Open Bank of Baroda zero balance account in mobile at home, know complete process?
Open Bank of Baroda zero balance account in mobile at home, know complete process?
- BOB Zero Balance Account Opening ઘરે બેઠા મોબાઈલમાં બેંક ઓફ બરોડાનું ઝીરો બેલેન્સ એકાઉન્ટ ખોલો, જાણો સંપૂર્ણ પ્રક્રિયા?
BOB Zero Balance Account Opening : BOB ઝીરો બેલેન્સ એકાઉન્ટ ખોલવાની તમામ પ્રક્રિયા. તમારી પાસે કોઈપણ ખાતું નથી તો શુ થઇ ગયું હવે તમે ઘરે બેઠા બેંક ઓફ બરોડા ઝીરો બેલેન્સ ખાતું ખોલી શકો છો. BOB ઝીરો બેલેન્સ ખાતું ખોલવા માટે, તમારે કેટલાક દસ્તાવેજો તૈયાર રાખવા પડશે જેથી ખાતું ખોલતી વખતે કોઈ વાર ના લાગે
- એકાઉન્ટ ઓનલાઈન ખોલવા માટે, તમારે આધાર કાર્ડ, પાન કાર્ડ અને આધાર કાર્ડ લિંક્ડ મોબાઈલ નંબરની જરૂર પડશે. ફક્ત આ દસ્તાવેજ ભરીને તમે BOB ઝીરો બેલેન્સ એકાઉન્ટ સરળતાથી કરી શકો છો. જો તમે બેંકમાં ગયા વગર તમે તમારું અથવા તમારા પરિવારના કોઈપણ સભ્યનું ખાતું ઓનલાઈન ખોલી શકો છો. જાણો માહિતી
BOB Zero Balance Account Opening:વિગત
બેંકનું નામ |
બેંક ઓફ બરોડા |
e KYC મોડ |
વિડિઓ EKYC |
ખાતાનો પ્રકાર |
સેવિંગ્સ એકાઉન્ટ |
એપ્લિકેશનનું નામ |
BOB WORLD |
બચત ખાતાના વ્યાજ દર |
2.75% થી 3.35% |
ખાતું કેવી રીતે ખોલવું |
ઓનલાઈન |
ખાતું ખોલવા માટે ડોક્યુમેન્ટ
- આધાર કાર્ડ ( મોબાઇલ નંબર લિંક ફરજિયાત છે )
- પાનકાર્ડ
- મોબાઇલ નંબર
- ઈમેલ આઈડી
- A4 સાઈઝ પેપર ( વીડિયો કેવાઈસી માટે )
- બ્લુ અથવા બ્લેક પેન ( કેવાઈસી માટે )
બેંક ઓફ બરોડા ઝીરો બેલેન્સ ખાતાના ફાયદા જાણો
- ✅બેંક ઓફ બરોડામાં ઝીરો બેલેન્સ સાથે તમારું જન ધન ખાતું ખોલવામાં આવે છે.
- ✅ઝીરો બેલેન્સ એકાઉન્ટમાં તમારે બેલેન્સની જરૂર નથી.
- ✅બેંક ઓફ બરોડા દ્વારા ₹0 સાથે ઝીરો બેલેન્સ ખાતું ખોલાવી શકાય છે.
- ✅બેંક ઓફ બરોડાના ઝીરો બેલેન્સ ખાતામાં તમામ પ્રકારની સરકારી સેવાઓનો લાભ આપવામાં આવે છે.
- ✅ઘરે બેઠા તમારા મોબાઈલથી કરી શકો છો.
- ✅ઝીરો બેલેન્સ એકાઉન્ટ દ્વારા UPI અને નેટ બેંકિંગનો પણ ઉપયોગ કરી શકો છો.
- ✅તમે તેનો ઉપયોગ ફોન અથવા ગૂગલ પર કરવા માંગતા હોવ તો પણ શકો છો.
- ✅તમે બેંક ઓફ બરોડા ઝીરો બેલેન્સ એકાઉન્ટમાં વિદ્યાર્થી શિષ્યવૃત્તિ મેળવી શકો છો.
બેંક ઓફ બરોડા ઝીરો બેલેન્સ એકાઉન્ટ કેવી રીતે ખોલવું જાણો
- 💥બેંક ઓફ બરોડા ઝીરો બેલેન્સ એકાઉન્ટ માટે, તમારે તમારા ફોનમાં ગૂગલ પ્લે સ્ટોર ખોલવો પડશે.
- 💥BOB World લખીને સર્ચ કરો.
- 💥તમને બેંક ઓફ બરોડાની એપ્લિકેશન દેખાશે, તેને તમારા ફોનમાં ડાઉનલોડ કરો
- 💥ડાઉનલોડ કર્યા પછી, હવે BOB વર્લ્ડ એપ્લિકેશન ખોલો.
- 💥BOB વર્લ્ડ એપ્લિકેશન ખોલ્યા પછી, ઓપન ડિજિટલ એકાઉન્ટ વિકલ્પ પર ક્લિક કરો.
- 💥હવે B3 સિલ્વર એકાઉન્ટ વિકલ્પ પર ક્લિક કરો
- 💥તમે હવે Apply વિકલ્પ, તેના પર ક્લિક કરો.
- 💥તમારી સામે રજીસ્ટ્રેશન ફોર્મ ખુલશે,
- 💥આ રજીસ્ટ્રેશન ફોર્મમાં પૂછવામાં આવેલી તમામ માહિતી ભરવાની રહેશે.
- 💥નોંધણી ફોર્મ ભર્યા પછી, તમારું ઝીરો બેલેન્સ એકાઉન્ટ સાથે ખોલવામાં આવશે.
- 💥ખાતું ખોલ્યા પછી, છેલ્લે તમારે વીડિયો કોલ દ્વારા વીડિયો કેવાયસી કરવું પડશે.
- 💥KYC થયા પછી, તમારું ખાતું સફળતાપૂર્વક બેંક ઓફ બરોડામાં ખોલવામાં આવશે.
ઉપરોક્ત તમામ માહિતીને સ્ટેપ બાય સ્ટેપ વાંચીને, તમે બેંક ઓફ બરોડા ઝીરો બેલેન્સ એકાઉન્ટ ખોલીને તમામ પ્રકારના લાભો મેળવી શકો છો.
તમે ફક્ત 5 મિનિટમાં ઘરે બેઠા 50,000 સુધીની લોન લઈ શકો છો, અહીંથી ઓનલાઈન અરજી કરો
READ MORE :
સૂચના: અમારા લેખની નકલ કરતા પહેલા અમારી પરવાનગી જરૂરી છે. GUJRAT EDUAPDET .NET એ એક ખાનગી વેબસાઇટ છે અને તે કોઈપણ સરકારી સંસ્થા અથવા વિભાગનું પ્રતિનિધિત્વ કરતી નથી. અહીં અમે પ્રાથમિક શિક્ષણ ગુજરાત, શિક્ષણ ગુજરાત , ભરતી, મોબાઈલ અને ગેજેટ્સ, યોજનાઓ, સમાચાર અને ગુજરાત સરકારની વિવિધ સત્તાવાર વેબસાઈટો, અખબારો અને અન્ય વેબસાઈટો વિશેની માહિતી શેર કરીએ છીએ.