વિષય શિક્ષણ અને તાસ ફાળવણીના કાર્યભાર બાબત gcert // std 6 to 8 & 3 to 5 tas ayojan gceart

 વિષય શિક્ષણ અને તાસ ફાળવણીના કાર્યભાર બાબત gcert // std 6 to 8 & 3 to 5 tas ayojan gceart

શિક્ષણનો અધિકાર ૨૦૦૯ કાયદાના અમલીકરણ અંતર્ગત ધોરણ ૬ થી ૮ ઉચ્ચ પ્રાથમિકમાં સમાવિષ્ટ થયેલ છે અને ધોરણ ૬ થી ૮ માટે વિષય શિક્ષકોની જોગવાઇ છે . સદર જોગવાઇ અનુસાર ભાષાઓ ( ગુજરાતી , હિન્દી , સંસ્કૃત , અંગ્રેજી ) , ગણિત - વિજ્ઞાન , અને સામાજિક વિજ્ઞાનના શિક્ષકોની નિમણુંક થાય છે . આ સાત વિષયો ઉપરાંત શારીરિક શિક્ષણ - યોગ , કલા શિક્ષણ અને કાર્યાનુભવ વિષય અંતર્ગત પણ શિક્ષણકાર્ય કરાવવાનું હોય છે . આ સમય ફાળવણીને ધ્યાને લઇ ધોરણ ૬ થી ૮ માં દરેક વિષયના સાપ્તાહિક કેટલા તાસ રાખવા જોઇએ એ અંગે જીસીઇઆરટી કક્ષાએ પુખ્ત વિચારણા થયેલ છે . આ વિચારણાને અંતે નીચે મુજબની વ્યવસ્થા નક્કી કરવામાં આવે છે . 

તાસ ફાળવણી ધોરણ 6 થી 8 


વિષય 

ધો 6

ધો 6

ધો 7

ધો 7

ધો 8

ધો 8


પ્રથમ સત્ર 

દ્વિતીય સત્ર 

પ્રથમ સત્ર 

દ્વિતીય સત્ર 

પ્રથમ સત્ર 

દ્વિતીય સત્ર 

ગુજરાતી 

7

7

7

7

7

7

હિન્દી 

5

5

5

5

5

5

અંગ્રેજી 

6

6

6

6

6

6

સંસ્કૃત 

2

2

2

2

2

2

ગણિત 

7

7

7

7

7

7

વિજ્ઞાન 

6

6

6

6

6

6

સા .વિજ્ઞાન 

6

6

6

6

6

6

શા .શી 

2

2

2

2

2

2

ચિત્ર ,સંગીત,કા 

3

3

3

3

3

3

પુસ્તકાલય 

1

1

1

1

1

1

કુલ 

45

45

45

45

45

45


તાસ ફાળવણી ધોરણ 3 થી 5 



વિષય 

ધો 3

ધો 3

ધો 4

ધો 4

ધો 5

ધો 5


પ્રથમ સત્ર 

દ્વિતીય સત્ર 

પ્રથમ સત્ર 

દ્વિતીય સત્ર 

પ્રથમ સત્ર 

દ્વિતીય સત્ર 

ગુજરાતી 

12

12

12

11

10

10

ગણિત 

12

12

12

11

10

10

પર્યાવરણ 

10

10

10

10

8

8

અંગ્રેજી 

3

3

3

3

5

5

હિન્દી 

0

0

0

2

4

4

શા .શી ચિત્ર સંગીત ..

8

8

8

8

8

8

કુલ 

45

45

45

45

45

45

માર્ગદર્શક પરિપત્રો

નવો પત્ર તાસ ફાળવણી તારીખ 3.6.2023 ધોરણ 3 થી 5 અંગ્રેજી વિષય 

DOWNLOD 

STD 1 TO 5 TAS NIYMO 

ધોરણ-૧ થી ૫ ના તાસ પદ્ધતિના નિયમો

TAS FALVNI SAMJ 

Tas Falvani Ni Samaj
દફ્તરનો ભાર ઓછો કરવા બાબત સમય પત્રક 6 થી 8

        દફતર નો ભાર ઓછો કરવા બાબત (2)

Std - 6 to 8 Tas Falvani Paripatra 

 

Std - 3 to 5 Tas Falvani Paripatra


FAQ

Q.1 ધોરણ 3 થી 5 માં અંગ્રેજી વિષય ના કેટલા તાસ?
 ANS  3 તાસ

બીજા સત્ર માં અંગ્રેજી વિષય ના કેટલા તાસ
ANS  3 તાસ



Popular Posts