GIET Presents 'Muchhali Ma: BALVARTA: A must watch for every parent..'મૂછાળી મા'
GIET Presents 'Muchhali Ma: BALVARTA: A must watch for every parent..'મૂછાળી મા'
વર્ષ 2022-23ને બાળવાર્તા વર્ષ તરીકે ઊજવવાનો નિર્ણય કરાયો છે જે અંતરગત ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે આ ઉજવણીના આયોજનો માટે રચેલી 20 તજજ્ઞોની ખાસ સમિતિની રચના કરી છે. જેમાં પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડ, હાસ્ય કલાકાર સાંઇરામ દવે, જીસીઇઆરટીના નિયામક ડો. ટી.એસ. જોશી, પૂર્વ નિયામક ડો. નલિન પંડિત જેવા તજજ્ઞો સાથે કચ્છ યુનિવર્સિટીનાં ભાષા ભવનનાં અધ્યક્ષ ડો. દર્શનાબેન ધોળકિયા પણ બાળવાર્તા પ્રકાશન જેવી પ્રવૃત્તિઓમાં માર્ગદર્શક ભૂમિકા ભજવશે.
- અહીંયા આપણે ગિજુભાઈ ની મહત્વ ની બાળવાર્તા જોઈશું GIET યે તેના સરસ વિડીયો બનાવ્યા છે તે વિડીયો દરેક માતા પિતા યે જોવા લાયક છે. મે અહીંયા તે મુકવાનો પ્રયત્ન કર્યો છે. તો ચાલો જાણીયે આપણે બાળકો સામે કેવું વર્તન કરવું જોઈએ
વહતા ભાભા ની વાર્તા
GIET રજુ કરે છે વહતા ભાભા ની વાર્તા
- 15 મી નવેમ્બર એટલે બાલવાર્તા દિન, સુપ્રસિદ્ધ સાહિત્યકાર અને મૂછાળી મા એવા ગિજુભાઈ બધેકાનો જન્મદિવસ
- GIET દ્વારા અહીં ગિજુભાઈ બધેકાની કેટલીક બાળવાર્તાઓને કઠપૂતળી દ્વારા રજૂ કરવાનો પ્રયાસ કરેલ છે. જે 15 થી 19 નવેમ્બર સાંજે 5:30 વાગ્યે રજૂ કરવામાં આવશે.
- આ સાથે GIET ની 55 વાર્તાઓની લિન્ક આપેલ છે.
ભૂકંપ |
|
ઊંટ અને શિયાળની મિત્રતા |
|
પૂનમચંદ |
|
તરસ્યો કાગડો |
|
બગલા અને શિયાળની ભાઈબંધી |
|
સસલું અને કાચબો |
|
ફૂલણજી કાગડો |
|
સિંહ અને ઉંદર |
|
સસ્સા રાણા સાંકળિયા |
|
સાધુ અને ઉંદર |
|
બકરું કે કૂતરું ? |
|
સિંહ અને શિયાળ |
|
ગધેડો અને બિલાડી |
|
ચકો ચકી અને જંક ફૂડ |
|
મગર અને વાંદરો |
|
મુરખના સરદાર |
|
હૃદય પરિવર્તન |
https://youtu.be/UKC5RbDkRuY
|
દીકરી દેવો ભવ |
|
બહાદુર બેટી |
|
લાયક ઉમેદવાર |
|
શહેરનો ઉંદર ગામનો ઉંદર |
|
સાચું ધન |
|
✅સંસ્કૃત વાર્તા
બાળક જુએ છે..
- (1)GIET પ્રસ્તુત કરી રહ્યું છે 'મૂછાળી મા' શ્રેણીનો બીજો ભાગ :બાળક જુએ છે.. સુપ્રસિદ્ધ સાહિત્યકાર શ્રી ગિજુભાઈ બધેકાએ માતા-પિતા માટે શીખવેલી મહત્વની વાતોમાં એક મહત્વની વાત એ છે કે તમે જ્યારે બાળકની હાજરીમાં કોઈ વર્તન કરો છો ત્યારે બાળક અચૂક એનું નિરીક્ષણ અને અનુકરણ કરશે. તો બાળકની હાજરીમાં માતા- પિતાએ કેવી રીતે વર્તવું એની વાત રજૂ કરી રહ્યાં છીએ.
VIDIYO LINK https://youtu.be/nN2ZhI7xYJ4?si=OY-du55OsD9WxWBu
તારા બાળક સાથે રમ
- (2) સુપ્રસિદ્ધ સાહિત્યકાર શ્રી ગિજુભાઈ બધેકાએ માતા-પિતા માટે આપેલો અચૂક મંત્ર : "માતા-પિતા બાળકોના મિત્રો બને", "કડક મા-બાપને બદલે પ્રેમાળ બને" અને " માતા-પિતા બાળક સાથે અંતર ન રાખે."વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઇ બાળકના શિક્ષણ અને સર્વાંગી વિકાસમાં માતા-પિતાની સક્રિય ભાગીદારી છે
VIDIYO LINK https://youtu.be/fqvXNZrPpkY?si=SiXuG9isvEkkj-p5
તમારા ફૂલને ખીલવા દો.
- (3)GIET પ્રસ્તુત કરી રહ્યું છે 'મૂછાળી મા' શ્રેણીનો ત્રીજો ભાગ : તમારા ફૂલને ખીલવા દો.સુપ્રસિદ્ધ સાહિત્યકાર શ્રી ગિજુભાઈ બધેકાના મતે બાળકને નાની નાની વાતમાં ટોકશો નહિ,એને પોતાની રીતે વિકસવા દો,નવા સાહસ કરવા દો,બાળકની આંતરિક શક્તિને બહાર આવવા દો, સ્વાવલંબી બનવા દો.બાળકના શિક્ષણ અને સર્વાંગી વિકાસમાં માતા-પિતાની સક્રિય ભૂમિકા છે ત્યારે સૌ મિત્રોને વિનંતી છે કે આ વિડીયો બાળકના માતા-પિતા સુધી અવશ્ય પહોંચાડવો.
એને આ પણ શીખવો..
- (4)GIET પ્રસ્તુત કરી રહ્યું છે 'મૂછાળી મા' શ્રેણીનો ચોથો ભાગ : એને આ પણ શીખવો..અત્યારના સમયમાં અલગ-અલગ પ્રકારે બાળકોનું શોષણ થઈ રહ્યું છે, આપનું બાળક અજાણ્યા વ્યક્તિઓ સાથે જ્યારે મળતું હોય ત્યારે તેને સારા-નરસાનો ભેદ પારખતા, ગુડ ટચ, બેડ ટચ અને પોતાની સુરક્ષા વિશે ચોક્કસ સમજણ આપો. કોઈની વિકૃતિનો ભોગ બાળક ન બને એ માટે આ પ્રકારનું શિક્ષણ ખૂબ જ જરૂરી છે. નાના બાળક સાથે કંઈ અઘટિત ન બને તેની કાળજી રાખો..
વિડીયો લિંક 1 |
|
વિડીયો લિંક 2 |
|
વિડીયો લિંક 3 |
|
વિડીયો લિંક 4 |
આ પણ વાંચો :
💥kelavni nirixak,htat , tet tat bharti : model pepar question part 1
💥Know about Raksha Shakti School Scheme Gujarat Govt//રક્ષા શક્તિ સ્કૂલ યોજના વિષે જાણો ગુજરાત સરકાર
💥શક્તિદુત યોજના// Shaktidut Yojana Gujrat Sarkar sport
💥Know about Khelmahakumbh Gujarat//ખેલમહાકુંભ વિષે જાણો ગુજરાત