Exam Time Table 2024: પ્રાથમિક શાળાઓનુ વાર્ષિક પરીક્ષાનુ ટાઇમ ટેબલ ડીકલેર, જાણો ક્યારથી પડશે વેકેશન

 Exam Time Table 2024: પ્રાથમિક શાળાઓનુ વાર્ષિક પરીક્ષાનુ ટાઇમ ટેબલ ડીકલેર, જાણો ક્યારથી પડશે વેકેશન

Exam Time Table 2024: Vacation Date 2024:

    એપ્રીલ મહિનો એટલે પરીક્ષાનો મહિનો. પ્રાથમિક શાળાઓમા પણ એપ્રીલ મહિનામા ધોરણ 3 થી 8 માટે પરીક્ષા નુ આયોજ્ન થતુ હોય છે. GCERT દ્વારા ગુજરાતની પ્રાથમિક શાળાઓ માટે દ્વિતીય સત્રાંત પરીક્ષા એટલે કે વાર્ષિક પરીક્ષાનુ ટાઇમ ટેબલ જાહેર કરવામા આવ્યુ છે. ચાલો જાણીએ ક્યારથી પરીક્ષાઓ શરુ થશે, ક્યારે વિદ્યાર્થીઓને પરિણામ આપવામા આવશે અને ક્યારથી વેકેશન પડશે.

    exam time table 2024

    ક્રમ 

    તારીખ 

    વાર 

    વાર 

    વિષય 

    સમય       

    ગુણ 

    1

    4-4-2024

    ગુરુવાર 

    3 થી 5 

    ગુજરાતી (પ્રથમ દ્રિતીયભાષા  )

    8 થી 10 

    40

    2

    5-4-2024

    શુક્રવાર 

    3 થી 5 

    ગણિત 

    8 થી 10 

    40

    4

    6-4-2024

    શનિવાર 

    3 થી 5 

    પર્યાવરણ 

    8 થી 10 

    40

    5

    8-4-2024

    સોમવાર 

    3 થી 5 

    હિન્દી (પ્રથમ દ્રિતીય ભાષા )

    8 થી 10 

    40

    6

    9-4-2024

    મંગળવાર 

    3 થી 5 

    અંગ્રેજી (પ્રથમ દ્રિતીય ભાષા

    8 થી 10 

    40

    7

    12-4-2024

    શુક્રવાર 

    3 થી 5 

    મરાઠી /ઉડિયા /તેલુગુ /તમિલ /ઉર્દુ (પ્રથમ ભાષા )

    8 થી 10 

    40

    8

    13-4-2024

    શનિવાર

    6 થી 8 

    ગુજરાતી (પ્રથમ દ્રિતીયભાષા  )

    8 થી 11 

    80

    9

    15-4-2024

    સોમવાર

    6 થી 8 

    ગણિત 

    8 થી 11 

    80

    10

    16-4-2024

    મંગળવાર

    6 થી 8 

    હિન્દી (પ્રથમ ભાષા દ્રિતીય ભાષા

    8 થી 11 

    80

    11

    18-4-2024

    ગુરુવાર

    6 થી 8 

    વિજ્ઞાન 

    8 થી 11 

    80

    12

    19-4-2024

    શુક્રવાર 

    6 થી 8 

     અંગ્રેજી (પ્રથમ દ્રિતીય ભાષા

    8 થી 11 

    80

    13

    20-4-2024

    શનિવાર 

    6 થી 8 

    સામાજિકવિજ્ઞાન

    8 થી 11 

    80

    14

    22-4-2024

    સોમવાર 

    6 થી 8 

    સંસ્કૃત 

    8 થી 11 

    80

    15

    23-4-2024

    મંગળવાર 

    6 થી 8 

    મરાઠી /ઉડિયા /તેલુગુ /તમિલ /ઉર્દુ (પ્રથમ ભાષા )

    8 થી 11 

    80


    ઉનાળુ વેકેશન 2024

    • વિદ્યાર્થીઓ ઉનાળુ વેકેશન ની આતુરતાથી રાહ જોતા હોય છે. પ્રાથમિક શાળાઓમા વાર્ષિક પરીક્ષા બાદ પરિણામ જાહેર કરવામા આવે છે અને ત્યારબાદ 35 દિવસ માટે ઉનાળુ વેકેશન પડતુ હોય છે. આ વર્ષે 6 મે 2024 થી ઉનાળુ વેકેશન પડે તેવી શકયતાઓ છે. જે કે ઉનાળુ વેકેશન ની તારીખ અંગે પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી તરફથી ઓફીસીયલ પરીપત્ર જાહેર કરવામા આવતો હોય છે. જે હજુ ડીકલેર થયેલ નથી

    સામાન્ય સૂચનાઓ

    1. ધોરણ 3 થી 4 ના વિદ્યાર્થીથીઓએ પેપર મા જ જવાબો લખવાના હોય છે. જ્યારે ધોરણ 5 થી 8 ના વિદ્યાર્થીઓએ અલગ ઉતરવહિમા જવાબો લખવાના હોય છે.
    2. જો કોઇ શાળામા પાળી પધ્ધતી હોય તો પણ આપેલ સમયપત્રક મુજબ જ પરીક્ષા લેવામા આવે છે.
    3. એપ્રીલ મહિનામા પ્રાથમિક શાળાઓમા પરીક્ષા લેવાયા બાદ તેનુ પરીણામ જાહેર કરી મે મહિનાની શરુઆતમા ઉનાળુ વેકેશન પડતુ હોય છે.

