Gujarat Samrat Hostel admission 2024: શૈક્ષણિક વર્ષ 2024 માટે ગુજરાત સમરસ હોસ્ટેલ પ્રવેશ પ્રક્રિયા શરૂ

 Gujarat Samrat Hostel admission

Gujarat Samrat Hostel admission 2024: શૈક્ષણિક વર્ષ 2024 માટે ગુજરાત સમરસ હોસ્ટેલ પ્રવેશ પ્રક્રિયા શરુ

Gujarat Samrat Hostel admission 2024: નમસ્કાર મિત્રો, જણાવી દઈએ કે સરકાર દ્વારા બહારના વિસ્તારમાં અભ્યાસ કરી રહેલા અને હોસ્ટેલમાં રહેતા લોકો માટે સમરસ હોસ્ટેલ હોય છે. જે સરકારી હોય છે. વર્ષ 2024 માટે ગુજરાતમાં સમરસ ઓસ્ટ્રેલિયા એડમિશન ની પ્રક્રિયા શરૂ કરવામાં આવેલી છે. આ હોસ્ટેલમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓને ત્યાં રહેવાની અને જમવાની સગવડ મફતમાં આપવામાં આવે છે. જે વિદ્યાર્થી મફતમાં રહેવા માંગતો હોય અને મફતમાં ભણવા ઈચ્છતા હોય તો તેઓ આ હોસ્ટેલમાં રહી શકે છે તેની અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. 

WhatsApp Group

Join Now

Telegram Group

Join Now


ગુજરાતમાં આવેલ સમરસ હોસ્ટેલ ની યાદી 

  1. મિત્રો જણાવી દઈએ કે આપણા ગુજરાત રાજ્યમાં જુદા જુદા જિલ્લાઓમાં કુલ 9 સમરસ હોસ્ટેલ આવેલી છે. જ્યાં વિદ્યાર્થીઓને મફતમાં રહેવાની અને જમવાની સગવડ આપવામાં આવે છે જેની યાદી આ પ્રમાણે છે.
  2. અમદાવાદ 
  3. ગાંધીનગર 
  4. આણંદ 
  5. ભુજ 
  6. ભાવનગર 
  7. હિંમતનગર 
  8. જામનગર 
  9. પાટણ 
  10. સુરત 
  11. રાજકોટ 
  12. વડોદરા 

Read More :: Lok Sabha 2024 Result // The results will be declared on June 4, 2024​  


જરૂરી દસ્તાવેજ 

  • શાળાનું પ્રમાણપત્ર 
  • વિદ્યાર્થીની જાતિનું સર્ટિફિકેટ 
  • તેના વાલીના પાસપોર્ટ સાઇઝ ફોટા 
  • વિદ્યાર્થીના પાસપોર્ટ સાઈઝ ફોટા 
  • વિદ્યાર્થીએ છેલ્લે જે અભ્યાસ કરેલો હોય તેની માર્કશીટ 
  • આવકનું પ્રમાણપત્ર 
  • મોબાઈલ નંબર 

મહત્વપૂર્ણ તારીખ

  • મિત્રો જણાવી દઈએ કે ગુજરાત સમરસ છાત્રાલય સોસાયટી દ્વારા શૈક્ષણિક વર્ષ 2024 માટે એડમિશન માટેની નોટિફિકેશન જાહેર કરવામાં આવેલી છે. તેમજ નાના મુજબ ઓનલાઇન અરજી કરવાની પ્રક્રિયા 27 મે 2024 થી શરૂ થાય છે અને તેની છેલ્લી તારીખ 20 જૂન 2024 રાખવામાં આવેલી છે. તેથી જે કોઈ વિદ્યાર્થી સમરસ હોસ્ટેલમાં એડમિશન લેવાય ઇચ્છતો હોય તો તે આ સમય મર્યાદામાં ઓનલાઇન માધ્યમમાં અરજી કરી શકે છે. 

સમરસ હોસ્ટેલ એડમિશન માટે અરજી પ્રક્રિયા

  • મિત્રો સમરસ હોસ્ટેલમાં એડમિશન લેવા તમારે આપેલ સમય ગાળા દરમિયાન ઓનલાઇન માધ્યમમાં અરજી કરવાની રહેશે. જ્યાં તમારી સૌ પ્રથમ ઓફિસિયલ વેબસાઈટ પર જવાનું રહેશે અને ત્યાં માંગ્યા મુજબ માહિતી ભરવાની રહેશે અને દસ્તાવેજો પણ સ્કેન કરી અપલોડ કરવાના રહેશે. ત્યારબાદ મેરીટ યાદી બહાર પાડવામાં આવશે અને જો આ યાદીમાં તમારું નામ હોય તો તમારે અસલ દસ્તાવેજ આપેલ જે તે સમરસ હોસ્ટેલ પર લઈ જવાના રહેશે.

Read More-  નમો લક્ષ્મી યોજના નવા શૈક્ષણિક વર્ષ 2024-25 એટલે નવા સત્રમાં ધોરણ 9 થી 12 માં અભ્યાસ કરતી તમામ વિદ્યાર્થીનીઓ (કન્યાઓ) ને આ શિષ્યવૃત્તિનો લાભ મળવાનો છે.

અરજી કરવા માટેની વેબસાઈટ:

https://sunris.gujarat.gov.in/

 

 

WhatsApp Group

Join Now

Telegram Group

Join Now


WhatsApp ગ્રુપ જોડાઓ  અહીંયા જોડાઓ


મારા વિશે જાણો..

હેલો મિત્રો મારુ નામ RAJA છે. મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષાઓ, મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાયનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે. હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલો આર્ટિકલ ગમ્યો હોય તો તમે તેને તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો

Popular Posts