Std 5 rachnatmk patrk english satr 1 || અંગ્રેજી રચનાત્મક ધોરણ 5 સત્ર 1

ધોરણ 5 અંગ્રેજી વિષય રચનાત્મક પત્રક A માં આવા હેતુ /વિધાન લઇ શકાય.



1. What is in this Unit? 

  • 5.02 ટૂકી સૂચનાઓ ચાંભળી તે પ્રમાણે પ્રતિક્રિયા કરે છે.
  •  5.14 વાર્તા અને પરિચ્છેદનું વાંચન કરી અર્ધગ્રહણ કરે છે. 
  • 5.06 અભિવાદન કરી પ્રતિભાવ આપે છે.
  •  5.08 ઉલટ પ્રશ્નો (Inversion Questions) પૂછી લેવા પ્રશ્નોના જવાબ આપે છે. 
  • 5.10 પરિચિત પરિસ્થિતિમાં સંવાદ કરે છે.
  •  513 There is/There areો ઉપયોગ કરી વસ્તુઓના સ્થાનનો નિર્દેશ કરે છે
  • . 5.18 વાંચન નો ઉચ્ચાર વચ્ચેનો સંબંધ તારવે છે. 
  • 5.21 ચિત્ર કે વસ્તુનું એક કે બે વાક્યોમાં વર્ણન કરે છે.
  •  5.22 વકરાનું અનુલેખન કરે છે.

અહીંયા પ્રથમ સત્ર ધોરણ 3 ધોરણ 4 ધોરણઃ  ની રચનાત્મક પત્રક ની નવી 2024-2025 ની ફાઈલ ધોરણ 3 થી 5 ની મુકવામાં આવેલ છે .

💥STD 3 ALL SUBJECT RACHNATMAK EXEL 

DOWNLOD

💥STD 3 ALL SUBJECT RACHNATMAK EXEL

DOWNLOD

💥STD 3 ALL SUBJECT RACHNATMAK EXEL

DOWNLOD

WHAT UP 

JOIN NOW


 2. Umbrellas Are Colourful

  •  5.4 વાર્તા અને પરિચ્છેદનું વાંચન કરી બર્થગ્રહણ કરે છે, 
  • 5.05 વાક્યોને અનુરૂપ ચિત્ર સાથે જોડે છે,
  •  5.07 સુચના મુજબ સંવાદ કરે છે, 
  • 5.09 માહિતી મેળવવા Wh-(What, Where) પ્રશ્નો પૂછી અને તેવા પ્રશ્નોના જવાબ આપે છે,
  •  6.11 લોવર્ડઝ ગ્રહિત આશરે 00 જેટલા શબ્દો જાણી અને તેનો ઉપયોગ કરે છે. 
  • 5.23 Rhymes, Action actionSongs ગાઈ અને તેનો રસાસ્વાદ માણે છે
  •  5.22 ફ્કરાનું અનુલેખન કરે છે, 5.18 વાંચન અને ઉચ્ચાર વચ્ચેનો સંબંધ હાવે છે.

Popular Posts