વાંચન સમીક્ષા (ORF)//A new initiative to assess students' reading speed and accuracy

 વાંચન સમીક્ષા (ORF)//A new initiative to assess students' reading speed and accuracy

વિદ્યાર્થીઓની વાંચન ઝડપ અને ચોક્કસાઈ મૂલ્યાંકન માટે એક નૂતન પહેલ કરતા AI ટેકનોલોજીના માધ્યમથી વાંચન સમીક્ષા (ORF)નું નવું પ્લેટફોર્મ ઉપલબ્ધ  કરવામાં આવ્યું છે. જેમાં ધોરણ 3 થી 8 ના તમામ વિદ્યાર્થીઓની વાંચન સમીક્ષા (ORF) મુલ્યાંકન કરી શકાશે. આ નવીન ટેકનોલોજીના ઉપયોગથી શિક્ષકો ઓછા સમયમાં મહત્તમ વિદ્યાર્થીઓનું  ORF મુલ્યાંકન કરી શકાશે. જેથી શિક્ષકોના સમય અને શક્તિનો બચાવ થઇ શકે છે. તેમજ વાંચન સમીક્ષા એપ્લીકેશનમાં વિદ્યાર્થીઓની પ્રતિ મિનીટ કેટલા શબ્દો વાંચી શકે છે તે ઉપરાંત ક્યાં શબ્દોનું ખોટું ઉચ્ચારણ કરેલું છે, કેટલા શબ્દો ચુકી ગયા છે અને અમુક વધારાના શબ્દો ઉમેરાયા હોય તે તમામ વિગતો ઉપલબ્ધ કરવામાં આવશે. આ પરિણામના આધારે વિદ્યાર્થીઓના વાંચનને વધુ સુદૃઢ બનાવવા માટેના આવશ્યક ઉપચારાત્મક કાર્ય અંગે તમામ વિગતો શિક્ષકોને ઉપલબ્ધ થઇ જશે, જેના આધારે અસરકારક ઉપચારાત્મક કાર્ય હાથ ધરી શકાશે. વિદ્યાર્થીઓનું વાંચન સમીક્ષા (ORF) મૂલ્યાંકન કરવા માટેની લિંક અને માર્ગદર્શિકા આ સાથે મોકલી આપેલ છે. જેનો વિગતવાર અભ્યાસ કરી તમામ વિદ્યાર્થીઓની વાંચન સમીક્ષાORF મુલ્યાંકન થાય તે સુનિશ્ચિત કરી શકાયઃ છે. 

અહીંયા આપણે તમામ શિક્ષણ વિભાગ ની વેબસાઈટ અને વિવિધ પત્રક ની ઓનલાઇન એન્ટ્રી કરી શકીયે તે માટે વિભાગ ની ઈમ્પોર્ટન્ટ લિંક અને વેબસાઈટ સીધી મુકેલ છે.

MY WEBSITE

CLIK HERE

INSTAGRAM 

અહીયા થી જોડાઓ 

FECEBOOK 

અહીયા થી જોડાઓ 



  1. શૈક્ષણિક વર્ષ 2023-24 ની પ્રથમ સત્રાંત કસોટીના રીપોર્ટ કાર્ડ ઉપલબ્ધ કરાવેલ છે. જે *Gyan Prabhav* ના માધ્યમથી ડાઉનલોડ કરી શકો છો.* જેમાં ધોરણવાર વિદ્યાર્થીઓના નામ સિલેક્ટ કરી વિદ્યાર્થીઓની યાદી પ્રમાણે રિપોર્ટ કાર્ડ ડાઉનલોડ કરી શકશો. આ સાથે  શિક્ષક માટે *Student Report Card ડાઉનલોડ કરવા માટેની User Manualમોકલી આપેલ છે. https://bit.ly/GYAN-PRABHAV આ લિંક પરથી *Student Report Card ડાઉનલોડ કરી શકશો. આ સંદર્ભે કોઈ ટેકનીકલ સમસ્યા જણાય તો વિદ્યા સમીક્ષા કેન્દ્ર હેલ્પલાઈન 07923973615 પરથી માર્ગદર્શન મેળવી શકશો.\

માર્ગદર્શિકા 2023-24 DOWNLOD કરવા અહીંયા ક્લીક કરો

આ પણ વાંચો   BAL VATIKA/

Application link:* https://web.convegenius.ai/bots?botId=0232065901382443

વાંચન સમીક્ષા (ORF)


👉READ MORE 

SOE (SCHOOL OF EXELLENCE) Know the important details of the School of Excellence programme

ઓનલાઇન હાજરી દરરોજ 

https://cgweb.page.link/7Z61VpRmLafttJ2bA

Ssa વેબસાઈટ ટ્રેકિંગ, એકમ કસોટી 

https://www.ssagujarat.org/

https://cgweb.page.link/7Z61VpRmLafttJ2bA

પત્રક A પરિણામ પત્રક C

https://cgweb.page.link/7Z61VpRmLafttJ2bA

પત્રક B

https://cgweb.page.link/bF7Pi5EUNuuUwVZB9

SCE Patrako

CLIK HERE

GRED PATRK 

CLIK HERE

PARINAM PATRKO 

CLIK HERE

EDUCATION PROGRAM

CLIK HERE

GUJRAT SPRDHATMKEXAM

CLIK HERE

MY WEBSITE

CLIK HERE


ધોરણ 3 થી 10 ની તાલીમ જુલાઈ 2024

Swift chat માં આ લિંકનો ઉપયોગ કરી તાલીમમાં જોડાઈ શકાશે. 


આ તાલીમ ધોરણ-3 થી 10ના તમામ શિક્ષકોએ ફરજિયાત લેવાની થશે.

વર્ષ દરમ્યાન 50 ક્લાક માંથી 20 કલાકની આ તાલીમ ગણાશે.




સૂચના: અમારા લેખની નકલ કરતા પહેલા અમારી પરવાનગી જરૂરી છે. GUJRAT EDUAPDET .NET એ એક ખાનગી વેબસાઇટ છે અને તે કોઈપણ સરકારી સંસ્થા અથવા વિભાગનું પ્રતિનિધિત્વ કરતી નથી. અહીં અમે પ્રાથમિક શિક્ષણ ગુજરાત, શિક્ષણ ગુજરાત , ભરતી, મોબાઈલ અને ગેજેટ્સ, યોજનાઓ, સમાચાર અને ગુજરાત સરકારની વિવિધ સત્તાવાર વેબસાઈટો, અખબારો અને અન્ય વેબસાઈટો વિશેની માહિતી શેર કરીએ છીએ.

Popular Posts