શું તમને ખબર છે કે ....ઇમર્જન્સી ખાસસ નંબર Do you know ....Emergency Special Number
શું તમને ખબર છે કે ....ઇમર્જન્સી ખાસસ નંબર Do you know ....Emergency Special Number
આપણી સરકાર દ્રારા દરેક પ્રકાર ની ઇમર્જન્સી માટે કેટલાક ખાસ નંબર આપેલા છે , આ ઇમર્જન્સી નંબર આપણ ને કામ લાગશે . પોતાના ઘર ,ઓફિસે અથવા કાર્ય સ્થળ પર હોય તો કામ લાગશે , કોઈક ની મદદરૂપ થઇ શકીયે આપણે અહીંયા ઇમરજન્સી નંબર સેવ કરેલ છે . તેનું સંકલન કરેલ છે . જે સૌને કામ લાગશે .
અગત્યના નંબર
નંબર |
વર્ણન |
👉100 |
પોલીસ |
👉101 |
આગ |
👉102 |
ફ્રી એમ્બ્યુલન્સ |
👉108 |
ઇમર્જન્સી એમ્બ્યુલન્સ |
👉181 |
અભયંમ મહિલા હેલ્પ |
👉1091 |
સિનિયર સિટીજન હેલ્પ |
👉1291 |
સિનિયર સિટીજન હેલ્પ |
👉1098 |
ચાઈલ્ડ (બાળક )હેલ્પ |
💥મારી સાથેwhatup જોડાઓ |
|
💥મારીwhatup ચેનલ સાથે જોડાઓ |
આ નંબર પણ અગત્યના છે જુવો અને શક્ય હોય તો લખી લો .
નંબર |
વર્ણન |
👉1906 |
💥ગેસ લીકેજ 1363યાત્રી હેલ્પ (ટુરિસ્ટ ) |
👉1033 |
💥નેશનલ હાઇવે મદદ |
👉1073 |
💥લોકલ સ્થાનિક સ્ટેટ હાઇવે મદદ |
👉1072 |
💥રેલવે હેલ્પ લાઈન |
👉1097 |
💥એડ્રેસ દર્દી માટે મદદ |
👉112 |
💥નેશનલ ઇમર્જન્સી નંબર |
આ નંબર કોઈપણ પ્રકારની ઇમરજન્સી મદદ માટે છે. આ સિવાય આપણા રાજ્ય ગુજરાતમાં સરકાર દ્વારા અગત્યના હેલ્પલાઇન નંબરો જાહેર કરવામાં આવેલા છે |
- 👉103 ટ્રાફિક પોલીસ
- 👉1073 ટ્રાફિક હેલ્પલાઇન
- 👉104 હોસ્પિટલ ઓન વ્હીલ્સ
- 👉 1031 એન્ટી કરપ્શન હેલ્પ લાંચ-રુશ્વત બ્યુરો
- 👉1066 એન્ટી પોઈઝન ઝેરી દવા માટે મદદ
- 👉1070 કુદરતી આફત માટે
- 👉1071 અકસ્માત
- 👉1092 ધરતીકંપ મદદ
- 👉1962 એનીમલ હેલ્પ લાઇન
- 👉1800-180-5522 કોલેજ હોસ્ટેલ વિદ્યાર્થી રેગીંગ હેલ્પ
- 👉1800-11-0031 ડ્રગ્સ વ્યસની માટે હેલ્પ લાઈન
ઉત્તરાયણ અને અન્ય ઉત્સવો યાદ રાખો 1076
*દરેક વ્યક્તિ માટે જરૂરી સંખ્યાઓની યાદી. બધા નંબરો ટોલ ફ્રી*
- સીએમ ફરિયાદ પોર્ટલ 181
- વિદ્યુત સેવા 1912
- એનિમલ સર્વિસીસ 1962
- પોલીસ સેવા 112, 100
- ફાયર સર્વિસ 101
- એમ્બ્યુલન્સ સેવા 102
- ટ્રાફિક પોલીસ 103
- ડિઝાસ્ટર મેનેજમેન્ટ 108
- ચાઇલ્ડ લાઇન 1098
- રેલ્વે પૂછપરછ 139
- ભ્રષ્ટાચાર વિરોધી 1031
- ટ્રેન અકસ્માત 1072
- માર્ગ અકસ્માત 1073
- સીએમ હેલ્પલાઇન 1076
- ક્રાઇમ વ્યંગ્ય 1090
- મહિલા હેલ્પલાઇન 1091
- ધરતીકંપ 1092
- ચાઇલ્ડ એબ્યુઝ હેલ્પ 1098
- કિસાન કોલ સેન્ટર 1551
- સિટીઝન કોલ સેન્ટર 155300
- બ્લડ બેંક 9480044444
READ MORE :
સૂચના: અમારા લેખની નકલ કરતા પહેલા અમારી પરવાનગી જરૂરી છે. GUJRAT EDUAPDET .NET એ એક ખાનગી વેબસાઇટ છે અને તે કોઈપણ સરકારી સંસ્થા અથવા વિભાગનું પ્રતિનિધિત્વ કરતી નથી. અહીં અમે પ્રાથમિક શિક્ષણ ગુજરાત, શિક્ષણ ગુજરાત , ભરતી, મોબાઈલ અને ગેજેટ્સ, યોજનાઓ, સમાચાર અને ગુજરાત સરકારની વિવિધ સત્તાવાર વેબસાઈટો, અખબારો અને અન્ય વેબસાઈટો વિશેની માહિતી શેર કરીએ છીએ.