GujaratGSEB Result 2024 12th Class Result link
GujaratGSEB Result 2024 12th Class Result link
GujaratGSEB Result 2024 12th Class: ગુજરાત બોર્ડ પરિણામ 2024, ગુરૂવારે જાહેર થશે ધોરણ 12 અને ગુજકેટ પરિણામ
GSEB Result 2024 12th Class And Gujcet Check in Gujarati: ગુજરાત બોર્ડ પરિણામ 2024 ગુરુવારે ધોરણ 12 અને ગુજકેટ 2024 પરિણામ જાહેર થશે. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. અહીં તમે ધોરણ 12 પરિણામ વિશે માહિતી મેળવી શકશો.
GSEB Result 2024 12th Class: ગુજરાત બોર્ડ પરિણામ 2024, ગુરૂવારે જાહેર થશે ધોરણ 12 અને ગુજકેટ પરિણામ
Gujarat Board Result 2024: ગુજરાત બોર્ડ પરીક્ષા પરિણામ, photo social media
- GSEB Result 2024 12th Class And Gujcet Result : ધોરણ 12 અને ગુજકેટ 2024ના પરિણામ 9 મે, 2024 ગુરવારના રોજ જાહેર થશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા એક અખબારી યાદી જાહેર કરી છે. જેમા ધોરણ 12ના વિજ્ઞાન પ્રવાહ અને કોમર્સ પ્રવાહના પરિણામ જાહેર થવાની વિગત આપી છે. વિદ્યાર્થીઓ શિક્ષણ બોર્ડની વેબસાઈટ પર પરિણામ જોઇ શકશે. જો કે માર્કશીટ માટે રાહ જોવી પડશે.
ધોરણ 12 ના પરિણામ કેટલા વાગે જાહેર થશે
- ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર માર્ચ 2024માં યોજાયેલી ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ 12 – વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ગુજકેટ 2024 અને સંસ્કૃત માધ્યમના પરિણામ 9 મે, 2024ના રોજ સવારે 9 વાગે જાહેર થશે.
GSEB HSC Purak Pariksha Result 2024// પૂરક પરીક્ષા 2024 ધોરણ 12 માં નાપાસ થયેલ વિદ્યાર્થીઓને બીજીવાર પરીક્ષા આ તારીખથી આપવા મળશે જાણો માહિતી
ધોરણ 12ના પરિણામ ક્યા અને કેવી રીતે જોવા મળશે
- ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના જણાવ્યા અનુસાર ધોરણ 12 સહિત ગુજકેટ 2024 પરીક્ષના પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની સત્તાવાર વેબસાઇટ www.gseb.org પર જોવા મળશે. વિદ્યાર્થીઓ વેબસાઇટ તેમનો બેઠક ક્રમાંક દાખલ કરીને પરિણામ જોઇ શકશે. ઉપરાંત વિદ્યાર્થીઓ 6357300971 નંબર પર પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પણ પરિણામ જોઇ શકે છે. વિદ્યાર્થીઓના ગુણપત્રક, પ્રમાણપત્ર, અને એસઆર શાળાવાર મોકલવા અંગેની જાણ હવે પછીથી કરવામાં આવશે.
આ પણ વાંચો | 8th Pay Commission: કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબરી,આઠમાં પગાર પંચને લઈને સૌથી મોટી અપડેટ,જાણો વધુ માહિતી
- મળતી માહિતી પ્રમાણે ગુજરાત શિક્ષણ બોર્ડ ની ધોરણ 12ની બોર્ડની પરીક્ષા 11 માર્ચે યોજવામાં આવી હતી. જે 26 માર્ચ સુધી ચાલી હતી. આ વખતે કુલ 6,30,352 વિદ્યાર્થીઓએ ધોરણ 12ની પરીક્ષા આપી હતી. જેમા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના 1,32,073, ધોરણ 12 સામાન્ય પ્રવાહના 4,98,279 વિદ્યાર્થીઓ હતા. તો ગુજકેટ માટે 1,37,700 વિદ્યાર્થીઓ નોંધાયા હતા.
GujaratGSEB Result 2024 12th Class Result link
💥ધોરણ 10 રિજલ્ટ |
|
💥ધોરણ 12 કોમર્સ સાયન્સ રિજલ્ટ |
|
💥Link 1 |
|
💥Link 2 |
💥 Whatsapp Group માં જોડાવા 💥 અહીં ક્લિક કરો
💥 Telegram Group માં જોડાવા 💥 અહીં ક્લિક કરો
💥 YouTube Channel Subscribe કરવા 💥 અહીં ક્લિક કરો
💥 Google News પર Follow કરવા 💥 અહીં ક્લિક કરો
Read More- Gseb SSC10th result 2024: ગુજરાત બોર્ડ ધોરણ 10 પરિણામ ની તારીખ જાહેર, આ રીતે ચેક કરો પોતાનું રીઝલ્ટ
મારા વિશે જાણો... હેલો મિત્રો મારુ નામ RAJA છે. મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષાઓ, મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાયનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે. હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલો આર્ટિકલ ગમ્યો હોય તો તમે તેને તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો |
Important Links
💛gujrateduapdet .net | |
💛news fact news .in | |
💛gujrati help to help .com |
💛dharmik .com | |
💛what up join | |
💛Join Our Telegram Group |