How to check the date you joined CPF online?
How to check the date you joined CPF online?
Cpf ઉપાડ gr અને ફોર્મ Ppf ડેથ અને અપંગતા, પેંશન ચુકવણા બાબતે પત્ર 2023 MY WEBSITE | |
FECEBOOK |
- Cpf ઉપાડ વિડીયો લિંક
- https://youtu.be/mLWJfr-Oi-s?si=PvbxCFM_GjZkiCvV
- સીપીએફ રજીસ્ટ્રેશન ની તારીખ શોધવા માટે નીચે મુજબના સ્ટેપને અનુસરો.
- સૌપ્રથમ નીચે આપેલી લીંક પર ક્લિક કરીને એનપીએસ ની એપ્લિકેશન ડાઉનલોડ કરો.
Link downlod
: https://play.google.com/store/apps/details? id=nps.nps
👉NPS ની એપ્લિકેશન ખોલી અને લોગીન પર ક્લિક કરો.
લોગીન પર ક્લિક કરતા નીચે મુજબની સ્ક્રીન તમને જોવા મળશે. તેમાં તમારો PRAN નંબર અને તમારો પાસવર્ડ નાખો.
👉જો પાસવર્ડ ખબર ના હોય તો લોગીન ના નીચે રીસેટ પાસવર્ડ લખેલું છે એના પર ક્લિક કરો.
રીસેટ પાસવર્ડ પર ક્લિક કરતા બે ઓપ્શન ખુલશે જેમાં પ્રથમ ઓપ્શનમાં યુઝિંગ સિક્રેટ ક્વેશ્ચન અને બીજા ઓપ્શનમાં યુઝિંગ ઓટીપી આવું લખેલું જોવા મળશે એમાં યુઝિંગ ઓટીપી પર ક્લિક કરવું.
ALSO READ
:SAT Schedule Letter Gujrat Primary school ગુજરાત ની પ્રાથમિક શાળા નું પ્રથમ વાર્ષિક પરીક્ષા નું ટાઈમ ટેબલ
Model Papers all subject class wise 22 -23 imp paper std 3 ,4,5 6, 7,8 all all subject from gujarat primary school
- Aaa Using OTP પર ક્લિક કરતા નીચે મુજબની સ્ક્રીન જોવા મળશે. જેમાં તમારો PRAN નંબર નાખો. તમારી જન્મ તારીખ નાખો. તમારે જે પાસવર્ડ બનાવવો છે તે પાસવર્ડ બે વખત લખો. પછી કેપ્ચામાં સરવાળો કે બાદબાકી આપેલ હશે એનો જવાબ લખી નાખો. ત્યારબાદ જનરેટ ઓટીપી પર ક્લિક કરો એટલે તમારા રજીસ્ટર કરેલા મોબાઈલ ઉપર ઓટીપી આવશે એ ઓટીપી નાખતા તમે નક્કી કરેલ પાસવર્ડ સેટ થઈ જશે.
- . હવે તમારા PRAN નંબર અને પાસવર્ડની મદદથી લોગીન કરો.
👉લોગીન કરતા નીચે મુજબની સ્ક્રીન ખુલશે. જેમાં EMAIL/DOWNLOAD TRANSACTION STATEMENT પર ક્લિક કરવું.
EMAIL/DOWNLOAD TRANSACTION STATEMENT
- EMAIL/DOWNLOAD TRANSACTION STATEMENT પર ક્લિક કરતા નીચે મુજબની સ્ક્રીન જોવા મળશે. એમાં બે ઓપ્શન બતાવશે. પહેલા ઓપ્શનમાં તમારું સ્ટેટમેન્ટ છે એ ઈમેલમાં આવશે જો ઇમેલ આઇડી રજીસ્ટર કરેલી હશે તો જ ઈમેલમાં આવશે અને બીજું ઓપ્શન છે એમાં તમે તમારું સ્ટેટમેન્ટ છે એ ડાઉનલોડ કરી શકશો.
- સ્ટેટમેન્ટ ડાઉનલોડ પર ક્લિક કરતા નીચે મુજબની સ્ક્રીન ખુલશે એમાં સબમિટ આપવાનો. સબમીટ આપશો એટલે તમારું સ્ટેટમેન્ટ ડાઉનલોડ થવાનું ચાલુ થશે અને સ્ટેટમેન્ટ ડાઉનલોડ થયા પછી એના નીચે જે ઓપ્શન છે એ ઓપ્શનમાંથી તમે સ્ટેટમેન્ટ જોઈ શકશો એને ઓપન કરી શકશો.