    અગત્યની લીંક


    💥Exam Time Table 2024 pdf 

    Download

        💥home page 

    click here 

        💥what up join now 

    click here

    પરીક્ષા આયોજન ફાઈલ

    પરીક્ષા આયોજન ફાઈલ એક્ષેલ 2024-25

    અહીંયા થી ડાઉનલોડ કરો 


    EXAM AYOJAN PDF   DOWNLOD

    Exam aayojn exel DOWNLOD



    ★ *શૈક્ષણિક કેલેન્ડર વર્ષ 2023-24* ★
    (ઉનાળા વેકેશનની તારીખ સાથે)

    *🧾માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિક કેલેન્ડર વર્ષ 2023-24*

    ● જાણો શૈક્ષણિક વર્ષ 2023-24 માટે વિવિધ પરીક્ષા ની તારીખો ...(ધોરણ 10 /12 બોર્ડ ની પરીક્ષા તારીખ)
    ● શૈક્ષણિક વર્ષ 2023-24 કાર્ય દિવસ ની વિગત
    ● શૈક્ષણિક સત્ર ની વિગત
    ● વેકેશનની વિગત 【દિવાળી વેકેશન / ઉનાળુ વેકેશન 】
    ● રજાઓનું વિવરણ
    ● જાહેર રજાની માહિતી




    Important links

    *🔥🔥Breaking News...*
    ✈️ *જિલ્લા આંતરિક અરસપરસ અને જિલ્લા ફેર અરસપરસ કેમ્પ બાબત લેટેસ્ટ પરિપત્ર*
    🎯 તાલુકા અરસપરસ ઓર્ડર તારીખ

    🎯 જિલ્લા અરસપરસ ઓર્ડર તારીખ

    કરાર આધારિત  કર્મચારી ને કેટલી રજા મળે? ગુજરાત સરકાર ના સામાન્ય વિભાગ નો પત્ર

    DOWNLOD

    https://drive.google.com/file/d/1G4cKxhrkPAMhJ4JMvSNGBmvWKIM08xuu/view?usp=drivesdk

    FAQ

    પ્રાથમિક શાળાઓમા વાર્ષિક પરીક્ષા ક્યારથી શરુ થશે ?


    👉4 એપ્રીલ 2024


    ઉનાળુ વેકેશનની સંભવિત તારીખ કઇ છે ?


    👉6 મે 2024 

    *🔥 મળવાપાત્ર વિવિધ રજાના નિયમો શિક્ષક જ્યોત (ફેબ્રુઆરી 2024

    અહીંયા ક્લીક કરી pdf downlod કરો 

    *👩‍🏫 પ્રસુતિની રજા* ને લગતા નવા *પરિપત્રોનું સંકલન*


    🔖 ફોર્મ

    🔖 નિયમોની સ્પષ્ટતા

    *✍️ અહીંયા થી જૂવો

    https://www.factinfectnews.in/2023/04/prasuti-and-pitrutva-all-gr-circular.html

    〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

    *🧑‍🏫 પિતૃત્વની રજા* ને લગતા નવા *પરિપત્રોનું સંકલન*


    🔖 ફોર્મ

    🔖 નિયમોની સ્પષ્ટતા

    *✍️ https://www.gujrateduapdet.net/2023/12/letter-regarding-paternity-leave-know.html

    〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

    *🔥રજા માંગણીનું ફોર્મ ડાઉનલોડ કરો.*


    *✍️ https://bit.ly/રજામાહિતી

    〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

    *🙋‍♂️ શિક્ષકો માટે વિવિધ રજાના નિયમો સમજવા માટે ઉપયોગી*


    ◼️સીએલ રજા

    ◼️મરજિયાત રજા

    ◼️વળતર રજા

    ◼️અર્ધ પગારી રજા

    ◼️રૂપાંતરિત રજા

    ◼️પ્રાપ્ત રજા

    ◼️પ્રસુતિ રજા

    ◼️પિતૃત્વ રજા

    ◼️કસુવાવડ કે ગર્ભપાતના કિસ્સામાં રજા


    *આ તમામ રજાઓની સંપૂર્ણ સમજૂતી આપતી પીડીએફ ડાઉનલોડ કરો.*⬇️


    *✍️  https://www.gujrateduapdet.net/p/blog-page.html

    〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

    *🙏 બધા સરકારી કર્મચારી સુધી પહોંચવા વિનંતી*



    અન્ય આર્ટિકલ 

    👍અભિનેત્રી નોરા ફતેહી વિશે જાણો


    ચાણક્ય નીતિ અહીંયા થી વાંચો 




    Popular Posts