Remal Cyclone 2024// વાવાઝોડાની આગાહી: તોફાન “રેમલ” ગુજરાત તરફ? આ 48 કલાક ખૂબ જ ભારે! – Remal Cyclone 2024

 Remal Cyclone 2024 વાવાઝોડાની આગાહી: તોફાન “રેમલ” ગુજરાત તરફ? આ 48 કલાક ખૂબ જ ભારે! – Remal Cyclone 2024

Remal Cyclone 2024

વાવાઝોડાની આગાહી: તોફાન “રેમલ” ગુજરાત તરફ? આ 48 કલાક ખૂબ જ ભારે! – Remal Cyclone 2024

WhatsApp Group

Join Now

Telegram Group

Join Now

ગુજરાતવાસીઓ માટે ચેતવણી! બંગાળની ખાડીમાં હલચલ મચી છે! હવામાનના એંધાણ આપતી સંસ્થાઓના મતે, આગામી 48 કલાકમાં એક શક્તિશાળી વાવાઝોડું સર્જાઈ શકે છે જેનું નામ “રેમલ” હોઈ શકે છે. આ વાવાઝોડાની સંભવિત અસરોને કારણે આપણા ગુજરાતમાં પણ વરસાદ અને પવનની આગાહી કરવામાં આવી છે.

  • આ લેખમાં આપણે આ વાવાઝોડા વિશે વિગતવાર માહિતી મેળવીશું, સરકારની સૂચનાઓ જાણીશું અને આપણી સલામતી માટે શું કરવું જોઈએ તે સમજીશું.

આવનારા 48 કલાકમાં શું થવાની શક્યતા છે?

  1. 24 મે સુધીમાં આ હવાનું દબાણ મધ્ય બંગાળની ખાડીમાં વધુ શક્તિશાળી બની શકે છે.
  2. 25 મેની આસપાસ આ હવાનું દબાણ વાવાઝોડામાં ફેરવાઈ શકે છે અને તેને “રેમલ” નામ આપવામાં આવી શકે છે.
  3. આ વાવાઝોડું મ્યાનમાર-બાંગ્લાદેશ તરફ આગળ વધવાની સંભાવના છે, પરંતુ તેની અસર ભારતમાં પણ જોવા મળી શકે છે.

Cyclone Remal: વાવાઝોડું રેમલ વિષે અંબાલાલની આગાહી


  • મિત્રો દરિયાકાંઠાના વિસ્તારો પર નવ ચક્રવાતનો ખતરો મંડાઈ રહ્યો છે, ત્યારે ગુજરાતના હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે. જેમાં તમને જણાવ્યું છે કે રાજ્યમાં હજુ પણ 24 અને 25 મેના રોજ હિટવેવની સ્થિતિ ચાલુ રહેશે તેમજ 26 મે બાદ રાજ્યમાં તાપમાનમાં ઘટાડો થશે. વધુમાં તેમને જણાવ્યું કે 26 થી 4 જૂન વચ્ચે ગુજરાતમાં આધિ-વંટોળ સાથે વરસાદી ઝાપટાઓ પડશે.
  • મિત્રો હવામાન વિભાગ દ્વારા પણ રેલમ ચક્રવાતને લઈને દરિયાકાંઠાના વિસ્તારોને અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં તારીખ 25 અને 26 ના રોજ પૂર્વ ભારતના દરિયાકાંઠાના વિસ્તાર પર આ રેલમ ચક્રવાત ત્રાટકશે, ત્યારબાદ તે ઉત્તર-પશ્ચિમ દિશા તરફ આગળ વધશે. જેના લીધે ગુજરાતમાં પણ તારીખ 26 મેથી પવનોની ગતિમાં વધારો થશે અને 26 મે બાદ ગુજરાતમાં તાપમાનનો પારો ધીમે ધીમે  નીચે જશે. જ્યારે જૂન મહિનાની શરૂઆતમાં આરબ સાગરમાં સર્જાના ચક્રવાતના લીધે મધ્ય ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના ભાગોમાં તેને અસર જોવા મળશે.

વાવાઝોડાનું નામ ‘રેમલ’ કોણે રાખ્યું?


  • મિત્રો તમને જણાવી દઈએ કે નવું ચક્રવાતનાં નામ એક સમજુતી કરાર હેઠળ રાખવામાં આવે છે. જેની શરુઆત વર્ષ ૧૯૫૩ થી થઈ હતી. પરંતુ હિંદ મહાસાગરમાં આઠ દેશો છે જેમનાં દ્વારા વર્ષ દરમિયાન આવતા તમામ ચક્રવાતનાં નામ અગાઉથી જ રાખવામાં આવે છે. આ વખતે રેમલ વાવાઝોડાનું નામ ઓમન દેશ દ્વારા રાખવામાં આવેલ છે. રેમલ એ એક અરબી શબ્દ છે.

Bsc નર્સિંગ વિશે વાંચો  https://www.gujrateduapdet.net/2024/05/gujarat-bsc-nursing-admission-2024.html


  1. મિત્રો વધુમાં જો ગુજરાતમાં આ વર્ષે ચોમાસુ ૧૦ જુન પછી બેસી શકે છે. જેમાં ૭ જુન પછી સમુદ્રમાં કરંટ જોવા મળહે જેના લિધે ૧૫ થી ૨૫ જુન વચ્ચે ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે અને જુન મહિનામાં આંધી, વંટોળ અને ચક્રવાતની પણ આગાહી અરબી સમુદ્રમાં કરવામાં આવી છે. તો ખેડુત ભાઈઓને પોતાના ઉનાળું પાકની લણણી કરી લેવી અને જલ્દીથી તેનો બગાડ ના થાય તે આગાઉ ઉપજ મેળવી લેવી.

🔥
Read More:  Gujarat BSc Nursing Admission 2024: Application Form, Dates, Counseling, Colleges  

🔥

ભારતમાં આ વાવાઝોડાની શું અસર થશે?

WhatsApp Group

Join Now

Telegram Group

Join Now

પૂર્વ ભારત: 

  • પશ્ચિમ બંગાળ, ઓડિશા, અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ અને જોરદાર પવન ફૂંકાવાની શક્યતા છે.

દક્ષિણ ભારત: 

  • આંધ્રપ્રદેશ, તામિલનાડુ જેવા દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ વરસાદની શક્યતા છે.

મધ્ય ભારત: 

  • ગુજરાત, મહારાષ્ટ્ર અને આસપાસના વિસ્તારોમાં પણ સામાન્યથી ભારે વરસાદ થઈ શકે છે.

આપણે શું કરવું જોઈએ?

  • 👉હવામાન વિભાગની સૂચનાઓનું ધ્યાન રાખો.
  • 👉જો શક્ય હોય તો, આગામી થોડા દિવસો સુધી ઘરની બહાર ન નીકળો.
  • 👉જરૂરી વસ્તુઓ જેમ કે પાણી, ખોરાક, બેટરી, દવાઓ વગેરેની વ્યવસ્થા કરી લો.

તમારા ઘર અને આસપાસની વસ્તુઓને સુરક્ષિત રાખો.

✅યાદ રાખો: આ માત્ર હવામાનની આગાહી છે. હવામાનમાં કોઈપણ સમયે ફેરફાર થઈ શકે છે. નવીનતમ માહિતી માટે હવામાન વિભાગની વેબસાઇટ અથવા ટીવી ચેનલ જુઓ.


WhatsApp ગ્રુપ જોડાઓ  અહીંયા જોડાઓ


Popular Posts