SyllabusAssistant Education Inspector (AEI) (મદદનીશ કેળવણી નિરીક્ષક) exam Syllabus -2023

 મદદનીશ કેળવણી નિરીક્ષક (AEI ) ના પ્રમોશન માટે ખાસસ સ્પર્ધાત્મક પરીક્ષા નો અભ્યાસક્રમ 

HTAT મદદનીશ કેળવણી નિરીક્ષક ભરતી માટે સરકારે નોટિફેકશન બહાર પાડ્યું છે .અહીંયા તેની તમામ માહિતી આપવામાં આવી છે અને આ AEI SyllabusAssistant Education Inspector (AEI) (મદદનીશ કેળવણી નિરીક્ષક) exam Syllabus -2023 તેનો પરિપત્ર અને નોટિફેકેશન માં અભ્યાસક્રમ છે , તે અક્ષરસઃ ગુજરાતી માં મુકવા પ્રયત્ન કરેલ છે .


 ભાગ -1 = સામાન્ય અભ્યાસક્રમ 



પ્રશ્નો ની સંખ્યા

50

સમય 

30 મિનિટ 

કુલ ગુણ 

50 (MCQ )

નોટિફેકશન 

અહીંયા થી જુવો 

અભ્યાસક્રમ 

1. ભારત ની ભૂગોળ - ભૌતિક આર્થિક ,સામાજિક ,કુદરતી સંસાધનો અને વસ્તી 

    2 . ભારત નો ઇતિહાસ - ગુજરાત ના વિશેષ સંદર્ભ સાથે 

    3. સામાન્ય માનસિક ક્ષમતા પરિચય 

    4. મૂળભૂત અધિકારો અને ફરજો ,રાજનીતિ ના માર્ગદર્શક સિદ્ધાંતો 

    5. સામાન્ય વિજ્ઞાન ,પર્યાવરણ અને માહિતી અને સંચાર ટેકનોલોજી (ICT )

    6 .પ્રાદેશિક ,રાષ્ટ્રીય અને અંતરાષ્ટ્રીય મહત્વની ઘટનાઓ 


    ભાગ 2- સંભંધિત વિષયો નો અભ્યાસક્રમ 


    પ્રશ્નો ની સંખ્યા

    150

    સમય 

    90 મિનિટ 

    કુલ ગુણ 

    150 (MCQ )

    મારી ચેનલ 

    CLIK HERE

    1. મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ-1947

    પ્રકરણ-3

    કલમ 13-જિલ્લા શાળા બોર્ડની સત્તાઓ, ફરજો અને કાર્યો

    કલમ 17 -અધિકૃત નગરપાલિકાઓની ફરજો અને કાર્યો

    કલમ 18-મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડની સત્તાઓ, ફરજો અને કાર્યો

    આ પણ વાંચો  : મદદનીશ કેળવણી નિરીક્ષક (AEI )ના પ્રમોશન બઢ઼તી ભરતી 2023 નિયમો અને નોટિફેકશન    


    પ્રકરણ-5

    કલમ-20 થી 24

    પ્રકરણ-7 ક

    કલમ 38-માન્ય શાળાઓના વિષયો, અભ્યાસક્રમ વગેરે

    પ્રકરણ-7 ખ

    કલમ -40 ખ  -શિક્ષકોની બરતરફી, દૂર કરવા અથવા પાયરી ઉતાર

    કલમ -40ગ  -શિક્ષકના રાજીનામાં બાબત

    પ્રકરણ-9

    કલમ -48 થી 51


    2. મુંબઈ પ્રાથમિક શિક્ષણ વિનિયમો-1949

    પ્રકરણ-5

     

    વહીવટી તંત્ર

    નિયમ-61 થી 83 

     પ્રકરણ-9

     

    એક્ટની કલમ 48(1) હેઠળ સરકાર દ્વારા નિયુક્ત અધિકારીઓની સત્તાઓ અને ફરજો

    નિયમ-167 થી 170

    પ્રકરણ-11 ખ :

