લોભી કૂતરો - એક સુંદર નાનકડી વાર્તા
લોભી કૂતરો
એક હતો કૂતરો. તેને બહુજ ભૂખ લાગી હતી. તેને હાડકાનો એક ટુકડો જડયો. તે ખુશ ખુશ થઈ ગયો. હાડકાને મોઢામાં લઈ તે એકાંત ખૂણામાં જઈને બેઠો. બેઠા બેઠા તેણે ઘણા સમય સુધી તે હાડકું ખાવાની કોશીશ કરી. આખરે તે થાકી ગયો. તેને ખૂબ તરસ લાગી હતી. તેથી હાડકું મોઢામાં લઈ તે નદી તરફ ગયો. નદી ઉપર લાકડાનો પુલ હતો. તે પૂલ પરથી પસાર થતાં તેણે પાણીમાં જોયું. પાણીમાં તેનો પોતાનો પડછાયો જોયો. તેને થયું, "નદીમાં બીજો કૂતરો છે. તેના મોઢામાં પણ હાડકું છે.' તે હાડકું હું લઈ લવ તો મારી પાસે વધુ ખોરાક થઈ જશે અને મારે બીજો શિકાર કરવો નહી પડે તેથી તેનું મન તે હાડકું પડાવી લેવા લલચાયું. તેથી તેણે ભસવાનું શરૂ કર્યું, તરત જ તેના મોઢામાં રહેલું હાડકું નદીમાં પડી ગયું. આમ બીજા હાડકાના લોભમાં કૂતરાએ પોતાની પાસેનું હાડકું પણ ગુમાવ્યું.
આવી બીજી વાર્તા ઓ માટે નીચે જુવો
💥બુદ્ધિશાળી કાગડો | |
💥મુદા પરથી વાર્તા | |
💥લોભી કૂતરો | |
💥કાચબો અને સસલો | |
💥મગર અને વાંદરો | |
💥મુદા પરથી વાર્તા 2 |
ગુજરાતી વિષયની મહત્વની પોસ્ટ ,નિબંધ
ભાઈ બીજ ગુજરાતી ત્યોહાર નિબંધ અને શાયરી અહીંયા થી વાંચો
વિચાર વિસ્તાર || VICHAR VISTAR STD 3 TO8 EXAM PART 2
વિચાર વિસ્તાર || VICHAR VISTAR STD 3 TO8 EXAM
રક્ષાબંધન નિબંધ ગુજરાતી | Raksha Bandhan Essay in Gujarati [PDF]
રક્ષાબંધન 1 થી 3 | |
રક્ષાબંધન 4 થી 12 | |
નિબંધ ગુજરાતી | |
નિબંધ અંગેજી | |
નિબંધ હિન્દી | |
નિબંધ લેખન આયોજન | |
વર્ષા ઋતુ | |
15 ઓગસ્ટ | |
માતૃભાષાનું મહત્વ નિબંધ | |
ગુજરાતી સુવિચાર શાળા માટે |
વિશિષ્ટ નિબંધો
👉આધુનિક સાધનો - શાપ કે આશીર્વાદ ગુજરાતી નિબંધ | |
👉સરદાર વલ્લભભાઈ પટેલ વિશે ગુજરાતી નિબંધ | |
👉હોળી નિબંધ ગુજરાતી | Holi Essay in Gujarati | |
👉ચૂંટણી વિશે નિબંધ | Election Essay in Gujarati | |
👉10- BAG-LESS DAYS- પ્રવુતિ ઓનું અસરકાર આયોજન 10- BAG-LESS DAYS માં શિક્ષકો કેવી રીતે કામ કરશે . | |
ગુજરાતી વ્યાકરણ
💙વિરામ ચિન્હ | |
💙સંજ્ઞા | |
💙વિશેષણ | |
💙BALVATIKA || ગુજરાત ની બાલવાટિકા અને તેનું સાહિત્ય સંકલન ||માસવાર આયોજન | |
💙સતત અને સર્વગ્રાહી મુલ્યાકંન બાબત. રચનાત્મક પત્રક A બાબતે માર્ગદર્શન | |
💙ભાષા કોર્નર (lungage corner) | |
💙જૂથવિમાં અગત્ય ની માહિતી સાચવો |
વિશેષ વ્યાકરણ
💥નિપાત | |
💥સર્વનામ અને તેના પ્રકારો | |
💥કૃદન્ત અને તેના પ્રકારો | |
💥વિશેષણ અને તેના પ્રકાર | |
💥દ્વિરુક્ત અને રવાનુકારી /અનુગ /નામયોગી | |
💥સંયોજક અને તેના પ્રકાર | |
💥શબ્દ કોષ ક્રમ | |