ખાતામાં જમા કરવામાં આવશે.
👉નિયામકશ્રી, શાળાઓ દ્વારા જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના માટેના પોર્ટલમાં વિદ્યાર્થીઓના વાલી
દ્વારા રાજ્ય સ૨કા૨ દ્વા૨ા નિયત ધા૨ાધો૨ણ મુજબ પસંદ થયેલ નિર્ભ૨ શાળાઓ પૈકીની શાળામાં પ્રવેશ બાબતે જિલ્લા શિક્ષણાધિકારીશ્રી મા૨ફત ખરાઈ કરાવવાની રહેશે.
👉તે ખ૨ાઈ કર્યા પછી તુરંત જ સંબંધિત વિદ્યાર્થીઓના વાલીના ખાતામાં તેઓને મળવાપાત્ર સ્કોલરશીપની ૫૦% ૨કમ Direct_BenefitTransfer દ્વા૨ા નિયામકશ્રી, શાળાઓએ ચૂકવી આપવાની રહેશે.
👉 સ્કોલરશીપની બીજા હપ્તાની ૫૦% ૨કમ શૈક્ષણિક વર્ષના બીજા સત્રની શરૂઆતમાં વિદ્યાર્થીના પહેલા સત્રની ઓછામાં ઓછી ૮૦% હાજ૨ી ના આધારે ચૂકવવાની રહેશે.
👉 જ્યારે આ વિદ્યાર્થી બીજા વર્ષે ધો૨ણ - ૧૦ મા પહોચશે ત્યારે ધો૨ણ – ૯ ના બીજા સત્રની ઓછામાં ઓછી ૮૦% હાજરી ના આધારે શૈર્માણક વર્ષની શરૂઆતમાં જ બીજા વર્ષની કોલ૨શીપના ૫૦% પહેલાં હપ્તાની રકમ ચૂકવવાની રહેશે.
અને ધોરણ – ૧૦ ના પહેલાં સત્રની ઓછામાં ઓછી ૮0% હાજ૨ીના આધારે બીજા સત્રની શરૂઆતમાં જ સ્કોલરશીપના બીજા હપ્તાની રકમ ચૂકવવાની રહેશે.
👉આ જ કાર્યપ્રણાલી પછીના બે વર્ષોમાં એટલે કે ઘો૨ણ - ૧૧ અને ધો૨ણ - ૧૨ મા પણ સ્કોલરશીપની ચૂકવણી વખતે લાગુ ક૨વામાં આવશે.
👉 આ શાળાઓમાં ગુજરાતસ્વ નિર્ભર શાળા (ફી નિયમન) અર્ધાનયમ ૨૦૧૭ ની જોગવાઈ મુજબ નક્કી થયેલ ફ્રી જ્ઞાન સાધના કોલરશીપની ૨કમ કરતા વધારે હોય તો તે વધારાની રકમ ચૂકવવાની સંપૂર્ણ જવાબદા૨ી વિદ્યાર્થીના વાલીની રહેશે.
7. અન્ય શરતો
a) ધો૨ણ-૯ થી ૧૨ ના અભ્યાસ દ૨મ્યાન કોઈપણ ધો૨ણમાં વિદ્યાર્થી નાપાસ થાય અથવા તો શાળા શિક્ષણ છોડી દે અથવા વિદ્યાર્થી સામે કોઈ પણ ગંભી૨ પ્રકા૨ના નિયમોનુસા૨ શિસ્ત વિષયક પગલાઓ લેવામાં આવે તો આ યોજનાનો લાભ તેમને મળતો બંધ થશે.
b) શૈક્ષણિક વર્ષ પૂરું થયેથી જો કોઈ વિદ્યાર્થી શાળા બદલવા ઈચ્છે તો તે બાબતે નિયત ફોર્મમાં જ્ઞાન સાધના સ્કોલરશીપ પોર્ટલમાં અ૨જી ક૨વાની રહેશે. આ બાબતે નિયામશ્રી, શાળાઓ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવાની રહેશે.
ડોક્યુમેન્ટ યાદી
Aadhar Card
Bank Account Passbook.
Caste Certificate If You Belong To A Special Category.
Income Certificate As Per Your Scholarship Type.
Mobile Number
Passport Size Photograph
Previous Year Education Qualification Certificate.
Self-declaration Certificate.
Objective Of Nsp Scholarship
આ યોજનાનું અમલીક૨ણ શૈક્ષણિક વર્ષ ૨૦૨૩- ૨૪ થી ક૨વાનું રહેશે.