GIET વિદ્યાદર્શન ગણિતના ઘડિયાને સરળતાથી યાદ રાખી શકાય તે માટે રજૂ કરી રહ્યું છે : સંગીતમય ઘડિયાગાન
GIET વિદ્યાદર્શન ગણિતના ઘડિયાને સરળતાથી યાદ રાખી શકાય તે માટે રજૂ કરી રહ્યું છે : સંગીતમય ઘડિયાગાન
અહીંયા રામાયણ આધારિત ઘડિયા ગાન ની yoy tube લિંક છે
GIET વિદ્યાદર્શન ગણિતના ઘડિયાને સરળતાથી યાદ રાખી શકાય તે માટે રજૂ કરી રહ્યું છે : સંગીતમય ઘડિયાગાન ભાગ 2
અહીં બીજા ભાગમાં લોકગીત, ધૂન, હનુમાન ચાલીસા, સુંદરકાંડ અને રઘુપતિ રાઘવના રાગ પર આધારિત ઘડિયાગાન આપેલ છે, તમે પ્રાર્થના સમયે અથવા વર્ગખંડમાં ઘડિયાગાનનો અમલ કરી જુઓ અસરકારક લાગે તો અન્ય શાળા, શિક્ષકમિત્રો અને વિદ્યાર્થી સુધી share જરૂર કરો..
આ સિવાય બીજી પધ્ધતિ અથવા ગીત દ્વારા પણ સરળ ઘડિયાગાન કરાવી શકો છો.
- 0:41 - લોકગીત રાગ આધારિત ઘડિયાગાન
- 5:18 - ધૂનના રાગ આધારિત ઘડિયાગાન
- 9:29 - હનુમાન ચાલીસાના રાગ આધારિત ઘડિયાગાન
- 13:51 - સુંદરકાંડના રાગ આધારિત ઘડિયાગાન
- 18:11 - રઘુપતિ રાઘવના રાગ પર આધારિત ઘડિયાગાન
👉ભાગ 1
👉ભાગ 2
GIET વિદ્યાદર્શન ગણિતના ઘડિયાને સરળતાથી યાદ રાખી શકાય તે માટે રજૂ કરી રહ્યું છે : સંગીતમય ઘડિયાગાન ભાગ 1
અહીં પહેલા ભાગમાં લોકગીત, લગ્નગીત અને ફિલ્મીગીત આધારિત ઘડિયાગાન આપેલ છે, તમે પ્રાર્થના સમયે અથવા વર્ગખંડમાં ઘડિયાગાનનો અમલ કરી જુઓ અસરકારક લાગે તો અન્ય શાળા, શિક્ષકમિત્રો અને વિદ્યાર્થી સુધી share જરૂર કરજો..
આ સિવાય બીજી પધ્ધતિ અથવા ગીત દ્વારા પણ સરળ ઘડિયાગાન કરાવી શકો છો.
- 1:16 - લોકગીત આધારિત ઘડિયાગાન
- 6:19 - લગ્નગીત આધારિત ઘડિયાગાન
- 14:16 - ફિલ્મીગીત આધારિત ઘડિયાગાન
આ પણ વાંચો :
💥kelavni nirixak,htat , tet tat bharti : model pepar question part 1
💥Know about Raksha Shakti School Scheme Gujarat Govt//રક્ષા શક્તિ સ્કૂલ યોજના વિષે જાણો ગુજરાત સરકાર
💥શક્તિદુત યોજના// Shaktidut Yojana Gujrat Sarkar sport
💥Know about Khelmahakumbh Gujarat//ખેલમહાકુંભ વિષે જાણો ગુજરાત