Std 5 rachnatmk patrk gujrti
અર્થગ્રહણ1.વાર્તા કાવ્યો વર્ણનો નાટકો સંવાદ ચર્ચાઓ સાંભળશે અને સમજી શકશે
2.પરિચિત અપરિચિત પરિસ્થિતિમાં વાતચિત અને સંવાદો સમજી શકશે
3. રમતો પ્રવૃત્તિઓ મુલાકાતો પૂછપરછ પ્રોજેક્ટ કાર્ય દ્વારા સમાજ કેળવશે
4.દ્રશ્ય-શ્રાવ્ય સાધનો થી મળતી માહિતી સમજે અને તારણ કાઢે છે
5.સમયપત્રક નકશા પ્રતીકો અને લખાયેલ છપાયેલ સામગ્રી વાંચે છે અને સમજે છે
6.આશરે 2500 જેટલા શબ્દો જાણશે અને બાળકો જોડણીકોશ નો ઉપયોગ કરે છે
અભિવ્યક્તિ અને પ્રત્યાયન
1.કાવ્યનું ભાવવાહી પઠન કરે અને ગાન કરી શકશે
2. સાદી અને જાણીતી બાબતો વિશે ખચકાયા વિના સહજ રીતે બોલી શકશે
3. જિજ્ઞાસા પ્રશ્નો અને તેના જવાબ આપી તેમજ લખી શકશે
4.યોગ્ય મરોડ સાથે બે શબ્દો વચ્ચે યોગ્ય અંતર રાખી વિરામ ચિન્હો અનુલેખન કરી શકશે
5.અધુરી કાવ્યપંક્તિ પૂર્ણ કરશે તથા પત્ર અને મુદ્દા પરથી વાર્તા લેખન કરી શકશે
વ્યવહારિક ઉપયોજન
અહીંયા પ્રથમ સત્ર ધોરણ 3 ધોરણ 4 ધોરણઃ ની રચનાત્મક પત્રક ની નવી 2024-2025 ની ફાઈલ ધોરણ 3 થી 5 ની મુકવામાં આવેલ છે .
1.સ્થાનિક બોલી અને ભાષાના શબ્દ નો માન્ય ભાષામાં અર્થ શોધી શબ્દકોશનો ઉપયોગ કરી શકશે
2.સંકેત ના બોર્ડ સમય પત્ર સમાચાર પત્રો સામયિકોનું સમજપૂર્વક વાંચન કરશે અને ઉપયોગ કરી શકશે
3.વિરામ ચિન્હો લિંગ વચન ક્રિયાપદ વિશેષણ નો સમજીને ઉપયોગ કરે છે
તાર્કિક ચિંતન
1.ચિત્રો ના આધારે વાર્તાકથન કરશે
2. ઉદ્ભવેલી મૂંઝવણભરી પરિસ્થિતિમાંથી યોગ્ય ઉકેલ શોધતા સારી-નરસી બાબતોની ચિંતા કરવી જવાબ આપી શકશે
3. વાંચેલી સામગ્રીમાંથી કાર્યકરણ સંબંધ તારવી જવાબ આપી શકશે
1.પઝલ ચિત્રો જોડી તેનું વર્ણન કરશે તથા શબ્દ ચિત્ર બનાવી શકશે
2.પ્રસંગને અનુરૂપ શુભેચ્છા કાર્ડ બનાવી શકશે
3.ગઝલપોથી,પ્રથનાપોથી ,જોડકણા અંક બનાવી શકે છે.
