દ્વિરુક્ત અને રવાનુકારીII નામયોગી II અનુગ

 દ્વિરુક્ત અને રવાનુકારી



દ્વિરુક્ત

કેટલાક ધ્વનિઓ કે શબ્દોના બેવડાતા ઘટકો કે દ્વિરુક્ત ઘટકોને દ્વિરુક્ત પ્રયાગો કહેવાય છે.

દ્વિરુક્ત ઘટકોના ઉદાહરણો

ગામબામ

પોતપોતાની

ગામેગામે

ગરમાગરમ

મારામારી

થરથર

દવાદારૂ

પૈસેટકે

ભાઈભાડું

નોકરચાકર

ડગુમગુ

ખુલ્લમખુલ્લા

રવાનુકારી

રવાનુકારી ઘટકોના ઉદાહરણો

ટનટન

ઠનઠન

ઘૂ - ઘૂ

ખળખળ

ધમધમ

ટકટક

છનનન...

ટપટપ 

કિયૂડકિયૂડ

ઝરમર

ઝગમગ

ઝણઝણાટી

સડસડાટ

ટીનટીન


અનુગ

વાક્યનો અર્થ પૂરો કરવા દર્શાવાય છે.

અનુગના ઉદાહરણ

રામે રાવણને માર્યો.

એને માં નથી.

અનુગ કેવા હોય છે?

નામયોગી

અનુગની જેમ નામયોગી પણ વાક્યનો અર્થ પૂરો કરવા દર્શાવાય છે.

નામયોગી પેડ સાથે જોડાતા નાથી.

નામયોગી ઘણા બધા હોય છે.

નામયોગી અનેકાક્ષરી છે.

નામ યોગી ના પ્રકાર

1. કરણવાચક

થકી, વડે, મારફત, લીધે, દ્વારા...

2. અપાદાન વાચક

વૃક્ષ પરથી ફળ પડ્યું.

વાંદરો બસ પરથી કૂદયો.

3. સંબંધવાચક

તણું

4. તાદર્થ્યવાચક

માટે, કાજે, સારું, ખાતર...

ગાંધીજી દેશ કાજે જીવન અર્પણ કર્યું.

દાદાજી બાળકો માટે ચોકલેટ લાવ્યા.

5. સ્વામિત્વવાચક

માલિકીનો અર્થ દર્શાવે છે.

પાસે, કને, જોડે

વાહ, શાબાશ, અરરર, અરે, હેં, જી, અલ્યા, હાય હાય, હાશ, બાપ રે, ઓ માડી, ધિક, છટ, એય, ઓહ!, વાહ વાહ!, જય જય, ખમ્મા, ચૂપ, ખામોશ, જી.

હર્ષવાચક

આશ્ચર્યવાચક

શોકવાચક

ધિક્કારવાચક

સંબોધનવાચક

આશીષવાચક

ક્રોધવચક

વિનયવાચક

👉ALSO READ 
SHABD KOSH KRAM
 

Popular Posts