GSSSB Exam Provisional Answer Key પ્રોવિઝલ આન્સર કી અને લિંક જાહેર કરાઈ.
GSSSB Exam Provisional Answer Key: પ્રોવિઝલ આન્સર કી અને લિંક જાહેર કરાઈ.
CCE prelims exam fee refund: ક્યારે મળશે રિફંડ?
- ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ HASMUKH PATEL એ મોટી જાહેરાત કરી છે. તેમણે ટ્વિટ કર્યું છે કે, 212/202324 CCE માં હાજર રહેલા ઉમેદવારોને પરીક્ષા ફી રિફંડ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. CCEમાં હાજર રહેલા ઉમેદવારોના જે બેંક એકાઉન્ટ માંથી પરીક્ષા ફી મળી હતી, તે બેંક એકાઉન્ટમાં ઇપેમેન્ટ દ્વારા રિફંડ આપવામાં આવશે. આ રિફંડ મોડામાં મોડું 20જૂન, 2024 સુધીમાં જમા થઈ જશે.
- ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા તાજેતરમાં CCEની પરીક્ષા (CCE Exam Update ) લેવામાં આવી હતી. વર્ગ-3ની 5554 જગ્યાઓ પર ભરતી માટે મોટી સંખ્યામાં ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. પરીક્ષા બાદથી ઉમેદવારો ફાઈનલ આન્સર કી જાહેર થવાની રાહ જોઈ રહ્યા હતા. ત્યારે હવે ફાઈનલ આન્સર કી પર મોટી અપડેટ સામે આવી છે. જે મુજબ 25મી મેના રોજ પરીક્ષાની રિસ્પોન્સ શીટ જાહેર કરાશે.
કઈ તારીખે જાહેર થશે પ્રોવિઝનલ આન્સર કી? |
- ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા રિસ્પોન્સ શીટ અને પ્રોવિઝનલ આન્સર કી પર માહિતી આપવામાં આવી છે. 25 મેના રોજ સાંજે 6 વાગ્યાથી રિસ્પોન્સ શીટ જાહેર કરાશે. આ માટે https://cdn3.digialm.com/EForms/configuredHtml/32791/88319/login.html લિંક પર ક્લિક કરીને ઉમેદવારો પોતાનું પ્રશ્નપત્ર તથા પોતે પસંદ કરેલા વિકલ્પો સાથેની રિસ્પોન્સ શીટ ડાઉનલોડ કરી શકશે. સાથે જ ટૂંક સમયમાં પ્રોવીઝનલ આન્સર કી સાથેની રિસ્પોન્સ શીટ પર ગૌણ સેવા મંડળની વેસબાઈટ પર મૂકવામાં આવશે
Junior Clerk Preliminary Exam: ક્યારે આવશે ક્લાસ-3ની પરીક્ષાનું પરિણામ? |
- ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ હસમુખ પટેલે જણાવ્યું છે કે, ગ્રુપ A અને ગ્રુપ B માટેની સંયુક્ત પ્રિલિમ પરીક્ષાઓ 20 મેના રોજ પૂર્ણ થઈ હતી. 1લી એપ્રિલથી 20 મે સુધીના 19 દિવસોમાં 71 શિફ્ટમાં પરીક્ષા લેવાઈ હતી. 30 જૂન આસપાસ પ્રિલિમ પરીક્ષાનું પરિણામ જાહેર થઈ શકે છે. પરિણામ બાદ મેરીટમાં આવનારા ઉમેદવારી મુખ્ય પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. નોંધનીય છે કે, ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષામાં 66 ટકા ઉમેદવારો હાજર રહ્યા હતા.
WhatsApp Group | Join Now |
Telegram Group | Join Now |
5554 જગ્યાઓ પર થઈ રહી છે ભરતી
|
- ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલી 5554 જગ્યાઓ પરની પરીક્ષામાં ગ્રુપ Aમાં 1926 અને ગ્રુપ Bમાં 3628 જગ્યાઓ પર ભરતી કરવામાં આવનાર છે. જેમાં પ્રિલિમ પરીક્ષા પૂર્ણ થઈ જતા હવે મેરિટના આધારે મુખ્ય પરીક્ષાનું આયોજન કરવામાં આવશે
Cce રિજલ્ટ માટે મહત્વપૂર્ણ લિંક
પ્રોવિઝન ans key
🔥Read More: Gujarat BSc Nursing Admission 2024: Application Form, Dates, Counseling, Colleges
🔥
લિંક :: |
https://cdn3.digialm.com/EForms/configuredHtml/32791/88319/login.html
WhatsApp Group | Join Now |
Telegram Group | Join Now |
WhatsApp ગ્રુપ જોડાઓ અહીંયા જોડાઓ
મારા વિશે જાણો... હેલો મિત્રો મારુ નામ RAJA છે. મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષાઓ, મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાયનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે. હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલો આર્ટિકલ ગમ્યો હોય તો તમે તેને તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો |