BOB e Mudra loan 50000 રૂપિયાની લોન લો, ગેરંટી વિના અને ઓછા વ્યાજે બેંક માંથી મુદ્રા લોન કેવી રીતે મેળવવી જાણો

BOB e Mudra loan 50000 રૂપિયાની લોન લો, ગેરંટી વિના અને ઓછા વ્યાજે બેંક માંથી મુદ્રા લોન કેવી રીતે મેળવવી જાણો

BOB e Mudra loan 50000 :લોકો પાસે પૈસા નથી અને તેઓને કોઈપણ કામ શરૂ કરવા માટે પૈસાની જરૂર છે. હાલમાં, ઘણી બેંકો નાના વ્યવસાય માટે મુદ્રા લોન જેવી લોન પણ આપે છે. તમે બેંક ઓફ બરોડા દ્વારા પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના માટે કેવી રીતે અરજી આ લેખ માં માહિતી આપેલ છે 

💥આ આર્ટિકલ /લેખ માં શું જાણશો તે જોઈ લો 💥

  • BOB e Mudra loan:મુદ્રા લોન કેવી રીતે મેળવવી?
  • BOB E મુદ્રા લોન યોજના પાત્રતા 
  • BOB E મુદ્રા લોન યોજના:વય મર્યાદા 
  • BOB E મુદ્રા લોન યોજના દસ્તાવેજ
  • BOB મુદ્રા લોનનો વ્યાજ દર
  • BOB E મુદ્રા લોન યોજના 2023 માટે ઑનલાઇન અરજી કરો 
  • BOB E મુદ્રા લોન યોજના લોન આપવા માટે 
  • મહત્વની લિંક 

કોઈ પણ મેન્યુફેક્ચરિંગ, ટ્રેડિંગ અને સેવાઓ દ્વારા આવક પેદા કરતી બિન-પ્રી-ફાઇનાન્સ બિન-કૃષિ અથવા ખેડૂત ને પીએમ મુદ્રા લોન આપે છે. મુદ્રા EMI કેલ્ક્યુલેટર સુવિધાનો લાભ લઈને તમારા વ્યવસાયને ચાલુ રાખવા માટે આજે જ મુદ્રા લોન માટે ઑનલાઇન અરજી કરો આવી રીતે BOB e-Mudra Loan in Gujarati | પીએમ મુદ્રા લોન યોજના |  Mudra Loan Interest Rate | BOB e-Mudra Loan Eligibility | બેંક ઓફ બરોડા મુદ્રા લોન યોજના

BOB e Mudra loan:મુદ્રા લોન કેવી રીતે મેળવવી?


બેંકનું નામ

બેંક ઓફ બરોડા

લેખ/આર્ટિકલ નું નામ

બેંક ઓફ બરોડા ઇ મુદ્રા લોન

લેખનો પ્રકાર

બેંકિંગ 

કોણ અરજી કરી શકે છે?

દરેક અરજદાર અરજી કરી શકે છે

લોનની રકમ

₹50,000 થી ₹10 લાખ

એપ્લિકેશન મોડ

ઓનલાઇન 

જરૂરીયાત

આધારકાર્ડ

વેબસાઈટ

https://www.bankofbaroda.in


BOB E મુદ્રા લોન યોજના પાત્રતા 

  1.  તમારી ઉંમર 21 વર્ષથી વધુ હોવી જોઈએ
  2. કોને મળે શાકભાજી અને ફળવાળા, ટેક્સી ડ્રાઈવર, ટ્રેક્ટર ઓપરેટરો,
  3. નાના ઉત્પાદન એકમો,
  4. ડેરી ફાર્મિંગ અને અન્ય બિનખેતી એકમો બેંક ઓફ બરોડા ડિજિટલ મુદ્રા લોન યોજના માટે અરજી કરવા પાત્ર છે.
  5. BOB e Mudra loan 50000
👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇
ALSO READ:  બેસ્ટ આર્ટિકલ વાંચવા 
👆👆👆👆👆👆👆👆👆👆👆👆👆👆👆👆👆👆👆👆👆👆

BOB E મુદ્રા લોન યોજના:વય મર્યાદા 


  • અરજદારની લઘુત્તમ વય મર્યાદા: 18 વર્ષ
  • અરજદારની મહત્તમ વય મર્યાદા: 60 વર્ષ


BOB E મુદ્રા લોન યોજના દસ્તાવેજ



  • ઓળખનો પુરાવો:  આધાર કાર્ડ
  • સરનામાનો પુરાવો: લાઈટ બિલ અથવા ભાડા કરાર
  • વ્યવસાયનો પુરાવો: GST નોંધણી પ્રમાણપત્ર અથવા VAT નોંધણી પ્રમાણપત્ર.
  • નાણાકીય દસ્તાવેજો: બેંક સ્ટેટમેન્ટ્સ
  • શહેરી અને ગ્રામ્ય વ્યક્તિઓને સ્વરોજગારી પુરી પાડવા આ યોજનામાં રૂ.60,000/- થી 1,25,000 સબસીડી મળશે

BOB મુદ્રા લોનનો વ્યાજ દર


  • વ્યાજ દર – તમારા ધંધા પ્રમાણે નક્કી થાય 
  • લોનની મહત્તમ રકમ- રૂ. 10 લાખ સુધી 
  • લોનની ચુકવણીનો સમયગાળો – મહત્તમ 5 વર્ષ. 
  • મુદ્રા લોન એ સરકારી યોજના હેઠળ આપવામાં આવતી લોન છે. 
  • મોટાભાગની બેંકોની મુદ્રા લોન પરનો વ્યાજ દર વાર્ષિક 9% થી 12% સુધીનો છે.

BOB E મુદ્રા લોન યોજના 2023 માટે ઑનલાઇન અરજી કરો 



BOB ડિજિટલ મુદ્રા લોન યોજના 2023 માટે ઑનલાઇન અરજી કરવા માટે આ પ્રક્રિયાને અનુસરો:

  1.  બેંક ઓફ બરોડાની વેબસાઇટની મુલાકાત લો. https://www.bankofbaroda.in
  2. તમારે મુદ્રા લોન યોજના પસંદ કરવી પડશે
  3. તે પછી, તમારે હવે અરજી કરવાની લિંક પર ક્લિક કરો 
  4. એક પેજ માં તમારે  નામ, ઈમેલ આઈડી મોબાઈલ નંબર, સરનામું લખો 
  5.  પછી, તમારે વેરિફિકેશન કોડ સબમિટ કરવો પડશે
  6. હવે વેરિફિકેશન પછી કંપની તમારો સંપર્ક કરશે. 
  7. સફળ ચકાસણી પછી તમને તમારા બેંક ખાતામાં BOB ઈમુદ્રા લોનની રકમ મળશે 

BOB E મુદ્રા લોન યોજના લોન આપવા માટે 

BOB મુદ્રા લોન માટે લોનની રકમ, ચુકવણીનો સમયગાળો અને વ્યાજ દર લોનના નિયમ ધિરાણકર્તા આધારે બદલાઈ શકે છે. લોનના નિયમો અને શરતો વિશે ચોક્કસ માહિતી મેળવવા માટે બેંક ઓફ બરોડા અથવા અન્ય કોઈ ધિરાણકર્તાનો સીધો સંપર્ક કરવાની સલાહ આપવામાં આવે છે.

મહત્વની લિંક 



BOB મુદ્રા લોન ક્લિક 

 ક્લિક 

હોમ પેજ

 ક્લિક



READ MORE :

કોન્સટેબલ ભરતી 2023: SSC GDમાં 10 પાસ ઉમેદવારો માટે કોન્સ્ટેબલની કુલ 75768 જગ્યા પર ભરતી, અરજી કરવાની છેલ્લી તારીખ 28 ડિસેમ્બર 2023

Gujarat Anganwadi Bharti 2023 : ગુજરાત આંગણવાડી ભરતી, અરજી કરવા માટે માત્ર  WEEK દિવસ બાકી




what up 

join here

teligram chenal 

join here

what up chenal 

join here

 ALSO READ :














સૂચના: અમારા લેખની નકલ કરતા પહેલા અમારી પરવાનગી જરૂરી છે. GUJRAT EDUAPDET .NET એ એક ખાનગી વેબસાઇટ છે અને તે કોઈપણ સરકારી સંસ્થા અથવા વિભાગનું પ્રતિનિધિત્વ કરતી નથી. અહીં અમે પ્રાથમિક શિક્ષણ ગુજરાત, શિક્ષણ ગુજરાત  ભરતી, મોબાઈલ અને ગેજેટ્સ, યોજનાઓ, સમાચાર અને ગુજરાત સરકારની વિવિધ સત્તાવાર વેબસાઈટો, અખબારો અને અન્ય વેબસાઈટો વિશેની માહિતી શેર કરીએ છીએ. .

    Popular Posts