8th Pay Commission Update New: નહિ લાગુ થાય 8મુ પગાર પંચ, સરકારી સંસદમાં જાહેર કરી નવી અપડેટ
8th Pay Commission Update New: નહિ લાગુ થાય 8મુ પગાર પંચ, સરકારી સંસદમાં જાહેર કરી નવી અપડેટ
8th Pay Commission Update: નમસ્કાર મિત્રો, આપણે જાણીએ છીએ તેમ દેશની કેન્દ્ર સરકાર દ્વારા કેન્દ્રીય કર્મચારીઓ માટે દરેક દસ વર્ષે નવું પગારપંચ નક્કી થાય છે. અત્યાર સુધી સરકાર એ 7 પગારપંચ બનાવી ચૂકી છે. છેલ્લું 7મું પગાર પંચ 2014માં બનાવવામાં આવ્યુ હતુ. અને હવે કેન્દ્રીય કર્મચારીઓ આઠમા પગાર પંચની રાહ જોઈ બેસી રહ્યા છે. અત્યારે વર્તમાન સમયમાં સરકાર દ્વારા સંસદમાં આઠમા પગાર પંચ વિશે નવી અપડેટ જાહેર કરવામાં આવેલ છે. આજના આ લેખ દ્વારા અને તેના વિશે માહિતી આપીશું.
કર્મચારી મોરચોઃ અને રાજ્ય પ્રાથિમિક શિક્ષક સંઘ નો વિડીયો સંદેશ
TELEGRAM GROUP JOIN HERE
10 વર્ષે લાગૂ થાય છે નવું પગારપંચ
પરંતુ આ છેલ્લા પગાર પંચને 2016 થી લાગુ કરવામાં આવ્યો. હવે તેના દસ વર્ષ થઈ ગયા છે અને વર્ષ 2024 માં આઠમું પગાર પંચ જાહેર થાય તેની કેન્દ્રીય કર્મચારીઓ રાહ જોઈ રહ્યા છે. પરંતુ સરકાર દ્વારા એવી જાહેરાત કરવામાં આવી છે કે અત્યારે આઠમા પગાર પંચ વિશે તેમનો કોઈ વિચાર નથી.
Read More::::: મોંઘવારી ભથ્થુ વધારો: કર્મચારીઓને હોળી પર મળશે ગુડ ન્યુઝ, આટલા ટકા વધશે મોંઘવારી ભથ્થુ; જાણો તમારો પગાર કેટલો વધશે
આ જુઓ:- exam & samar vecation date
નાણા રાજ્યમંત્રીએ કરી આ વાત
- નાણા રાજ્ય મંત્રીશ્રી પંકજ ચૌધરીએ રાજ્ય સભામાં જણાવ્યું કે સરકાર પાસે અત્યારે આઠમાં પગાર પંચ નો ઠરાવ પસાર કરવા માટે કોઈ વિચાર નથી. તેમણે કહ્યું કે સરકાર દ્વારા પહેલા પણ કહેવામાં આવે છે કે સાતમા પગાર પંચ મુજબ કેન્દ્રીય કર્મચારીઓ અને પૅન્શનધારકો માટે આપવામાં આવતા પગાર માટે એક નવા પગાર પંચના ઠરાવની અત્યારે કોઈ જરૂર નથી. પરંતુ તેના માટે તે બેટરી ના રિવ્યુ અને રિવિઝન માટે કોઈ નવી વ્યવસ્થા કરવી જોઈએ.
મોંઘવારી ભથ્થાની ઘોષણા
- સમગ્ર વર્ષ દરમિયાન બે વાર સરકાર દ્વારા સરકારી અધિકારીઓને DA આપવામાં આવે છે જેમાં વધારો થાય છે અને આ વખતે સરકાર ડીએમ માં માં 4 ટકાનો વધારો કરશે. જેના કારણે મોંઘવારી ભથ્થું હવે વધીને ૫૦ ટકા થઈ જશે. જેના કારણે કેન્દ્રીય અધિકારીઓને ઘણો બધો લાભ મળશે. અને તેની સાથે આપણા સમગ્ર દેશના 48.65 લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને 67.85 લાખ પેન્શન ધારકો આઠમું પગાર પંચ લાગુ કરવાની માંગ કરી રહ્યા છે.
PSE ધોરણ 6 અને SSE ધોરણ 9 પરીક્ષા ફોર્મ ભરવાની લિંક
10- BAG-LESS DAYS- પ્રવુતિ ઓનું અસરકાર આયોજન 10- BAG-LESS DAYS માં શિક્ષકો કેવી રીતે કામ કરશે .
અગત્ય ની લિઁક
💥 Whatsapp Group માં જોડાવા 💥 અહીં ક્લિક કરો
💥 Telegram Group માં જોડાવા 💥 અહીં ક્લિક કરો
💥 YouTube Channel Subscribe કરવા 💥 અહીં ક્લિક કરો
💥 Google News પર Follow કરવા 💥 અહીં ક્લિક કરો
💥 Facebook Page Like કરવા 💥 અહીં ક્લિક કરો