મુદ્દા પરથી વાર્તાલેખન- એક લુચ્ચો દુકાનદાર

 

મુદ્દા પરથી વાર્તાલેખન :જેવા સાથે તેવાજેવા સાથે તેવા


           એક લુચ્ચો દુકાનદાર -કરિયાણાની દુકાન - એક ગ્રાહક - ખાંડ ખરીદવી - દુકાનદારનું ઓછું તોલવું - ગ્રાહકની ફરિયાદ -દુકાનદારનો જવાબ, “વધારે ઊંચકવું નહિ પડે.” - ગ્રાહકે ઓછા પૈસા ચૂકવવા - દુકાનદારે પૂરા પૈસા માગવા-ગ્રાહકનો જવાબ પૈસા વધારે ગણવા નહિ પડે.” -બોધ.


------


જેવા સાથે તેવા


            એક દુકાનદાર હતો. તેને કરિયાણાની દુકાન હતી. દુકાનદાર લુચ્ચો હતો. તે ગ્રાહકોને છેતરતો. તે ઓછું તોલતો અને વધારે કિંમત પડાવતો.


         એક દિવસ એક ગ્રાહક આવ્યો. તેણે બે કિલો ખાંડ તોલી આપવા જણાવ્યું. દુકાનદારે ખાંડ ઓછી તોલી. ગ્રાહકે આ જોયું.ગ્રાહકે દુકાનદારને કહ્યું, “ભાઈ, તમે ખાંડ ઓછી તોલી છે. વજન બરાબર કરોને.”ગ્રાહકની ફરિયાદ સાંભળી દુકાનદાર લુચ્ચું હસ્યો અને બોલ્યો, કે “ભાઈ, તારે વધારે વજન ઊંચકવું નહિ પડે.”


         ગ્રાહક પણ તેના માથાનો હતો. તેણે દુકાનદારને પાઠ ભણાવવા નું  મનોમન વિચાર્યું. તેણે દુકાનદારને ઓછા પૈસા ચૂકવ્યા.દુકાનદારે પૈસા ગણ્યા તો ઓછા હતા. તેણે ગ્રાહકને કહ્યું, “ભાઈ, તેં મને ઓછા પૈસા ચૂકવ્યા છે.”ગ્રાહકે રોકડું પરખાવ્યું.ભાઈ, તમારે વધારે પૈસા ગણવા નહિ પડે.” 


          દુકાનદાર ચૂપ થઈ ગયો. ગ્રાહક ચાલતો થયો. 


બોધ- જેવા સાથે તેવા થવું પડે.

આવી બીજી વાર્તા ઓ માટે નીચે જુવો 


    💥બુદ્ધિશાળી કાગડો 

    અહીંયા થી જુવો 

    💥મુદા પરથી વાર્તા 

    અહીંયા થી જુવો 

    💥લોભી કૂતરો 

    અહીંયા થી જુવો 

    💥કાચબો અને સસલો 

    અહીંયા થી જુવો 

    💥મગર અને વાંદરો 

    અહીંયા થી જુવો 

    💥મુદા પરથી વાર્તા 2

    અહીંયા થી જુવો 



    ગુજરાતી વિષયની મહત્વની પોસ્ટ ,નિબંધ 

    ભાઈ બીજ ગુજરાતી ત્યોહાર નિબંધ અને શાયરી અહીંયા થી વાંચો  

    વિચાર વિસ્તાર || VICHAR VISTAR STD 3 TO8 EXAM  PART 2

    વિચાર વિસ્તાર || VICHAR VISTAR STD 3 TO8 EXAM 

    રક્ષાબંધન નિબંધ ગુજરાતી | Raksha Bandhan Essay in Gujarati [PDF]

    રક્ષાબંધન  1 થી 3

    અહીંયા ક્લીક કરો 

    રક્ષાબંધન  4 થી 12

    અહીંયા ક્લીક કરો 

    નિબંધ ગુજરાતી 

    અહીંયા ક્લીક કરો

    નિબંધ અંગેજી 

    અહીંયા ક્લીક કરો

    નિબંધ હિન્દી 

    અહીંયા ક્લીક કરો

    નિબંધ લેખન આયોજન 

    અહીંયા ક્લીક કરો 

    વર્ષા ઋતુ 

    અહીંયા ક્લીક કરો 

    15 ઓગસ્ટ 

    અહીંયા ક્લીક કરો 

    માતૃભાષાનું મહત્વ નિબંધ

    અહીંયા ક્લીક કરો 

    ગુજરાતી સુવિચાર શાળા માટે



    વિશિષ્ટ નિબંધો 

    👉આધુનિક સાધનો - શાપ કે આશીર્વાદ ગુજરાતી નિબંધ

    અહીંયા થી જુવો 

    👉સરદાર વલ્લભભાઈ પટેલ વિશે ગુજરાતી નિબંધ

    અહીંયા થી જુવો 

    👉હોળી નિબંધ ગુજરાતી | Holi Essay in Gujarati

    અહીંયા થી જુવો 

    👉ચૂંટણી વિશે નિબંધ | Election Essay in Gujarati

    અહીંયા થી જુવો 

    👉10- BAG-LESS DAYS-  પ્રવુતિ ઓનું અસરકાર આયોજન 10- BAG-LESS DAYS માં શિક્ષકો કેવી રીતે કામ કરશે .

    અહીંયા થી જુવો 




    ગુજરાતી વ્યાકરણ 


    💙વિરામ ચિન્હ 

    અહીંયા થી જુવો 

        💙સંજ્ઞા 

    અહીંયા થી જુવો

        💙વિશેષણ 

    અહીંયા થી જુવો 

    💙BALVATIKA || ગુજરાત ની બાલવાટિકા અને તેનું સાહિત્ય સંકલન ||માસવાર આયોજન 

    અહીંયા થી જુવો 

    💙સતત અને સર્વગ્રાહી મુલ્યાકંન બાબત. રચનાત્મક પત્રક A બાબતે માર્ગદર્શન 

    અહીંયા થી જુવો 

    💙ભાષા કોર્નર (lungage corner)

    અહીંયા થી જુવો 

    💙જૂથવિમાં અગત્ય ની માહિતી સાચવો 

    અહીંયા થી જુવો 



    વિશેષ વ્યાકરણ 

    💥નિપાત 

    અહીંયા ક્લીક કરો 

    💥સર્વનામ અને તેના પ્રકારો 

    અહીંયા ક્લીક કરો

    💥કૃદન્ત અને તેના પ્રકારો 

    અહીંયા ક્લીક કરો

    💥વિશેષણ અને તેના પ્રકાર 

    અહીંયા ક્લીક કરો

    💥દ્વિરુક્ત અને રવાનુકારી /અનુગ /નામયોગી 

    અહીંયા ક્લીક કરો

    💥સંયોજક અને તેના પ્રકાર 

    અહીંયા ક્લીક કરો

    💥શબ્દ કોષ ક્રમ 

    અહીંયા ક્લીક કરો