Optional Holiday List 2025: Know What is Optional Holiday? મરજિયાત રજા લિસ્ટ 2024 : જાણી લો મરજિયાત રજા એટલે શું ?

Optional Holiday List 2025: Know What is Optional Holiday? મરજિયાત રજા લિસ્ટ 2024 : જાણી લો મરજિયાત રજા એટલે શું ?


રજા ના વિવિધ પ્રકાર હોય છે . કેજ્યુઅલ રજા ,મરજિયાત રજા ,વળતર રજા ,મેડિકલ રજા અહીંયા મેં ગુજરાત સરકાર ની વર્ષ 2025 માં મળતી મરજિયાત રજા એટલે શું અને વર્ષ 2025નું લિસ્ટ મુકેલ છે .

 મરજિયાત રજા:મરજિયાત રજા એટલે શું ? 

સરકારે જાહેર કરેલી મરજિયાત રજા ની યાદીમાંથી કર્મચારી પોતાની પસંદગી પ્રમાણે વધુમાંવધુ બે રજાઓ ધાર્મિક બાધ વિના ભોગવી શકે છે.મદદનીશ શિક્ષક મરજિયાત રજા મુ.શિ.મંજૂર કરી શકે છે.આ રજા હિસાબમાં ઉધારવા માં આવતી નથી.મરજિયાત રજા,કેજ્યુઅલરજા કે જાહેર રજા ના દિવસોમાં સાથે જોડીને ભોગવી શકાય છે.

Raja List 2025 : ગુજરાત જાહેર રજા અને મરજિયાત રજા લિસ્ટ 2025 : ગુજરાત સરકાર દ્વારા જાહેર રજાઓ, મરજિયાત રજાઓ અને બેંક માટે રજાઓ નું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. અહીં આપેલ ગુજરાત જાહેર રજાઓ 2025 ની યાદી pdf ફાઈલમાં આપવામાં આવી છે.

Raja List 2025 ગુજરાત જાહેર રજા અને મરજિયાત રજા લિસ્ટ 2025

📌 સામાન્ય રજા

📌 મરજિયાત રજા

📌 બેંક રજા

ગુજરાત જાહેર રજા લિસ્ટ 2025

જાહેર રજાઓ નું લિસ્ટ ડાઉનલોડ કરવા નીચે અલગ અલગ ક્ષેત્રો ની અલગ અલગ pdf ફાઈલ આપવામાં આવેલ છે. બ્લુ ડાઉનલોડ બટન ઉપર ક્લિક કરી રજાઓ નું લિસ્ટ ડાઉનલોડ કરી શકશો.


ગુજરાત મરજિયાત રજા લિસ્ટ 2025

જો વાત કરીએ આ રજાઓની તો 26મી જાન્યુઆરી, મહાશિવરાત્રિ, હોળી, ગુડ ફ્રાઈડે, ચેટીચંદ, બાબાસાહેબ આંબેડકર જયંતી, રામનવમી, , ઈદ, બકરી ઈદ, પતેતી, મહોરમ,  જન્માષ્ટમી, સંવત્સરી, મહાત્મા ગાંધી જયંતી, દશેરા, ઈદ, દિવાળી, નવુ વર્ષ, ભાઈબીજ, ગુરુનાનક જયંતી, ક્રિસમસ તહેવારની રજા મળશે

ગુજરાત માં સરકારી રજાઓની સૂચિ 2025

    ક્રમ 

    મરજિયાત રજા નું નામ 

    તારીખ 

    વાર 

    1

    ખ્રિસ્તી નૂતન વર્ષ 

    1 જાન્યુઆરી 2025

     બુધવાર 

    2

    વાસી ઉત્તરાયણ (મકરસંક્રાંતિ પછીનો દિવસ) 

    15 જાન્યુઆરી 

    બુધવાર  

    3

    ગુરુ ગોવિંદસિંહ નો જન્મ દિવસ 

    06 જાન્યુઆરી

     સોમવાર

    4

    વિશ્વ કર્મ જયંતી 

    10 ફેબ્રુઆરી 

    સોમ વાર 

    5

    સંત શ્રી રવિદાસજી જયંતી 

    12 ફેબ્રુઆરી

    બુધવાર

    6

    શબ - એ બારાત 

    14 ફેબ્રુઆરી

    શુક્રવાર 

    7

    ધણી માતંગ દેવ શ્રી ની જન્મજ્યંતિ 

    15 ફેબ્રુઆરી

    શનિવાર 

    8

    હોળી 

    જમશેદી નવરોજ (પારસી )

