Bank/school Holidays in august :ઓગસ્ટ મહિનામાં 4 કે 5 નહીં 12 દિવસ bank /school રહેશે બંધ, આ રહ્યું આખું લિસ્ટ

 Bank/school  Holidays in august : ઓગસ્ટ મહિનામાં 4 કે 5 નહીં 12 દિવસ bank /school રહેશે બંધ, આ રહ્યું આખું લિસ્ટ



જુલાઈ મહિનો અડધો પૂરો થઈ ગયો છે અને થોડા જ દિવસોમાં ઓગસ્ટ મહિનો શરૂ થઈ જશે. જો તમે પણ ઓગસ્ટ મહિનામાં બેંક સંબંધિત કામ પતાવવાનું વિચારી રહ્યા હોવ તો આ સમાચાર તમારા માટે જ છે. ઓગસ્ટ મહિનામાં આવી રહેલાં બેન્ક હોલીડે (Bank Holiday In August)ની યાદી વાંચી લો, જેથી તમારે ધક્કો ના ખાવો પડે-

આ દિવસે બેંકોમાં હશે બેંકોમાં હશે રજા (Bank Holiday)-


  • ચોથી ઓગસ્ટના રવિવારની રજાને કારણે દેશભરમાં બેંકો બંધ રહેશે
  • 10મી ઓગસ્ટના મહિનાનો બીજો શનિવાર હોવાથી દેશભરમાં બેંકોમાં રજા રહેશે
  • 15મી ઓગસ્ટના સ્વતંત્રતા દિવસ હોવાથી દેશભરની બેંકોમાં રજા આપવામાં આવી છે
  • 18મી ઓગસ્ટના પણ રવિવારની રજા નિમિત્તે બેંકો બંધ રહેશે
  • 19મી ઓગસ્ટના રક્ષાબંધનના તહેવાર નિમિત્તે ઉત્તરાખંડ, દમણ, દીવ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, હરિયાણા, ગુજરાત, ચંદીગઢ અને ઉત્તર પ્રદેશમાં બેંક હોલીડે રહેશે
  • 24મી ઓગસ્ટના ચોછો શનિવાર હોવાથી દેશભરમાં બેંકોમાં રજા રહેશે
  • 25મી ઓગસ્ટના રવિવારની રજાને કારણે બેંકો બંધ રહેશે

26મી ઓગસ્ટના જન્માષ્ટમી હોવાને કારણે આંદામાન અને નિકોબાર, પંજાબ, ઝારખંડ, જમ્મુ-કાશ્મીર, મધ્ય પ્રદેશ, દિલ્હી, રાજસ્થાન, બિહાર, હરિયાણાસ હિમાચલ પ્રદેશ, તેલંગણા, ઉત્તર પ્રદેશ, દમણ અને દીવ, નાગાલેન્ડ, ચંદીગઢ, તમિલનાડુ, ઉત્તરાખંડ, ઓડિશા, સિક્કીમ, ગુજરાત, મેઘાલય, છત્તીસગઢ, આંધ્ર પ્રદેશ અને ત્રિપુરાની બેંકો બંધ રહેશે.


Bank Holidays in July 2024: દર મહિનાની શરૂઆત પહેલા જ બેંકોની રજાની યાદી જાહેર કરવામાં આવે છે. આવી સ્થિતિમાં ઘણા લોકો માટે તેમના બેંક સંબંધિત કામને પૂર્ણ કરવા માટે તેમનું શેડ્યૂલ નક્કી કરવું સરળ બની જાય છે.

Bank Holidays in July12 દિવસ બેંકો રહેશે બંધ!

Bank Holidays in July 2024:  દર મહિનાની શરૂઆત પહેલા જ બેંકોની રજાની યાદી જાહેર કરવામાં આવે છે. આવી સ્થિતિમાં ઘણા લોકો માટે તેમના બેંક સંબંધિત કામને પૂર્ણ કરવા માટે તેમનું શેડ્યૂલ નક્કી કરવું સરળ બની જાય છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા બેંકોની રજાઓ નક્કી કરવામાં આવે છે અને ત્યારબાદ તેની એક યાદી બહાર પાડવામાં આવે છે. જુલાઈ મહિનામાં કુલ 12 દિવસ બેંકો બંધ રહેશે. 

શનિવાર અને રવિવાર પણ સામેલ

તમે પહેલાથી જ જાણો છો કે આરબીઆઈએ રવિવારે તમામ બેંકોને સાપ્તાહિક રજા આપી છે. અઠવાડિયામાં એક દિવસ રજા હોવા ઉપરાંત બેંકો બીજા શનિવાર અને ચોથા શનિવારે પણ બંધ રહે છે July Bank Holidays List 2024). આ ઉપરાંત ખાસ તહેવારો પર પણ બેંકોમાં રજા હોય છે. જુલાઈમાં 12 દિવસની બેંકો રજાઓની યાદીમાં બીજા શનિવાર, ચોથા શનિવાર અને રવિવારની રજાઓનો પણ સમાવેશ થાય છે.

જુલાઈમાં ક્યારે-ક્યારે રહેશે બેંકોમાં રજા?

