Ramjanmabhoomi Pran Pratistha Live ;22 January 2024રામજન્મભૂમિ પ્રાણ પ્રતિસ્થા લાઈવ ;22 જાન્યુઆરી 2024
Ramjanmabhoomi Pran Pratistha Live ;22 January 2024રામજન્મભૂમિ પ્રાણ પ્રતિસ્થા લાઈવ ;22 જાન્યુઆરી 2024
રામજન્મભૂમિ પ્રાણ પ્રતિસ્થા લાઈવ ;22 જાન્યુઆરી 2024 ૐ વિશ્વના બધા જ રામભક્તોને નિવેદન
માતાઓ, બહેનો અને ભાઈઓ
આગામી પોષ સુદ, બારસ, વિક્રમ સંવત ૨૦૮૦ સોમવાર તા. (૨૨ જાન્યુઆરી, ૨૦૨૪)ના શુભદિવસે, પ્રભુ શ્રીરામનું બાળ સ્વરૂપ નૂતન રીતે, શ્રીરામ જન્મભૂમિ ઉપર બની રહેલું નવુ મંદિર જેના ભૂતળના ગર્ભગૃહમાં તેની પ્રાણ પ્રતિષ્ઠા થશે.
જુઓ અવિસ્મરણીય 84 સેકન્ડનો VIDEO: 500 વર્ષની પ્રતીક્ષા, 84 સેકન્ડની રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા, તમારા 84 લાખ ભવ તારી દેશે....
https://divya-b.in/2VMPWg5LyGb
🛕 *આજથી રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની શરુઆત*
જાણો ડે ટુ ડે કાર્યક્રમનુ લીસ્ટ
👉
- આ અવસરે અયોધ્યામાં એક અભૂતપૂર્વ આનંદનું વાતાવરણ લાગશે. તમે પણ આ પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે (સવારે ૧૧-૦૦ વાગ્યા થી બપોરે ૧-૦૦ વાગ્યા સુધી) આપણાં ગામ, મહોલ્લા, કોલોનીમાં આવેલ મંદિરની આસપાસ રામભક્તોને એકત્રિત કરજો, ભજન કીર્તન કરજો, ટેલીવિઝન અથવા કોઈ એલઈડી સ્ક્રીન લગાડીને અયોધ્યામાં થઈ રહેલ પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ સમાજને બતાવજો. શંખધ્વનિ, ઘંટનાદ, આરતી, પ્રસાદ વિતરણ વગેરે પણ કરવું. કાર્યક્રમના કેન્દ્રમાં મંદિર છે. પોતાના મંદિરમાં સ્થિત દેવી-દેવતાના ભજનકીર્તન-આરતી-પૂજા તથા ‘શ્રીરામ જય રામ જય જય રામ' વિજય મહામંત્ર ૧૦૮ વાર સામૂહિક જાપ કરવો. એની સાથે હનુમાન ચાલીસા, સુંદરકાંડ, રામરક્ષા સ્તોત્ર વગેરેનો સામૂહિક પાઠ પણ કરી શકાય. બધા દેવી-દેવતા પ્રસન્ન થાય, સમગ્ર વાતાવરણ સાત્વિક લાગે અને રામમય બની જાય. પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ દૂરદર્શન દ્વારા સીધુ જ પ્રસારિત કરવામાં આવશે. બીજી ચેનલોના માધ્યમથી પણ પ્રસારિત કરવામાં આવશે.
સાંજે સૂર્યાસ્ત બાદ |
- પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે સાંજના સૂર્યાસ્ત પછી પોતાના ઘરની પાસે દેવતાઓને પ્રસન્ન કરવા માટે દીવા પ્રગટાવવા, દીપમાલિકા શણગારવી, વિશ્વના કરોડો ઘરોમાં દીપોત્સવ મનાવવો જોઈએ.
નિવેદક : શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર |
આપને નિવેદન કરવામાં આવે છે કે પ્રાણ પ્રતિષ્ઠાના દિવસ પછી પણ પ્રભુ શ્રીરામલલ્લા તથા નવનિર્મિત મંદિરના દર્શન માટે આપ આપના અનુકૂળ સમય પ્રમાણે અયોધ્યામાં પરિવાર સહિત પધારશો. શ્રી રામજીની કૃપા પ્રાપ્ત કરશો.
રામજન્મભૂમિ પ્રાણ પ્રતિસ્થા લાઈવ ;22 જાન્યુઆરી 2024 |
Live Will Be On 22nd January
Important Links
🚩અયોધ્યા શ્રી રામ મંદિર નાં પટાંગણ થી
*P.M મોદી લાઇવ👇🏼*
https://www.youtube.com/live/EU4fJn0YdXw?si=wuPZW3dcrN8it_gu
અયોધ્યા રામ મંદિર લાઈવ અપડેટ જોવા માટે અહીં ક્લિક કરો.
💢DD NATIONAL YOU TUBE LINK
https://www.youtube.com/live/c1Cnoc3qvG0?si=kvrNqzaQW5_9Ovxd
👉ગર્ભગૃહમા સ્થાપિત કરવામા આવી ભગવાન રામલલાની મૂર્તિ.
