એકમ કસોટી કસોટી || એકમ કસોટીના જવાબ લખવા માટેની નોટબુક || Ekam kasoti book

 સરકાર દ્વારા એકમ કસોટી તો લેવામાં આવે છે, પણ મોટા ભાગની સ્કૂલોના બાળકો પાસે ઉત્તર લખવા ઉત્તરવહી કે લેખન પોથી જ નથી.અહીંયા એકમ કસોટી લખવા માટે ની PDF બુક આપવામાં આવી છે .


 એકમ કસોટી BOOK PDF 

રાજ્યની તમામ સરકારી પ્રાથમિક સ્કૂલોમાં એકમ કસોટી લેવાય રહી છે. આ એકમ કસોટી આ વર્ષની ત્રીજી એકમ કસોટી છે. પણ હજુ સુધી એકમ કસોટીના જવાબ લખવા માટેની નોટબુક રાજ્યની મોટાભાગની પ્રાથમિક સ્કૂલોને આપવામાં આવી નથી.

WhatsApp ગ્રુપમાં જોડાવા

અહીં ક્લિક કરો

Telegram ગ્રુપમાં જોડાવા

અહીં ક્લિક કરો

YouTube Channel Subscribe કરવા

અહીં ક્લિક કરો

Google News પર Follow કરવા

અહીં ક્લિક કરો

Facebook Page Like કરવા

અહીં ક્લિક કરો

સ્પર્ધાત્મક પરીક્ષા ની તૈયારી માટે ની બે વેબસાઈટ 

NEWS FECT NEWS .IN

અત્યાર સુધી ની એકમ કસોટી ઓ 

https://gcert.gujarat.gov.in/gcert/Default.aspx?id=422&lg=en

જૂની એકમ કસોટીઓ

નવું શૈક્ષણિક સત્રના પ્રારંભ થયાને બે માસ જેટલો સમય થયો છે. રાજ્યના શિક્ષણ વિભાગે સરકારી સ્કૂલમાં અભ્યાસ કરતાં બાળકોની એકમ કસોટીનું ટાઈમટેબલ તો વર્ષની શરૂઆતમાં જ તમામ સ્કૂલોને આપી દીધું છે. પણ એકમ કસોટીના ઉત્તરો લખવા માટેની નોટબુક હજુ સુધી ગુજરાતની મોટાભાગની સ્કૂલોને મળેલી નથી. અગાઉ દર શનિવારે માત્ર એક જ વિષયની એકમ કસોટી લેવામાં આવતી હતી, પણ ચાલુ વર્ષથી અમુક અમુક દિવસોએ તો એક જ ધોરણમાં એક જ દિવસે બે વિષયની એકમ કસોટી લેવાનું સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે.

એકમ કસોટી બ્લેન્ક  downlod


સામાયિક મૂલ્યાંકન કસોટી તારીખ 22.7.2023 ના રોજ ચાલુ થઇ ગયેલ છે . બાળકો  ,વિધાર્થી ને લખવા માટે હજી સરકાર તરફ થી નવીન એકમ કસોટી બુક આવેલ નથી .અહીંયા એકમ કસોટી અને સામાયિક મૂલ્યાંકન માટે BLANK PDF મુકવામાં આવી છે .

BLANK PDF

DOWNLOD 

INSTAGRAM 

અહીયા થી જોડાઓ 

FECEBOOK 

અહીયા થી જોડાઓ 


એકમ કસોટી પછી શિક્ષક કાર્ય 

પરીક્ષા લેવા પહેલા તમામ તૈયારી કરવી જરૂરી છે કારણ કે કસોટી લઈ લેવા માત્રથી વાત પૂરી થઇ જતી નથી. કસોટી બાદ પણ શિક્ષકોએ ઉપચારાત્મક કાર્ય, પુન:કસોટી, માર્કસની ઓનલાઈન એન્ટ્રી, કસોટીમાં ગેરહાજર બાળકોનો વાલી-સંપર્ક, વગેરે જેવી અનેક કામગીરીઓ કરવાની હોય છે. આ તમામ બાબતોને કારણે વિધાર્થીઓના અભ્યાસ ઉપર અસર પડે છે.

આ પણ વાંચો  :રક્ષાબંધન નિબંધ ગુજરાતી | Raksha Bandhan Essay in Gujarati [PDF]

સામાયિક મૂલ્યાંકન /એકમ કસોટી એન્ટ્રી 


સામાયિક મૂલ્યાંકન કસોટી ની બધાજ વિષયો ની અને સમયાંતરે ONLINE ENTRY કરવાની હોય છે .આ એન્ટ્રી વિદ્યા સમીક્ષા કેન્દ્ર મારફત કરવામાં આવે છે .અહીંયા વિદ્યા સમીક્ષા કેન્દ્ર અને સામાયિક મૂલ્યાંકન ,એકમ કસોટી ની એન્ટ્રી કરવા માટે લિંક મુકવામાં આવી છે .

ક્ષમતા એકમ કસોટી ઓનલાઇન એન્ટ્રી કરવા માટે 

અહીંયા એકમ કસોટી ની એન્ટ્રી  કરો 


એકમ કસોટીના પ્રશ્ન મુજબ ગુણ લખી શકાય,  કાયમી સાચવી શકાય , એન્ટ્રી કરવામાં સરળતા રહે તે માટે માર્ક એનાલીસિસ ફાઈલ છે..અને વાલીઓના ગ્રુપમાં પણ તમે એક સાથે બધા બાળકોના ગુણ મોકલી શકો.. સીધી પ્રિન્ટ કરી શકો અને ઉપયોગ કરી શકો...