  1. - 3  જુલાઈ 2024 -  બુધવારે બેહ દીનખલામ નિમિત્તે શિલોંગમાં બેંકોમાં રજા રહેશે.
  2. - 6 જુલાઈ 2024 - શનિવારે MHIP Day નિમિતે અજવાલમાં બેંકોમાં રજા રહેશે. 
  3. - 7 જુલાઈ 2024 - રવિવારે દેશની તમામ બેંકો બંધ રહેશે. 
  4. - 8 જુલાઈ 2024 - સોમવારે રથયાત્રા નિમિત્તે કેટલાક રાજ્યોમાં બેંકોમાં રજા રહેશે.  
  5. - 9 જુલાઈ 2024 - ગંગટોકમાં દ્રુકપા ત્સે-જી નિમિત્તે બેંકોમાં રજા રહેશે. 
  6. - 13 જુલાઈ 2024 - શનિવારે દેશની તમામ બેંકો બીજો શનિવાર હોવાથી બંધ રહેશે. 
  7. - 14 જુલાઈ 2024, રવિવારે દેશની તમામ બેંકો બંધ રહેશે. 
  8. - 16 જુલાઈ 2024 - મંગળવારે હરેલા નિમિત્તે દહેરાદુનની બેંકોમાં રજા રહેશે.
  9. - 17 જુલાઈ 2024 - બુધવારે મોહરમના દિવસે ઘણી જગ્યાએ બેંકો બંધ રહેશે. તિરુવનંતપુરમ, ઈટાનગર, ગુવાહાટી, ઈમ્ફાલ, કોચી, કોહિમા, ગંગટોક, દહેરાદુન, અમદાવાદ, ચંડીગઢ, પણજી અને ભુવનેશ્વરમાં બેંકોમાં રજા રહેશે. 
  10. - 21 જુલાઈ 2024 - રવિવારેને દેશની તમામ બેંકોમાં રજા રહેશે.  
  11. - 27 જુલાઈ 2024 - ચોથો શનિવાર હોવાના કારણે તમામ બેંકો બંધ રહેશે.
  12. - 28 જુલાઈ 2024 - રવિવારે દેશની તમામ બેંકો બંધ રહેશે. 

બેંક બંધ હોવા છતાં કરી શકાય છે કેટલાક કામ 

પૈસા ઉપાડવા હોય કે કોઈના એકાઉન્ટમાં પૈસા મોકલવા હોય, તમે આ પ્રકારના બેંક સંબંધિત કામોને બેંકની રજા હોવા છતાં પણ પતાવી શકો છે. બેંકિગ સર્વિસ દ્વારા મની ટ્રાન્સફર જેવા કામ થઈ શકે છે. જ્યારે ATMમાંથી પૈસા ઉપાડવા જેવા કામ કરી શકાય છે. 

schools  holiday gujrat 

ગુજરાત ના શિક્ષકો માટે રજા ,જાહેર રજા અને મરજિયાત રજા ,વળતર રજા મહત્વની છે , ગુજરાત રાજ્ય ના 33 જિલ્લા ના સ્થાનિક રજા લિસ્ટ અલગ અલગ હોય છે . રજા લિસ્ટ સ્થાનિક જિલ્લા શિક્ષણ સમિતિ ,નગર શિક્ષણ સમિતિ બહાર પાડતી હોય છે . આ આર્ટિકલ માં તમામ જિલ્લા ના રજા લિસ્ટ downlod  કરી શકશો . વર્ષ 1જાન્યુઆરી 2024 થી 31 ડિસેમ્બર 2024 સુધી ના જિલ્લા વાઈઝ રજા લિસ્ટ મુકવા પ્રયત્ન કરેલ છે . જે આપને ઉપયોગી બનશે .

સરકારે જાહેર કરેલી મરજિયાત રજા ની યાદીમાંથી કર્મચારી પોતાની પસંદગી પ્રમાણે વધુમાંવધુ બે રજાઓ ધાર્મિક બાધ વિના ભોગવી શકે છે.મદદનીશ શિક્ષક મરજિયાત રજા મુ.શિ.મંજૂર કરી શકે છે.આ રજા હિસાબમાં ઉધારવા માં આવતી નથી.મરજિયાત રજા,કેજ્યુઅલરજા કે જાહેર રજા ના દિવસોમાં સાથે જોડીને ભોગવી શકાય છે.

Raja List 2024 : ગુજરાત જાહેર રજા અને મરજિયાત રજા લિસ્ટ 2024 : ગુજરાત સરકાર દ્વારા જાહેર રજાઓ, મરજિયાત રજાઓ અને બેંક માટે રજાઓ નું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. અહીં આપેલ ગુજરાત જાહેર રજાઓ 2024 ની યાદી pdf ફાઈલમાં આપવામાં આવી છે.

Optional Holiday List 2024: Know What is Optional Holiday? મરજિયાત રજા લિસ્ટ 2024 : જાણી લો મરજિયાત રજા એટલે શું ? 👈


શિક્ષણ કેલેન્ડર 2024-25

🏀 *ગુજરાત બોર્ડે દ્વારા શૈક્ષણિક વર્ષ 2023-24 કેલેન્ડર જાહેર* 


🏀દિવાળી અને ઉનાળુ વેકેશન તેમજ  

🏀બોર્ડની પરીક્ષા અને પ્રથમ અને દ્વિતીય પરીક્ષા સહિતની તમામ તારીખો જાહેર કરવામાં આવી છે.

🏀 શૈક્ષણિક વર્ષના કાર્ય દિવસો 

🏀 વર્ષ દરમિયાન આવતી જાહેર રજાઓ ની સંપૂર્ણ માહિતી.

〰️〰️〰️〰️〰️〰️〰️〰️
✅ *નવું શાળા વિકાસ યોજના (SDP) તૈયાર કરવા બાબત લેટેસ્ટ પરિપત્ર*

〰️〰️〰️〰️〰️〰️〰️〰️
🔥 *એકમ કસોટી નો કાર્યક્રમ જાહેર.* 

〰️〰️〰️〰️〰️〰️〰️〰️
તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકમિત્રો સુધી શેર કરો.


Popular Posts