NEET UG 2024: MBBS માટે NEET UG પરીક્ષામાં કેટલા માર્ક્સ હોવા જોઈએ?
NEET UG 2024: MBBS માટે NEET UG પરીક્ષામાં કેટલા માર્ક્સ હોવા જોઈએ?
NEET UG 2024: નીટ યુજી રિઝલ્ટ સાથે જ MBBSમાં એડમિશન માટે કટઓફ માર્ક્સની જાણકારી પણ આપવામાં આવશે. આવો જાણીએ નીટ યૂજી રિઝલ્ટ ક્યારે આવશે અને MBBSમાં એડમિશન માટે કેટલા માર્ક હોવા જોઈએ.
NEET UG 2024 Result
ભારતીય મેડિકલ કોલેજમાં એડમિશન માટે નીટ યુજી પરીક્ષા પાસ કરવી જરૂરી છે. નીટનું ફૂલ ફોર્મ નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રેન્સ ટેસ્ટ છે. મોટાભાગના અરજીકર્તા મેડિકલ કોલેજના MBBS અભ્યાસક્રમમાં પ્રવેશ માટે નીટ યુજી પરીક્ષા આપે છે
ક્યારે આવશે નીટ યુજી રિઝલ્ટ ?
- નીટ યુજી પેપર લીક કેસ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે અને કોર્ટે પરિણામ પર રોક લગાવી છે. તેથી નીટ યુજી રિઝલ્ટ 14 જૂન, 2024ના રોજ જાહેર થાય તેવી શક્યતા છે. ઓફિશિયલ વેબસાઈટ exams.nta.ac.in/neet પર નીટ યૂજી 2024 રિજલ્ટનું અપડેટ્સ જોઈ શકાય છે.
MBBS કોર્સમાં એડમિશન માટે કેટલા માર્ક્સ હોવા જોઈએ?
- નીટ યુજી પરીક્ષા આપવા વાળા 24 લાખ વિદ્યાર્થીઓમાંથી વધુ પડતા MBBS કોર્સ માટે અરજી કરવા માંગશે. સરકારી મેડિકલ કોલેજમાંથી MBBS કરવા માટે સામાન્ય વર્ગના વિદ્યાર્થીઓને નીટ યુજી પરીક્ષામાં 50 ટકા માર્ક જોઈએ. જ્યારે SC/ST/OBC વર્ગના પરીક્ષાર્થીઓને ઓછામાં ઓછા 40 ટકા માર્ક સાથે MBBS કોર્સમાં એડમિશન મળશે. તેમાં કોઈપણ ફેરફાર થશે તો NTA તરફથી જાણ કરવામાં આવશે.
કેટલું રહેશે કટઓફ ?
- નીટ યુજી 2024 આન્સર કી જાહેર થયા બાદ સ્થિતિ વધુ સ્પષ્ટ થઈ જશે. જણાવી દઈએ કે, નીટ યુજી 2024 કટઓફ આધાર પર જ કોઈ મેડિકલ કોલેજમાં MBBS કોર્સમાં એડમિશન મળી શકશે.
NEET RESULT (SCORE CARD) ANNOUCED
Important Links
💛gujrateduapdet .net | |
💛news fact news .in | |
💛gujrati help to help .com |
💛dharmik .com | |
💛what up join | |
💛Join Our Telegram Group |