ગણિત ગમ્મ્ત || Math is tricky
વિષય- ગણિત-ગમ્મત
ધોરણ: 4 થી 8 ને ઉપયોગી
***************************************
~•~•~•~•~•~•~•~•~•~•~•~•~
*નીચેની પ્રવૃત્તિ કેટલો સમય લેશે.અનુમાન કરો* :
*જરૂર જણાય તો જાતે પ્રવૃત્તિ કરો*.
••••••••••••••••••••••••••••••••
(1) એક લીટર દૂધ ગરમ કરવું. = 7 કે 15 મિનિટ
(2) પાણીની એક ડોલ ભરવી = 3 કે 9 મિનિટ
(3) તમારા ઘરનો રૂમ વાળવો = 4 કે 10 મિનિટ
(4) 60 વખત ચપટી વગાડો = 3 કે 1 મિનિટ
(5) 60 વખત દોરડાં કૂદવા = 6 કે 2 મિનિટ
(6)80-90 વખત આંખો પટપટાવો=3 કે1 મિનિટ
(7) 50 મીટર દોડવાની સ્પર્ધા = 5 કે 2 મિનિટ
(8) 1થી100 ગણતા સમય લાગે = 3 કે 6 મિનિટ
(9)એક પગે ઊભા રહેવાનો સમય=10કે5 મિનિટ
(10) મિનિટ કાંટો 1 આંટો મારે = 2 કે 1 કલાક
(11) સેકન્ડ કાંટો 60 આંટા મારે = 1 કે 2 કલાક
(12) એક ચિત્ર દોરી રંગ પુરવામાં = 1 કે 2 કલાક
(13)ગુજરાતીની કવિતા લખવામાં=5 કે10 મિનિટ
(14)ફૂટબોલની મેચ પૂર્ણ કરવામાં=90 કે120 મિ.
(15)શાળાની પ્રાર્થના પૂર્ણ કરવામાં=20 કે40 મિ.
(16) રમતનો તાસ કેટલો હોય છે.= 45 કે 35 મિ.
(17) ભોજન કરવાનો સમય = 60 કે 30 મિનિટ
(18) સામાન્ય રીતે સૂર્ય ઊગે છે = 8 કે 6 કલાકે
(19) બાળકને પ્રથમ દાંત આવે = 12 કે 6 મહિના
(20)બાળક પ્રથમ શું કરશે =કેળું ખાશે કે ચાલશે.
(21)ખેડૂત વાડીમાં વધું કામ કરશે=જૂન કે જુલાઈ
(22) બાળક ચાલવાનું શરૂ કરશે =11 કે 15 માસે.
(23)એક અઠવાડિયું દિવસનું હોય=8 કે7 દિવસ
(24)માર્ચ,મે,જૂન,માસના દિવસ હોય=92 કે 93
(25)1થી10 ઘડિયા બોલતાં = 1 કે 4મિનિટ લાગે.
••••••••••••••••••••••••••••••••••••••••••••••••
WhatsApp ગ્રુપમાં જોડાવા | |
Telegram ગ્રુપમાં જોડાવા | |
YouTube Channel Subscribe કરવા | |
Google News પર Follow કરવા | |
Facebook Page Like કરવા | |
સ્પર્ધાત્મક પરીક્ષા ની તૈયારી માટે ની બે વેબસાઈટ |
FLN વિશેષ મટીરીયલ |
આ પણ વાંચો: ભુપેન્દ્ર પટેલ તરફથી સારા સમાચાર, ગુજરાત રાજ્યમાં 3077 તલાટીની ભરતી જાહેર
આ પણ વાંચો:પીએમ શ્રી યોજનાનો 14,500 શાળાને લાભ મળશે.
આ પણ વાંચો :રક્ષાબંધન નિબંધ ગુજરાતી | Raksha Bandhan Essay in Gujarati [PDF]
- આ પણ વાંચો : Std 3 to 8 samayik mulyankan pat aayojan &pat online entry //xamta online entry 2023-24
- આ પણ વાંચો: SAT Schedule Letter Gujrat Primary school ગુજરાત ની પ્રાથમિક શાળા નું પ્રથમ વાર્ષિક પરીક્ષા નું ટાઈમ ટેબલ
- આ પણ વાંચો : ગુણોત્સવ 2.0 ની તૈયારી માટે માર્ગદર્શન || gunotsav 2.0 in 2023-24
- આ પણ વાંચો :HTAT મદદનીશ કેળવણી નિરીક્ષક (AEI )ના પ્રમોશન બઢ઼તી ભરતી 2023 નિયમો અને નોટિફેકશન