Education News: વિદ્યાર્થીનીઓ પિરિયડ્સને લઈને શિક્ષણ વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય
Education News: વિદ્યાર્થીનીઓ પિરિયડ્સને લઈને શિક્ષણ વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય
Education News: ગઈકાલે સમગ્ર ગુજરાતમાં ઉનાળુ વેકેશન પૂર્ણ થઈ ચૂક્યું છે અને હવે નવું સત્ર શરૂ થઈ ચૂક્યું છે ત્યારે ફરીથી શિક્ષણ મંત્રાલય દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે વિદ્યાર્થીનીઓ પિરિયડ્સને લઈને શિક્ષણ મંત્રાલયે તમામ સ્કૂલો માટે નોટિસ જાહેર કરી હતી આ નોટિસના માધ્યમથી શિક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે ધોરણ 10 અને ધોરણ 12 માં બોર્ડ પરીક્ષા દરમિયાન પિરિયડથી પરેશાન વિદ્યાર્થીઓને જરૂરી રેસ્ટ રૂમ બ્રેક આપવો જોઈએ આ સિવાય તમામ એક્ઝામિનેશન સેન્ટર્સમાં તેના માટે ફ્રી સેનેટરી નેપકીન રાખવા જોઈએ જેથી તમામ વિદ્યાર્થીઓ રિલેક્સ મૂડમાં રહે અને તેમને માઈન્ડ ફ્રી અભ્યાસ મેળવી શકે ચલો તમને જણાવીએ શિક્ષણ વિભાગ દ્વારા આ મહત્વના નિર્ણય અંગેની તમામ વિગતો
ફ્રી સેનેટરી નેપકીન
- મળતી માહિતી અનુસાર શિક્ષણ મંત્રાલયે હાલમાં જે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે તે અનુસંધાને તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં સમાવિષ્ટ કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ કેન્દ્રીય વિદ્યાલય સંગઠન અને નવોદય વિદ્યાલય સમિતિની તમામ મુસ્કૂલો માટે નોટિસ અને એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે જેમાં મેન્સ્ટ્રુઅલ હાઇજીન મેનેજમેન્ટ કોઈપણ છોકરીના સંપૂર્ણ વિકાસ માટે ખૂબ જ જરૂરી છે તેના કારણે તેના શિક્ષણ દેખાવ પર મહત્વની અસર પડતી હોય છે જેને અનુસંધાને શિક્ષણ વિભાગ દ્વારા નોટિસ જાહેર કરવામાં આવી છે
જાણો શિક્ષણ મંત્રાલય આદેશમાં શું કહ્યું : Education News
- ધોરણ 10 અને ધોરણ 12 માં બોર્ડની પરીક્ષા દરમિયાન તમામ પરીક્ષા કેન્દ્રો પર સેનેટરી પેડ્સ મફત ઉપલબ્ધ કરાવવા જોઈએ આ અંગેની માહિતી શિક્ષણ મંત્રાલય દ્વારા નોટિસના માધ્યમથી આપી હતી સાથે જ એ પણ જરૂરી છે કે પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીનીઓને જરૂરી થાય છે પ્રોડક્ટ ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવે. જે પણ વિદ્યાર્થીની છે તેઓ જાણતી જશે આ નિર્ણયથી તેમના માટે કેટલો અગત્યનો સાબિત થઈ શકે છે સાથે જ રેસ્ટ રૂમ નો ઉપયોગ કરવામાં આવે તેવા પણ આદેશ આપવામાં આવ્યા હતા. જેથી તેને કોઈપણ પ્રકારની મુશ્કેલીનો સામનો ન કરવો પડે અને પરીક્ષા સમય સંપૂર્ણ ધ્યાન પેપર પર રાખી શકે
શિક્ષણ વિભાગના આ નિર્ણયથી વિદ્યાર્થીઓ પર અસર
- હાલમાં જે પ્રકારનો નિર્ણય શિક્ષણ વિભાગ દ્વારા લેવામાં આવ્યો છે તેનાથી વિદ્યાર્થીનીઓ પર સારો પ્રભાવ પડશે કારણ કે આપ સૌ જાણો છો કે ઘણીવાર પિરિયડમાં પણ વિદ્યાર્થીનીઓ પરીક્ષા આપતી હોય છે આવા સંજોગોમાં તેઓ પેપર પર ધ્યાન નથી આપી શકતી આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને શિક્ષણ વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે તેમને જણાવ્યું હતું કે વિદ્યાર્થીનીઓ શિક્ષકો અને કર્મચારીઓ વચ્ચે મેન્સ્ટ્રુઅલ હેલ્થ અને હાઇજીનને લઇને જાગરૂકતા વધારવા માટે શૈક્ષણિક કાર્યક્રમો કરવામાં આવશે. ફૂલોમાં લઈને વધુ જાગૃતતા નો માહોલ ફેલાવવાનું ખૂબ જ જરૂરી છે જેથી કરીને વિદ્યાર્થિનીઓ મૂંઝવણમાં નહીં રહે અને પોતાના અભ્યાસમાં પૂરતું ધ્યાન આપી શકે
Tags:
Education news