Gujcet Result 2024: આ દિવસે gujcet પરિણામ જાહેર થશે, તમારું પરિણામ અહીં તપાસો

Gujcet Result 2024: આ દિવસે gujcet પરિણામ જાહેર થશે, તમારું પરિણામ અહીં તપાસો



Gujcet result 2024: તો વિદ્યાર્થી મિત્રો અત્યારે ધોરણ 10 ,12 ના રિઝલ્ટ ની સાથે સાથે ગુજકેટના રીઝલ્ટની પણ આતુરતાથી વિદ્યાર્થી વાલીઓને શિક્ષકો રાહ જોઈ રહ્યા છે તો ગુજકેટનું રિઝલ્ટ ક્યારે આવશે આવી ઘણી બધી કોમેન્ટો અમારી પોસ્ટ ની અંદર આવી રહી છે. બોર્ડ દ્વારા ગુજકેટની ઓફિશિયલ આન્સર કી વેબસાઈટ ઉપર મુકાઈ ગઈ છે તે તે પણ વિદ્યાર્થીઓ જોઈએ છે અને તેના ઉપરથી પણ તમને એક તમારે કેટલા માર્ક્સ આવશે તે વિશેનો અંદાજ આવી ગયો હશે.

    1. ગુજરાત માં અને બી બંને પ્રકારના ઘણા બધા વિદ્યાર્થીઓ દ્વારા આ ગુજકેટની પરીક્ષા આપવામાં આવી હતી. આ વર્ષે ગુજકેટની પરીક્ષામાં કેટલા માર્ક સુધી રહેશે અને રીઝલ્ટ વિશે આપણે આ પોસ્ટ ની અંદર ચર્ચા કરી અને માહિતી મેળવીએ.
    2. ગુજકેટ ની પરીક્ષા કે જે ગુજરાતની અંદર અલગ અલગ સેન્ટર ની અંદર લેવામાં આવી હતી. જે પૈકી બી ગ્રુપ એટલે કે બાયોલોજીના ગ્રુપના વિદ્યાર્થીઓ એ 85 હજાર અને 51 જણાય પરીક્ષા આપી હતી અને 1911 જેટલા વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. જો બીજી બાજુ એ ગ્રુપ એટલે કે મેથ્સ ગ્રુપના વિદ્યાર્થીઓ માં કુલ 49,779 જેટલા વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 1802 જેટલા વિદ્યાર્થીઓ ગેર હાજર રહ્યા હતા.

    Gujcet Result 2024: આન્સર કી

    • ગુજરાત બોર્ડ દ્વારા જે આન્સર કી રજૂ કરવામાં આવી હતી તેમાં અલગ અલગ વિભાગના પ્રશ્નોમાં કેટલાક પ્રશ્નો કે જે માં તમને ફરજિયાત ગુણ મળવા પાત્ર છે તેવા કયા વિષયમાં કેટલા ગુણ છે મેથ્સ એટલે કે ગણિતના પેપર ની અંદર એક પ્રશ્ન કે જેમાં તમને એક ગુણ પ્લસ કરી આપવામાં આવશે તેવું ગુજરાત બોર્ડ દ્વારા રજુ કરવામાં આવેલી આન્સર કી માં દર્શાવેલ છે. ફિઝિક્સની અંદર કોઈપણ પ્રકારની ભૂલ જોવા મળી ન હતી.
    • કેમેસ્ટ્રી વિષય ની અંદર પણ તમને મેથ્સ ની જેમ એક પ્રશ્ન ની અંદર એક ગુણ પ્લસ મળી રહે છે. અને બાયોલોજી વિશેની વાત કરીએ તો આન્સર કી ના પ્રમાણે તે વિષયની અંદર એક પ્રશ્ન એવો હતો કે જેની અંદર બે વિકલ્પો સાચા હતા. તો તમે આન્સર કી અંદર જોઈ અને તે તપાસી શકો છો જો તમારે તે બંને માંથી કોઈપણ એક વિકલ્પ પસંદ કરેલ છે તો હું ફરજિયાત મળવા પાત્ર થાય છે.