રાષ્ટ્રીય ફળ કેરી
Std 5 rachnatmk patrk mathes
રાષ્ટ્રીય ફળ કેરી
1.દસ કરોડ સુધીની સંખ્યા ઓ જાણે છે
2. કેરી આધારિત વિવિધ ભાત ચિત્રો આકાર છે અપૂર્ણાકો વિશે સમજ મેળવે
3.કોયડા ઉકેલ અને વાહનોને ગતિ અંતર સમયના આંતરસબન્ધઓ સમજે
આકાર અને ખૂણા
4.બંધ અને ખુલ્લા આકારો વિષે સમજે છે 5.ખૂણા ના વિવિધ પ્રકારો વર્ગીકરણ કરે અને દોરે
6.ઘડિયા નો સમય તથા બે કાંટા વચ્ચે બનતા ખૂણા વિશેષ સમજે અને દોરી શકે
7. ભાત ચિત્રો ને આધારે પેટન ની ગણતરી કરી ચોક્કસ આકાર બનાવે
કેટલા ચોરસ
8.પરિમિતિ સમજી શકે છે અને તેના આધારિત કોયડા ઉકેલે
9..ક્ષેત્રફળ વિશે સમજે છે અને ગ્રાફ પેપર ની મદદથી શેત્રફળ શોધો
10..આકારો અને તેના વિવિધ ભાગો વિશે સમજે
ભાગ અને પૂર્ણ
11.આપેલ અપૂર્ણાંકોને ઓળખે અને એના સમ અપૂર્ણાંક બનાવે
12.દશાંશ અપૂર્ણાંક માં રૂપાંતર કરે
13..દશાંશ અપૂર્ણાંક આધારિત કોયડા ઉકેલ
તે સરખું દેખાય છે
14.આકારો કે વસ્તુઓની પ્રતિબિંબની સમિતિ વિશે જાણે અને સમજે
15.વિવિધ દ્વિપરિમાણીય આકારો ને તેમના પરિભ્રમણથી ઓળખે
16.પેટન ના નિયમાનુસાર દાખલા ગણતરી કરી શકે
હું મારો ગુણક હું તારો અવયવ
17.સંખ્યાના અવયવ અને અવયવી વિશે સમજે છે
18.તેમના આધારિત કોડા ઉકેલે છે અને તેમની વચ્ચે નો ભેદ તારવી શકે છે
તમે પેટન જોઈ શકો છો
19. વિવિધ ચિત્રાત્મક નું પરિભ્રમણ સમજે અને ફેરવે છે
20. વિવિધ સંખ્યાત્મક આકારાત્મક પેટર્ન સમજે અને આગળ વધારે
Std 5 rachnatmk patrk evs
( 1 ) સ્વચ્છતા અને આરોગ્યને લગતી પ્રાથમિક ફરજોની સમજ કેળવશે
( 2 ) જાહેર મિલકતને લગતી પ્રાથમિક ફરજોની સમજ મેળવશે
( 3 ) પર્યાવરણની જાળવણીને લગતી પ્રાથમિક ફરજોની સમજ કેળવશે .
(4).સામુદાયિકતા અને સહ - અસ્તિત્વ વિશે જાણશે .છે .
( 5 ) વિવિધ સુવિધા સંદર્ભે કામ કરતા લોકોના શ્રમનું મહત્ત્વ જાણશે
( 6 ) આસપાસની વનસ્પતિઓના બીજને ઓળખશે જાણશે
( 7 ) કઠોળ , અનાજ અને તેલીબિયાંમાં વર્ગીકરણ કરતાં શીખશે
( 8 ) એકદળી અને દ્વિદળી બીજનું વર્ગીકરણ કરતાં શીખશે .
( 9 ) બીજને વાવતાં અને અંકુરિત થતાં જતનનું મહત્ત્વ જાણશે .
( 10 ) બીજના ઉગવાની લાક્ષણિકતાનો વિરો લણશે
( 11 ) સ્થાનિક પર્યાવરણની જાણકારી પ્રાપ્ત કરશે
( 12 ) જિલ્લાના વૈવિધ્યસંખર લોકજીવનને બ્રણથશે .
( 13 ) કોઈ ઘટના અંગેની કાર્ય કારણ સંબંપ લહાશ
( (14 ) મૂસર , કચર , ખેચર અને ઉપજીવીની સમા મેળવી અને વર્ગીકરણ કરતાં શીખશે .
( 15 ) માનો અને વનસ્પતિનાં સંરક્ષણ અને સંવર્ધન વિશે જણ .
( 16 ) સેવાકીય વ્યસાયકારો વિશે નણરો .
( 17 ) વ્યવસાયકારોનાસાયનોને ઓળખશે , સમજશો
.( 18 ) સેવાકીય વ્યવસાય કાર સમાજને કઈ રીતે ઉપપોગી થાય એ વિશે તણશે કે
( 19 ) ગુજરાતની કુદરતી સંપત્તિ વિશે જાશે ?
( 20 ) પર્યાવ૨ણના સંરક્ષણ અને સંવર્ધન પ્રત્યે જાગૃત થવા વિશે જણશે
Std 5 rachnatmk patrk A PDF
Std 5 rachnatmk patrk A EXEL