નાના બાળકો ની વાર્તા :: મગર અને વાંદરો
નાના બાળકો ની વાર્તા :: મગર અને વાંદરો
મગર અને વાંદરો
એક નદી કિનારે જાંબુના ઝાડ પર એક વાંદરો રહેતો હતો. જે મગરનો મિત્ર હતો. મગર હંમેશા નદી કિનારે આવતો અને વાંદરાએ નાખેલા જાંબુ ખાતો. એક દિવસ મગર થોડા જાંબુ મગરી માટે ઘેર લઈ ગયો.
મગરીએ વિચાર્યું, "જો આ જાંબુ આટલા મીઠા છે, તો વાંદરાનું હૃદય કેટલું મીઠુ હશે, તેણે મગરને કીધુ ''તમે વાંદરાને અહી જમવા બોલાવો, મારે આ વાંદરાનું હૃદય ખાવું છે. જો તમે તેનું હૃદય નહી લાવો તો હું મરી જઈશ'છેવટે મગરે વાંદરાને ભોજન માટે કીધુ" વાંદરો કૂદીને મગરની પીઠ પર જઈને બેઠો. નદીમાં આગળ જતા મગરે કીધુ "માફ કરજે મારા મિત્ર, મગરીને તારું હૃદય ખાવું છે, તેથી મારે તને મારવો પડશે.
"વાંદરો સમજી ગયો કે તે મુસીબતમાં ફસાઈ ગયો છે. તેણે ગભરાયા વગર, ચાલીકીથી કીધુ, "તો તેં મને તે પહેલાં કેમ ના કીધુ? હવે આપણે પાછા ફરવું પડશે કેમ કે હું હંમેશા બહાર જતી વખતે મારું હૃદય ઘરે મૂકીને નીકળું છું." એ સાંભળીને મગર કિનારા પર પાછો ગયો. કિનારે પહોંચતા જ વાંદરો ઉછળીને ઝાડ પર ચડી ગયો.
મૂર્ખ મગર! જો હું મારું હૃદય ઘર પર મૂકીને આવત, તો જીવતો કઈ રીતે રહેત? તું એક દગાબાજ મિત્ર છો. આજથી આપણી મીત્રતા પૂરી."
આવી બીજી વાર્તા ઓ માટે નીચે જુવો
💥બુદ્ધિશાળી કાગડો | |
💥મુદા પરથી વાર્તા | |
💥લોભી કૂતરો | |
💥કાચબો અને સસલો | |
💥મગર અને વાંદરો | |
💥મુદા પરથી વાર્તા 2 |
ગુજરાતી વિષયની મહત્વની પોસ્ટ ,નિબંધ
ભાઈ બીજ ગુજરાતી ત્યોહાર નિબંધ અને શાયરી અહીંયા થી વાંચો
વિચાર વિસ્તાર || VICHAR VISTAR STD 3 TO8 EXAM PART 2
વિચાર વિસ્તાર || VICHAR VISTAR STD 3 TO8 EXAM
રક્ષાબંધન નિબંધ ગુજરાતી | Raksha Bandhan Essay in Gujarati [PDF]
રક્ષાબંધન 1 થી 3 | |
રક્ષાબંધન 4 થી 12 | |
નિબંધ ગુજરાતી | |
નિબંધ અંગેજી | |
નિબંધ હિન્દી | |
નિબંધ લેખન આયોજન | |
વર્ષા ઋતુ | |
15 ઓગસ્ટ | |
માતૃભાષાનું મહત્વ નિબંધ | |
ગુજરાતી સુવિચાર શાળા માટે |
વિશિષ્ટ નિબંધો
👉આધુનિક સાધનો - શાપ કે આશીર્વાદ ગુજરાતી નિબંધ | |
👉સરદાર વલ્લભભાઈ પટેલ વિશે ગુજરાતી નિબંધ | |
👉હોળી નિબંધ ગુજરાતી | Holi Essay in Gujarati | |
👉ચૂંટણી વિશે નિબંધ | Election Essay in Gujarati | |
👉10- BAG-LESS DAYS- પ્રવુતિ ઓનું અસરકાર આયોજન 10- BAG-LESS DAYS માં શિક્ષકો કેવી રીતે કામ કરશે . | |
ગુજરાતી વ્યાકરણ
💙વિરામ ચિન્હ | |
💙સંજ્ઞા | |
💙વિશેષણ | |
💙BALVATIKA || ગુજરાત ની બાલવાટિકા અને તેનું સાહિત્ય સંકલન ||માસવાર આયોજન | |
💙સતત અને સર્વગ્રાહી મુલ્યાકંન બાબત. રચનાત્મક પત્રક A બાબતે માર્ગદર્શન | |
💙ભાષા કોર્નર (lungage corner) | |
💙જૂથવિમાં અગત્ય ની માહિતી સાચવો |
વિશેષ વ્યાકરણ
💥નિપાત | |
💥સર્વનામ અને તેના પ્રકારો | |
💥કૃદન્ત અને તેના પ્રકારો | |
💥વિશેષણ અને તેના પ્રકાર | |
💥દ્વિરુક્ત અને રવાનુકારી /અનુગ /નામયોગી | |
💥સંયોજક અને તેના પ્રકાર | |
💥શબ્દ કોષ ક્રમ | |