    Read More- તમારા મોબાઇલનું Lock 🔐 કોઈ ખોલવા જશે તેનો ફોટો પાડી લેશે આ Third Eye Application, અત્યારે જ Install કરી લો.. 👀


    Gujcet Result 2024: ગુજકેટ રીઝલ્ટ

    • ગુજકેટના રીઝલ્ટની ઘણી બધી અલગ અલગ પ્રકારની વાતો આવી રહી છે કે જેની અંદર અલગ અલગ તારીખો લોકો તેમની રીતે કહી રહ્યા છે કે આ તારીખે રીઝલ્ટ આવી જશે તો વિદ્યાર્થી મિત્રો રિઝલ્ટ મે મહિનાના બીજા કે ત્રીજા વીક ની અંદર ગુજકેટ તેમજ 10 12 ધોરણનું રિઝલ્ટ આવી જશે તેવી માહિતીઓ સામે આવી રહી છે.
    • ગુજકેટના રીઝલ્ટની કોઈ પણ ઓફિસિયલ માહિતી હજુ સુધી બહાર આવી નથી કે જેની અંદર ચોક્કસ તારીખ બતાવવામાં આવ્યું હોય. તો આ એક માહિતી છે કે જે અમે તમને જણાવી રહ્યા છીએ કે તમે કોઈપણ પ્રકારની તારીખો જે કહેવામાં આવે છે તે સચોટ એટલે કે બોર્ડ દ્વારા ઓફિસિયલ તારીખ જાહેર કરાયેલ નથી.

    ગુજકેટ રીઝલ્ટ કઈ રીતે જોવું

    1. ગુજકેટ નું રીઝલ્ટ જોવા માટે સૌપ્રથમ તમારે ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડની વેબસાઈટ gseb.org પર જવાનું રહેશે ત્યારબાદ રીઝલ્ટ સેક્શન માં જઈ અને ગુજકેટ રીઝલ્ટ સિલેક્ટ કરવાનું રહેશે ત્યારબાદ તમારી સામે એક ખાનું ખુલશે કે જેની અંદર તમારે તમારો બેઠક નંબર દાખલ કરવાનો રહેશે અને ત્યારબાદ તમે ગો બટન ઉપર ક્લિક કરશો એટલે ગુજકેટ નું રીઝલ્ટ તમારી સ્ક્રીન ઉપર દેખાવા મળશે કે જે ગુજરાત બોર્ડની દ્વારા ઓફિશ્યલી જાહેર કરવામાં આવેલો છે તે. તો મિત્રો ગુજકેટ નું રીઝલ્ટ જોવું બહુ સરળ છે તમે આ રીતે રીઝલ્ટ જોઈ શકો છો.

    Read More- Gseb SSC10th result 2024: ગુજરાત બોર્ડ ધોરણ 10 પરિણામ ની તારીખ જાહેર, આ રીતે ચેક કરો પોતાનું રીઝલ્ટ


    PM Yashasvi Scholarship Registration And Apply Online પીએમ યસસ્વી યોજના 2024 ઓનલાઇન અરજી અને રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું? PM Yashasvi Scholarship Registration And Apply Online


    મારા વિશે જાણો..

    હેલો મિત્રો મારુ નામ RAJA છે. મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષાઓ, મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાયનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે. હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલો આર્ટિકલ ગમ્યો હોય તો તમે તેને તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો

    Important Links

    💛gujrateduapdet .net

    Click Here

        💛news fact news .in

    Click Here

    💛gujrati help to help .com 

    Click Here

        💛dharmik .com 

    Click Here

        💛what up join 

    Click Here

    💛Join Our Telegram Group

    Click Here




    Popular Posts