Mukhyamantri Yuva Swavalamban Yojana Gujarat 2024 ધોરણ 10 પાસ અને 12 પાસ ઉમેદવારોને ₹25,000 શિષ્યવૃત્તિ આપવામાં આવશે જાણો કોને મળશે
Mukhyamantri Yuva Swavalamban Yojana Gujarat 2024 ધોરણ 10 પાસ અને 12 પાસ ઉમેદવારોને ₹25,000 શિષ્યવૃત્તિ આપવામાં આવશે જાણો કોને મળશે
Mukhyamantri Yuva Swavalamban Yojana
- ગુજરાત સરકાર દ્વારા વિદ્યાર્થીઓને ધોરણ 10 પાસ અને 12 પાસ ઉમેદવારોને શિષ્યવૃત્તિ આપવામાં આવશે કે જેમને શિક્ષણ ખર્ચમાં મદદરૂપ થવા માટે ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના હેઠળ દરેક વિદ્યાર્થીને દર મહિને ખાવા પીવા રહેવા અને અન્ય શૈક્ષણિક ખર્ચ માટે શિષ્યવૃત્તિ આપવામાં આવશે Mukhyamantri Yuva Swavalamban Yojana Gujarat 2024
Read More: LIC HFL Vidyadhan Scholarship 2024
મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના માં ફોર્મ કેવી રીતે ભરવું અને શિષ્યવૃત્તિ કેટલી મળશે તેને બધી માહિતી અમે નીચે આપેલ છે તો તમે જાણી શકો છો
મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના શું છે
- મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના (MYSY) ગુજરાત સરકાર દ્વારા ઓછી આવક ધરાવતા પરિવારોના યુવાનોને ઉચ્ચ શિક્ષણ મેળવવામાં મદદ કરવા માટે શરૂ કરાયેલ એક શિષ્યવૃત્તિ યોજના છે. આ યોજના હેઠળ, વિદ્યાર્થીઓને ટ્યુશન ફી, પુસ્તકો, ખાવા-પીવા, રહેવા અને અન્ય શૈક્ષણિક ખર્ચ માટે નાણાકીય સહાય મળે છે.
મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના 2024 Mukhyamantri Yuva Swavalamban Yojana Gujarat 2024
શિષ્યવૃત્તિ યોજનાનું નામ | મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના |
વિભાગ | Education Department, Gujarat State |
લાભાર્થી | ગુજરાતના વિદ્યાર્થીઓને |
આવક મર્યાદા | 6 લાખ સુધી કુટુંબની આવક મર્યાદા |
ઓનલાઈન અરજી MYSY online registration
મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના 2024 જરૂરી દસ્તાવેજો: Mukhyamantri Yuva Swavalamban Yojana Gujarat
ધોરણ 10 અને 12 ની માર્કશીટ
જાતિ પ્રમાણપત્ર
રહેઠાણનો પુરાવો
આવકનો પુરાવો
અન્ય શૈક્ષણિક લાયકાતો
મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના સહાય
- 👉ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી (GMERS) અને ડેન્ટલ કોર્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને 5 વર્ષમાં ₹10 લાખ સુધીની આર્થિક સહાય મળશે.
- 👉ધોરણ 10 અને 12માં 80% થી વધુ માર્ક્સ મેળવનારા અને ડિપ્લોમા કોર્સ પસંદ કરનારા વિદ્યાર્થીઓને વાર્ષિક ₹25,000 અથવા 50% ફી (જે ઓછી હોય તે) મળશે.
- 👉બિન-અનામત વિદ્યાર્થીઓને પુસ્તકો અને સાધનો ખરીદવા માટે નાણાકીય સહાય પણ પૂરી પાડવામાં આવશે.
મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના કોને શિષ્યવૃત્તિ આપવામાં આવશે જાણો mysy scholarship eligibility criteria 2024
- વિદ્યાર્થી ગુજરાતમાં રહેતા હોય કાયમી તે વિદ્યાર્થીઓને આ શિષ્યવૃત્તિ યોજના આપવામાં આવશે જે વિદ્યાર્થીઓ ધોરણ 10 અને ધોરણ 12 માં 80% થી વધુ માર્ક્સ લાવ્યા હશે તેમને શિષ્યવૃત્તિ આપવામાં આવશે વિદ્યાર્થીઓને કોલેજ અથવા કોઈપણ સંસ્થા માહિતી ગ્રેજ્યુએશન કે ડિપ્લોમા મેળવવા માટે શિષ્યવૃત્તિ સહાય આપવામાં આવશે
મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના 2024 ઑનલાઇન રજીસ્ટ્રેશન પ્રક્રિયા । Mukhyamantri Yuva Swavalamban Yojana Gujarat 2024 Online Registration Process
- મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અરજી કેવી રીતે કરવી: MYSY શિષ્યવૃત્તિ માટે અરજી કરવા માટે, વિદ્યાર્થીઓએ MYSY ની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવાની જરૂર છે અને ઓનલાઇન ફોર્મ ભરવાની જરૂર છે.
- અરજી ફોર્મ સાથે, વિદ્યાર્થીઓએ જરૂરી દસ્તાવેજો, જેમ કે માર્કશીટ, આવકના પુરાવા, જાતિ પ્રમાણપત્ર વગેરે જોડવાની જરૂર છે.
CISF Vacancy 2024:સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સમાં ભરતી બહાર પાડવામાં આવી યુવાનો માટે સારી તક છેલ્લી તારીખ: 14 મે 2024
Whatsapp Group માં જોડાવા 💥 અહીં ક્લિક કરો
💥 Telegram Group માં જોડાવા 💥 અહીં ક્લિક કરો
💥 YouTube Channel Subscribe કરવા 💥 અહીં ક્લિક કરો
💥 Google News પર Follow કરવા 💥 અહીં ક્લિક કરો
Read More- Gseb SSC10th result 2024: ગુજરાત બોર્ડ ધોરણ 10 પરિણામ ની તારીખ જાહેર, આ રીતે ચેક કરો પોતાનું રીઝલ્ટ
મારા વિશે જાણો... હેલો મિત્રો મારુ નામ RAJA છે. મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષાઓ, મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાયનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે. હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલો આર્ટિકલ ગમ્યો હોય તો તમે તેને તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો |
Important Links
💛gujrateduapdet .net | |
💛news fact news .in | |
💛gujrati help to help .com |
💛dharmik .com | |
💛what up join | |
💛Join Our Telegram Group |