HTAT મદદનીશ કેળવણી નિરીક્ષક (AEI )ના પ્રમોશન બઢ઼તી ભરતી 2023 નિયમો અને નોટિફેકશન
HTAT મદદનીશ કેળવણી નિરીક્ષક (AEI )ના પ્રમોશન બઢ઼તી ભરતી 2023 નિયમો અને નોટિફેકશન
જગ્યા નું નામ |
મદદનીશ શિક્ષણ નિરીક્ષક -વર્ગ lll |
નિયમો |
ખાસસ સ્પર્ધાત્મક પરીક્ષા (SCE ) નિયમો -2023 |
નોટિફેકશન |
MY WEBSITE | |
FECEBOOK |
HTAT બદલી ના નિયમો બાબત |
👉રાજ્ય સરકાર HTAT બદલી ના નિયમો બહાર પાડનાર છે . જે નિયમો નીચે PDF મુકવામાં આવશે .
HTAT બદલી ના નિયમો | અહીંયા ક્લીક કરો |
What up જોઈન | |
મારાં teligrem chenal સાથે જોડાઓ | |
હોમ પેજ |
અરજી કોણ કરી શકાશે |
- પ્રાથમિક શિક્ષણ નિયામક અથવા સંબંધિત જિલ્લા અથવા મ્યુનિસિપલ પ્રાથમિક શિક્ષણ સમિતિ હેઠળ ની ગૌણ સેવાઓમો મદદનીશ શિક્ષણ નિરીક્ષક ,વર્ગ lll તરીકે નિમણુંક કરવા માટે પાત્રતા ધરાવતા વ્યક્તિ અરજી કરી શકશે .
HTAT મુખ્ય શિક્ષકો (માત્ર 25%જગ્યા બઢતી થી ભરાશે અને આ નોટિફેકશન તેમના માટે છે .( 75% જગ્યા સીધી ભરતી થી ભરાશે .તેમાં તમામ પાંચ વર્ષ ની લાયકાત ધરાવનાર શિક્ષક ભરી શકશે નોટિફેકશન હવે પછી આવશે SOON )
પરીક્ષા માં બેસવાની લાયકાત |
- સંબંધિત ભરતી નિયમો હેઠળ નિર્ધારિત પ્રાથમિક શિક્ષણ નિયામક અથવા સંબંધિત જિલ્લા અથવા મ્યુનિસિપલ પ્રાથમિક શિક્ષણ સમિતિ હેઠળ ની ગૌણ સેવાઓમો મદદનીશ શિક્ષણ નિરીક્ષક ,વર્ગ lll ની પોસ્ટ માટે જરૂરી લાયકાત ધરાવનાર ઉમેદવાર પ્રવેશ માટે પાત્ર રહેશે .જો અરજી ની તારીખે કાયદાની અદાલત સમક્ષ વારિષ્ટતા અથવા નિમણૂકની તારીખ અંગેની કોઈપણ વિભાગીય પૂછપરછ અથવા કાયદાકીય બાબત પેન્ડિંગ હોય તો કોઈ પણ વ્યક્તિ પરીક્ષામાં બેસવા માટે પાત્ર રહેશે નહિ .
પરીક્ષા કોણ લેશે . |
- પ્રાથમિક નિયામક કચેરી ની સૂચનાથી રાજ્ય પરીક્ષા બોર્ડ ,મદદનીશ શિક્ષણ નિરીક્ષક ની પોસ્ટ પર બઢતી માટે ઉમેદવારની પસંદગી માટે ખાસસ સ્પર્ધાત્મક પરીક્ષા યોજાશે .
પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ |
પરીક્ષા માટે ની અરજી માત્ર ઓનલાઇન મોડ માં કરવામાં આવશે .ઓનલાઇન અરજીઓ બોર્ડ દ્રારા જ નીર્દિશિત ફોર્મેટ માં જ સ્વીકારશે .
પરીક્ષા ની રીત |
- લેખિત પરીક્ષા એક તબક્કા માં પરીક્ષા લેવામાં આવશે .
- 200 (બસો ) ગુણ ના એક પેપર નો સમાવેશ થશે .
- પેપર બહુવિધ પસંદગી ના પ્રશ્નો (MCQS )પ્રકારનું
- પેપર માં આપેલી સૂચનાઓ મુજબ પરીક્ષાનું માધ્યમ ગુજરાતી ,હિન્દી ,એંગ્રેજી હશે .
પરીક્ષા પાસ કરવાનું ધોરણ |
- પરીક્ષા પાસ કરવાનું માટે નું ધોરણઉમેદવાર માટે(ચાલીસ ) 40% ગુણ મેળવવા જરૂરી છે . ST /SC/OBC/EVS ને પાંચ ( 5% )છૂટ આપવામાં આવશે
પરીક્ષા નું પ્રકાશન |
રાજ્ય પરીક્ષા બોર્ડ પરીક્ષાનું પરિણામ નીચે મુજબ બે ભાગ માં પ્રકાશિત કરાશે .
ભાગ :1
- સફળ ઉમેદવારો નું પરિણામ મેરિટના ક્રમ માં તેમના નામ ,સીટ નંબર અને તેમના દ્રારા મેળવેલા કુલ માર્ક્સ નો ઉલ્લેખ કરી ને ગોઢવવામાં આવશે અને તે નોટિસ બોર્ડ અને સત્તાવાર વેબસાઈટ પર પ્રકાશિત કરવામાં આવશે ,અને આ રીતે પ્રકાશિત કરેલ પરિણામ ની નકલ શિક્ષણ વિભાગ અને પ્રાથમિક શિક્ષણ નિયામક ની કચેરી માં સરકાર ને મોકલવામાં આવશે .
ભાગ :2
- અસફળ ઉમેદવાર નું પરિણામ મેરિટના ક્રમ માં તેમના નામ ,સીટ નંબર અને તેમના દ્રારા મેળવેલા કુલ માર્ક્સ નો ઉલ્લેખ કરી નોટિસ બોર્ડ અને સત્તાવાર વેબસાઈટ પર પ્રકાશિત કરવામાં આવશે
નિમણુંક |
- બોર્ડ દ્રારા તૈયાર કરવામાં આવેલ મેરીટ લિસ્ટ મુજબ પસંદ કરેલ ઉમેદવાર ની નિમણુંક કરવાંમાં આવશે .
કેળવણી નિરીક્ષક AEI, બીટ કેળવણી નિરીક્ષક ની પરીક્ષા કોણ આપી શકે
કેળવણી નિરીક્ષક પરીક્ષા તૈયારી |
નેશનલ એડયુકેશન પોલિસી 2020 |
|
અગત્ય ના ટૂંકાક્ષરી નામ એજ્યુ |
|
બાલા પ્રોજેક્ટ |
|
મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 |
|
પાઠ્યપુસ્તક મંડળ |
|
રાજ્ય પરીક્ષા બોર્ડ |
|
પ્રાથમિક શાળા માં પ્રોગ્રામ |
|
પર્યાવરણ પ્રયોગ શાળા |