અહીંયા ક્લીક કરો 


એકમ કસોટીથી શિક્ષણનું સ્તર સુધર્યું કે બગડ્યું?

આ ઉપરાંત બે મહિનામાં આવેલા અસંખ્ય કાર્યક્રમોને કારણે, ફેરબદલી કેમ્પોને કારણે અને શિક્ષકોની અછતને કારણે ઘણી બધી સ્કૂલોમાં શિક્ષકોને એકમ કસોટીના ટાઈમટેબલ અનુસાર અભ્યાસક્રમ પૂરો કરવાનો સમય જ નથી મળ્યો. તો પૂરતાં શિક્ષકો આપ્યા વિના અને પૂરતો અભ્યાસક્રમ ચલાવવાનો સમય આપ્યા વિના બાળકોની કસોટી લઈને શું થઇ જશે? આથી ગુજરાતની સરકારી સ્કૂલના તમામ વાલીઓ અને તમામ શિક્ષક ની  માંગણી છે કે, અભ્યાસની તમામ વસ્તુઓ/સામગ્રીઓ સ્કૂલ શરુ થતાંની સાથે જ સ્કૂલને/બાળકોને મળી જવી જોઈએ. આ ઉપરાંત, એકમ કસોટી ઘણા સમયથી લેવાઈ રહી છે પણ એ એકમ કસોટીથી શિક્ષણનું સ્તર સુધર્યું છે કે બગડ્યું છે? એની પણ સમીક્ષા થવી જોઈએ.

નોટબુકના કુલ ખર્ચનો અમુક હિસ્સો વ્યર્થ

એકમ કસોટીની નોટબુક ન હોવાને કારણે વિદ્યાર્થીઓએ રફબુકમાં કે પછી છૂટક પેઈજમાં એકમ કસોટીના ઉત્તરો લખવા પડે છે. અત્યારે 97 લાખથી વધુ બાળકો સરકારી પ્રાથમિક સ્કૂલમાં અભ્યાસ કરે છે. પ્રત્યેક બાળક માટે એકમ કસોટીની નોટબુક છાપવાનો ખર્ચ તો સરકાર કરે જ છે. એમાંય નોટબુક મોડી પહોંચે એટલે આ નોટબુકના કુલ ખર્ચનો અમુક હિસ્સો વ્યર્થ જાય છે અને નોટબુકની ગેરહાજરીમાં કસોટી લેવાને કારણે સ્કૂલને વિકાસના કામો માટે મળેલી ગ્રાંટના પૈસા સ્કૂલે એકમ કસોટી પાછળ વાપરવા પડતા હોય છે.

વર્ષ 2024 - 25 એકમ કસોટી કાર્યક્રમ માધ્યમિક 


  1. આ પણ વાંચો Std 3 to 8 samayik mulyankan pat aayojan &pat online entry //xamta online entry 2023-24
  2. આ પણ વાંચો : SAT Schedule Letter Gujrat Primary school ગુજરાત ની પ્રાથમિક શાળા નું પ્રથમ વાર્ષિક પરીક્ષા નું ટાઈમ ટેબલ 
  3. આ પણ વાંચો : ગુણોત્સવ 2.0 ની તૈયારી માટે માર્ગદર્શન || gunotsav 2.0 in 2023-24
  4. આ પણ વાંચો :HTAT મદદનીશ કેળવણી નિરીક્ષક (AEI )ના પ્રમોશન બઢ઼તી ભરતી 2023 નિયમો અને નોટિફેકશન    

Disclaimer

WWW.GUJRATEDU.NET વેબસાઈટ નો કોઈપણ સરકારી સંસ્થા સાથે સંબંધ નથી. ગુજરાત સરકારની શિક્ષણ સંબંધિત સત્તાવાર વેબસાઈટ http://gujarat-education.gov.in/ છે. અમે કોઈપણ સરકારી સંસ્થા સાથે સંકળાયેલા હોવાનો દાવો કરતા નથી. અમારી વેબસાઈટ ઉપર તમને શિક્ષણ, નોકરી, યોજના, મનોરંજન ને સંબંધિત માહિતી જાણવા મળશે.


એકમ કસોટી FAQ 

Q :1 એકમ કસોટી ની શરૂઆત ક્યારે થઇ ?

ANS - 22 ડિસેમ્બર 2018 થી શરૂઆત થઇ 

Q :2 એકમ કસોટી વિધાર્થી લખે બાદ માં શું કરવાનું હોય છે ?

ANS - એકમ કસોટી ની વિષય શિક્ષક દ્રારા તપાસ કરવાની હોય છે .તેમાં સૂચન ,સજેશન લખવાના હોય છે .

Q :3 એકમ કસોટી ની ઓનલાઇન એન્ટ્રી કયા પોર્ટલ પર થાય છે ?

ANS -  એકમ કસોટી ની ઓનલાઇન એન્ટ્રી SSA  ના વિદ્યા સમીક્ષા પોર્ટલ પર થાય છે .



Popular Posts