    13 માર્ચ 

    21 માર્ચ 2025

    ગુરુવાર 

    શુક્રવાર 

    9

    શહાદત -એ- હજરત અલી 

    1 એપ્રિલ 2024

    સોમવાર 

    10

    ગુડી પડવો 

    9 એપ્રિલ 2024

    મંગળવાર 

    11

    રમજાન ઈદ (ઈદ ઉલ ફિત્ર )

    1 એપ્રિલ 2025

    મંગળવાર  

    12

    હાટકેશ્વર જ્યંતી 

    જરથોસ્ત નો દિશો 

    11 એપ્રિલ 2025

    22 એપ્રિલ 2025 

    શુક્રવાર 


    મંગળવાર  

    13

    બુદ્ધ પૂર્ણિમા 

    12 મે   2025

    સોમવાર 

    14

    મહાપ્રભુજીનો પ્રાકટ્યોત્સવ (વલ્લભાચાર્ય જયંતી)

    24 એપ્રિલ  2024

    ગુરુવાર 



    15

    જરથોસ્તનો દિશો (પારસી શહેનશાહી)

     22 મે  2025

    ગુરુવાર 

    16

    રથયાત્રા 

    27 જૂન  2024

    શુક્રવાર  

    17

     ગુરૂ અર્જુનદેવનો શહીદ દિન

    30 મે 2024

    શુક્રવાર 

    18

    શાહુ ઓથ (યહૂદી )

    2 જૂન 2025

    સોમવાર 

    19

    ગાથા ગહમ્બર (ત્રીજી ગાથા) (પારસી કદમી )

    12 ઓગસ્ટ 2025 

    મંગલ વાર 

    20

    પારસી નૂતનવર્ષના આરંભ પૂર્વનો દિવસ (પાંચમી-ગાથા(પારસીકદમી)

    15 જુલાઈ2025 

    મંગળ વાર 

    21

     (૧) નવમો મોહરમ

    (૨) પારસી નૂતન વર્ષ- દિન (પારસી કદમી ) 

    5  જુલાઈ 2025

    16 જુલાઈ 

    શનિ વાર 

    બુધવાર 

    22

    ખોરદાદ સાલ (પારસી કદમી )  

    20 ઓગસ્ટ 2025

    બુધવાર  

    23

    ગાથા ગહમ્બર (ત્રીજીગાથા(પારસી શહેનશાહી)

    12ઓગસ્ટ 2025

    સોમવાર 

    24

    તિશા-બ-અવ (યહુદી)

    13 ઓગસ્ટ 2024

    મંગળવાર 


    25પારસીનૂતન વર્ષનાઆરંભપૂર્વનો દિવસ(પાંચમી-ગાથા) (પારસી-શહેનશાહી) 

    14ઓગસ્ટ 2025

    બુધવાર 

    26

    ખોરદાદ સાલ (પારસી-શહેનશાહી)

    (પર્યુષણ મહાપર્વનો પ્રારંભદિન)

    20ઓગસ્ટ 2024

    મંગળવાર 

    27

    નંદ ઉત્સવ (જન્માષ્ટમી પછીનો દિવસ) (શ્રાવણ વદ-૯)

    27 ઓગસ્ટ 2024

    મંગળવાર 

    28

    શ્રાવણ વદ-૧૨ (પર્યુષણ મહાપર્વનો પ્રારંભદિન) (ચતુર્થી પક્ષ)

    21 ઓગસ્ટ 2024

    ગુરુ વાર 

    29

    શહાદત-એ-ઇમામ હસન 

    2 સપ્ટેમ્બર 2024

    સોમવાર 

    30

    સંવત્સરી 

    28 ઓગસ્ટ ગુરુવાર 

    31

    ગણેશ ચતુર્થી 

    27 ઓગસ્ટ  2025

    બુધવાર 

    32

    ઈદ -એ -મોલુદ 

    10 સપ્ટેમ્બર 2025

     બુધવાર 

    33

    રોશ હસાના (યહુદી)

    23 સપ્ટેમ્બર  2025

    મંગળવાર  

    34

    કિપ્પુર આરંભ પૂર્વનો દિવસ (યહુદી)