ભગવાન શ્રીરામ ના પ્રથમ દર્શન કરો અહીં ક્લિક કરો
RAM MANDIR LIVE CHENAL |
मोहक मुस्कान, माथे पर तिलक और हाथों में धनुष-बाण रामलला की पहली पर्ण तस्वीरपहली तस्वीर अयोध्या से | रामलाल की तस्वीर | जरूर देखिए कमेंट करें जय श्री ...रामजी की पहली पूर्ण तस्वीर
E TV GUJRATI LIVETV 9 GUJRATI LIVE
અયોધ્યામાં રામનવમી પર રામલલ્લાનું 'સૂર્યતિલક’: પૂજા કરવા માટે અઢી કલાકનું શુભ મુહૂર્ત, રામમંદિરના મુખ્ય પૂજારી પાસેથી પૂજાવિધિની સરળ રીત જાણો
ૐશ્રીરામ જન્મભૂમિનું વિવરણ |
- 🔁ૐમંદિર પરંપરાગત નાગર શૈલીનું હશે.
- 🔁ૐ મંદિરની લંબાઈ (પૂર્વ-પશ્ચિમ) ૩૮૦ ફૂટ, પહોળાઈ ૨૫૦ ફૂટ અને ઊંચાઈ ૧૬૧ ફૂટ
- 🔁ૐ ત્રણ માળનું મંદિર, દરેકની ઊંચાઈ ૨૦ ફૂટ, કુલ ૩૯૨ થાંભલા, ૪૪ દરવાજા
- 🔁ૐભૂતળના ગર્ભગૃહમાં પ્રભુ શ્રીરામનું બાળ સ્વરૂપ (શ્રી રામલલ્લા)નો વિગ્રહ, પ્રથમ માળના ગર્ભગૃહમાં શ્રીરામ દરબાર
- 🔁ૐકુલ પાંચ મંડપ – નૃત્ય મંડપ, રંગ મંડપ, ગૂઢ મંડપ (સભા મંડપ), પ્રાર્થના મંડપ, કીર્તન મંડપ
- 🔁ૐથાંભલા, દીવાલમાં દેવી-દેવતા તથા દેવંગનાઓની મૂર્તિઓ
- 🔁ૐપ્રવેશ ૩૨ ૫ગથિયાં (ઊંચાઈ ૧૬.૫ ફૂટ) ચઢીને સિંહ દ્વારથી થશે.
- 🔁ૐદિવ્યાંગ લોકો તથા વૃધ્ધોને માટે રેમ્પ અને લિફટની વ્યવસ્થા
- 🔁ૐચારે બાજુ આયતીકાર પરકોટા (પ્રાકાર), લંબાઈ ૭૩૩ મીટર, પહોળાઈ ૪.૨૫ મીટર, પરકોટાના ચાર ખૂણે ચાર મંદિર, ભગવાન સૂર્ય, શંકર, ગણપતિ, દેવી ભગવતી. પરકોટાની દક્ષિણ દિશામાં હનુમાન અને ઉત્તર તરફ અન્નપૂર્ણા માતાનુ મંદિર
- 🔁ૐમંદિરની સામે પુરાણકાળની સીતાકૂપ
- 🔁ૐ શ્રીરામ જન્મભૂમિ મંદિરના પરિસરમાં પ્રસ્તાવિત થનાર અન્ય મંદિરોમાં મહર્ષિ વાલ્મિકી, મહર્ષિ વસિષ્ઠ, મહર્ષિ વિશ્વામિત્ર, મહર્ષિ અગસ્ત્ય, નિષાદરાજ, માતા શબરી અને દેવી અહિલ્યા
- 🔁ૐ- દક્ષિણ- પશ્ચિમ ભાગમાં નવરત્ન કુબેર, ટીલા પર સ્થિત શિવમંદિરનો જિર્ણોધ્ધાર તેમજ રામભક્ત જટાયુ રાજની પ્રતિમાની સ્થાપના
👉
|
💛gujrateduapdet .net | |
💛news fact news .in | |
💛gujrati help to help .com |
💛dharmik .com | |
💛what up join | |
💛Join Our Telegram Group |
સૂચના: અમારા લેખની નકલ કરતા પહેલા અમારી પરવાનગી જરૂરી છે. GUJRAT EDUAPDET .NET એ એક ખાનગી વેબસાઇટ છે અને તે કોઈપણ સરકારી સંસ્થા અથવા વિભાગનું પ્રતિનિધિત્વ કરતી નથી. અહીં અમે પ્રાથમિક શિક્ષણ ગુજરાત, શિક્ષણ ગુજરાત , ભરતી, મોબાઈલ અને ગેજેટ્સ, યોજનાઓ, સમાચાર અને ગુજરાત સરકારની વિવિધ સત્તાવાર વેબસાઈટો, અખબારો અને અન્ય વેબસાઈટો વિશેની માહિતી શેર કરીએ છીએ.
ALSO READ :
આ પણ વાંચો :
💥kelavni nirixak,htat , tet tat bharti : model pepar question part 1
💥Know about Raksha Shakti School Scheme Gujarat Govt//રક્ષા શક્તિ સ્કૂલ યોજના વિષે જાણો ગુજરાત સરકાર
💥શક્તિદુત યોજના// Shaktidut Yojana Gujrat Sarkar sport
💥Know about Khelmahakumbh Gujarat//ખેલમહાકુંભ વિષે જાણો ગુજરાત