રાષ્ટ્રીય શિક્ષણ નીતિ -1968 પ્રથમ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ વિષે જાણો //National Education Policy-1968 Know about the first National Education Policy
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ -1968 પ્રથમ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ વિષે જાણો National Education Policy-1968 Know about the first National Education Policy
રાષ્ટ્રિય શિક્ષણનીતિ–1968
- આઝદી પછી, રાષ્ટ્રીય શિક્ષણના વિકાસમાં સૌથી મહત્વપૂર્ણ પગલું અને પ્રથમ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ હતી વર્ષ 1968 માં ભારત સરકાર દ્વારા શિક્ષણની રાષ્ટ્રીય નીતિની જાહેરાત થઈ હતી. કોઠારી કમિશનના સૂચન મુજબ ભારત સરકારે આ નીતિ જાહેર કરી હતી.આ નીતિમાં શિક્ષણના ક્ષેત્રમાં વ્યાપક ફેરફારો કરવા અને તમામ સ્તરે શિક્ષણની ગુણવત્તા વધારવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ શિક્ષણ નીતિએ 17 મૂળભૂત સિદ્ધાંતો સ્થાપિત કર્યા અને કહ્યું કે ભારત સરકાર આ સિદ્ધાંતો અનુસાર દેશમાં શિક્ષણનો વિકાસ કરશે.
રાષ્ટ્રિય શિક્ષણનીતિ–1968 અગત્યતા
💥પ્રારંભ |
👉24 જુલાઈ 1968 |
💥કોની ભલામણ |
👉કોઠારી કમિશન |
💥ઘોષણા |
👉ઇન્દિરા ગાંધી સરકાર ને 1968રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ની ઘોષણા કરી. |
💥મુખ્ય ઉદેશ |
👉14 વર્ષ સુધી ના તમામ બાળકો માટે મફત અને ફરજીયાત શિક્ષણ જોગવાઈ |
💥હેતુ |
👉NEP 1968 સમગ્ર દેશ માં શેક્ષણિક તક ને સમાન બનાવવી |
ત્રિ - ભાષા સૂત્ર : રાષ્ટ્રિય શિક્ષણનીતિ–1968
- 1957 માં કેન્દ્રીય સલાહકાર દ્રારા ત્રિ ભાષા સૂત્ર નો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો .
- દક્ષિણ ના રાજ્યો ના વિરોધ ના કારણે નીચે મુજબ ની ત્રી -ભાષા ફોર્મ્યુલા નક્કી કરાઈ હતી
માતૃભાષા /ક્ષેત્રીય ભાષા |
હિન્દી ભાષા |
હિન્દી ભાષા |
અંગ્રેજી ભાષા |
અંગ્રેજી ભાષા |
હિન્દી અને અંગ્રેજી |
સિવાય ની એક ભાષા |
આ ઉપરાંત રાષ્ટ્રિય શિક્ષણનીતિ–1968
- 👉સંસ્કૃત ભાષાના શિક્ષણ ને મહત્વ આપ્યું હતું .
- 👉નીતિ નું મુખ્ય લક્ષ સામાજિક દક્ષતા ,રાષ્ટ્રીય એકતા સમાજવાદી સમાજ ની સ્થાપના .
- 👉શિક્ષણ ની તકો માં સમાનતા ,કુમાર કન્યા શિક્ષણ સમાનતા
- 👉વિજ્ઞાન અને ટેકનોલોજી પર ભાર
- 👉બાળકો ને પ્રાથમિક શિક્ષણ માતૃભાષા માં આપવાની જોગવાઈ
- 👉ગ્રામ્યકક્ષા એ રમત ગમત ને પ્રાધાન્ય અને પ્રોત્સાહન
- હિન્દીને રાષ્ટ્રભાષા તરીકે અપનાવવાનો નિર્ણય વિવાદાસ્પદ સાબિત થયો હોવા છતાં, નીતિએ તમામ ભારતીયો માટે એક સામાન્ય ભાષાને પ્રોત્સાહિત કરવા માટે હિન્દીના ઉપયોગ અને શીખવા માટે સમાનરૂપે પ્રોત્સાહિત કરવા જણાવ્યું હતું.
રાષ્ટ્રિય શિક્ષણનીતિ–1968 અગત્ય ના FAQ
- જવાબ 1968
- જવાબ કોઠારી શિક્ષણ પંચ
- જવાબ : રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-1968 એ કુલ 17 મૂળભૂત સિદ્ધાંત આપ્યા .
ALSO READ :
👉Gujarati Panchag - Gujarati Calendar 2024 Download Here
READ MORE :
Gujarat Anganwadi Bharti 2023 : ગુજરાત આંગણવાડી ભરતી, અરજી કરવા માટે માત્ર WEEK દિવસ બાકી
સૂચના: અમારા લેખની નકલ કરતા પહેલા અમારી પરવાનગી જરૂરી છે. GUJRAT EDUAPDET .NET એ એક ખાનગી વેબસાઇટ છે અને તે કોઈપણ સરકારી સંસ્થા અથવા વિભાગનું પ્રતિનિધિત્વ કરતી નથી. અહીં અમે પ્રાથમિક શિક્ષણ ગુજરાત, શિક્ષણ ગુજરાત , ભરતી, મોબાઈલ અને ગેજેટ્સ, યોજનાઓ, સમાચાર અને ગુજરાત સરકારની વિવિધ સત્તાવાર વેબસાઈટો, અખબારો અને અન્ય વેબસાઈટો વિશેની માહિતી શેર કરીએ છીએ.
- 💥આપણે Go ogle Pay અને Paytm વાપરીએ છીએ પણ ચાર્જ પર કોઈ દિવસ ધ્યાન ગયું છે ?
- 💥SIP Investment:સંતાન માટે સરસ રોકાણ SIP Investment A good investment for children
- 💥SBI Scheme: ₹1 લાખ બની જશે ₹2 લાખ, જાણો કેવી રીતે મેળવવો જોખમ મુક્ત યોજનાનો લાભ
- 💥Self Business Idea: ઓછા પૈસાથી તમારો પોતાનો વ્યવસાય શરૂ કરો, તમને દર મહિને મોટો નફો કમાવો
.