    પ્રોવિડન્ટ ફંડ્સ, ગ્રેચ્યુટી અને પેન્શન

    નિયમ-193 થી 196


    3. ભારતમાં શિક્ષણ નીતિઓ, NEP-2020

    4. ગુજરાતમાં શૈક્ષણિક સંસ્થાઓનું સંચાલન

    5. પ્રાથમિક શિક્ષણ સાથે સંબંધિત કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વિવિધ

    6. પ્રાથમિક શિક્ષણ સાથે સંકળાયેલ વિવિધ સંસ્થાઓની ભૂમિકા, માળખું અને કાર્યો

     7. ગુજરાત શૈક્ષણિક સંસ્થા સેવા ટ્રિબ્યુનલ એક્ટ, 2006

    8. ગુજરાત મુલકી સૅવા રજાના નિયમો -2002

    9. ગુજરાત મુલકી પેંશન ના નિયમો -2002

    10. શિક્ષણ ક્ષેત્રે વિવિધ સમિતિઓની ભલામણો 

    11. શિક્ષણ સંબંધિત બંધારણીય જોગવાઈઓ 

    12. આ ક્ષેત્રો અને શિક્ષણ શાસ્ત્ર સંભંધિત વર્તમાન બાબતો અને તાજેતરની શોધ .

    13 . માહિતી અધિકાર અધિનિયમ RTI -2005

    14. મફત અને ફરજિયાત શિક્ષણ નો અધિકાર અધિનિયમ RTE -2009

    15. મફત અને ફરજિયાત શિક્ષણ નો અધિકાર અધિનિયમ RTE-2012


    MY WEBSITE

    CLIK HERE

    INSTAGRAM 

    અહીયા થી જોડાઓ 

    FECEBOOK 

    અહીયા થી જોડાઓ 

    આ પણ વાંચો (ચંદ્રયાન અત થી ઇતિ )

    Chandrayaan 3 : Launching Date Declare: શું તમે જાણો છો ચંદ્ર પર કઈ રીતે ઉતરશે લેન્ડર-રોવર  ||live Chandrayaan 3 

    WhatsApp ગ્રુપમાં જોડાવા

    અહીં ક્લિક કરો

    Telegram ગ્રુપમાં જોડાવા

    અહીં ક્લિક કરો

    YouTube Channel Subscribe કરવા

    અહીં ક્લિક કરો

    Google News પર Follow કરવા

    અહીં ક્લિક કરો

    Facebook Page Like કરવા

    અહીં ક્લિક કરો

    સ્પર્ધાત્મક પરીક્ષા ની તૈયારી માટે ની બે વેબસાઈટ 

    NEWS FECT NEWS .IN

    આ પણ વાંચો: ભુપેન્દ્ર પટેલ તરફથી સારા સમાચાર, ગુજરાત રાજ્યમાં 3077 તલાટીની ભરતી જાહેર

    આ પણ વાંચો:પીએમ શ્રી યોજનાનો 14,500 શાળાને લાભ મળશે.

    આ પણ વાંચો:What is an IPO Stock? How to Apply in Ipo. All Details About Ipo Stock Read Full Details Given Below.

    આ પણ વાંચો  :રક્ષાબંધન નિબંધ ગુજરાતી | Raksha Bandhan Essay in Gujarati [PDF]

    1. આ પણ વાંચો Std 3 to 8 samayik mulyankan pat aayojan &pat online entry //xamta online entry 2023-24
    2. આ પણ વાંચો: SAT Schedule Letter Gujrat Primary school ગુજરાત ની પ્રાથમિક શાળા નું પ્રથમ વાર્ષિક પરીક્ષા નું ટાઈમ ટેબલ 
    3. આ પણ વાંચો ગુણોત્સવ 2.0 ની તૈયારી માટે માર્ગદર્શન || gunotsav 2.0 in 2023-24
    4. આ પણ વાંચો :HTAT મદદનીશ કેળવણી નિરીક્ષક (AEI )ના પ્રમોશન બઢ઼તી ભરતી 2023 નિયમો અને નોટિફેકશન    

    Disclaimer

    WWW.GUJRATEDU.NET WEBSITE IS NOT ASSOCIATED WITH ANY GOVERNMENT ORGANIZATION. The  . On our website you will find information related to education, jobs, schemes, entertainment.monsun and other topic iinformeshan .informeshan in teaching 

     

    Popular Posts