    1 ઓક્ટોમ્બર 2025

    બુધવાર 

    35

    યોમ કિપુર (યહુદી)

    2 ઓક્ટોમ્બર 2025

    ગુરુવાર 

    36

    સુક્રોથ (યહુદી)

    7 ઓક્ટોમ્બર 2025

    ગુરુવાર 

    37

    ધન તેરસ

    18 ઓક્ટોમ્બર 2025

    શનિવાર 

    38



     

    39

    દેવ દિવાળી (કારતક સુદ-૧૫)

    5 નવેમ્બર  2025

    બુધવાર  

    40

    શ્રીમદ ભગવદ ગીતા જયંતી (માગશર સુદ-૧૧)

    11 ડિસેમ્બર 2025

    સોમ વાર 

    41

    બોક્સિંગ ડે (નાતાલ પછીનો દિવસ)

    26 ડિસેમ્બર 2025

    શુક્રવાર  

    42




    •   નોંધઃ- (૨) સરકારી કર્મચારીઓ પોતાની પસંદગી પ્રમાણે ધાર્મિક બાધ વિના ઉપર જણાવેલ તહેવારના પ્રસંગોએ વધુમાં વધુ બે મરજીયાત રજાઓ ભોગવી શકશે. આવી મરજીયાત રજા ભોગવવા અંગેની પરવાનગી માટે અગાઉથી લેખિત અરજી કરવી જોઇશે અને સામાન્ય રીતે પરચુરણ રજા મંજૂર કરનાર યોગ્ય અધિકારી સરકારી કામકાજની અગત્યતા જોઇને પરવાનગી આપશે. સરકારના કર્મચારીઓએ તેમની પસંદગી પ્રમાણેના આ બે તહેવારોની લીધેલી રજા તેમના પરચુરણ રજાઓના હિસ્સામાં ઉધારવામાં આવશે નહીં.

    નીચેની રજાઓ મરજિયાત રજા રવિવાર આવતી હોઈ જાહેર કરેલ નથી 



    ગુજરાત સરકાર : રજા લિસ્ટ 2024 DOWNLOD કરો 

    ગુજરાત સરકાર ,સામાન્ય વહીવટ વિભાગ નું 2025 નું જાહેર રજા લિસ્ટ ,બેન્ક લિસ્ટ અને મરજિયાત રજ઼ાલિસ્ટ અહીંયા મુકવામાં આવ્યું છે .તમે DOWNLOD કરી શકો છો
    🔖 2025  નુ રજા લીસ્ટ ડીકલેર

    DOWNLOD

    મરજિયાત રજા FAQ 

    પ્રશ્ન : 1 મરજિયાત રજા વર્ષ દરમિયાન કેટલી મળે ?

    • જવાબ :મરજિયાત રજા વર્ષ દરમિયાન બે મળે છે .
    પ્રશ્ન 2. વર્ષ એટલે ?
    • જવાબ : વર્ષ એટલે જાન્યુઆરી થી ડિસેમ્બર 
    પ્રશ્ન 3:મરજિયાત રજા વર્ષ દરમિયાન ક્યારે લઇ શકાય ? ગમે ત્યારે ભોગવી શકાય ?
    • જવાબ : ના , ગમે ત્યારે ભોગવી ન શકાય ,મરજિયાત રજાના લિસ્ટ મુજબ જ ભોગવી શકાય છે 

    what up 

    join here

    teligram chenal 

    join here

    what up chenal 

    join here

    🟰  Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/I3eNr8ZsQWXC1oBiGbUfvu

    સૂચના: અમારા લેખની નકલ કરતા પહેલા અમારી પરવાનગી જરૂરી છે. GUJRAT EDUAPDET .NET એ એક ખાનગી વેબસાઇટ છે અને તે કોઈપણ સરકારી સંસ્થા અથવા વિભાગનું પ્રતિનિધિત્વ કરતી નથી. અહીં અમે પ્રાથમિક શિક્ષણ ગુજરાત, શિક્ષણ ગુજરાત , ભરતી, મોબાઈલ અને ગેજેટ્સ, યોજનાઓ, સમાચાર અને ગુજરાત સરકારની વિવિધ સત્તાવાર વેબસાઈટો, અખબારો અને અન્ય વેબસાઈટો વિશેની માહિતી શેર કરીએ છીએ. 

    Popular Posts