ડૉ. બાબા સાહેબ યુનિવર્સિટી એડમિશન છેલ્લી તારીખ આ છે. અને SY, TY, MA 2 ના BA-BCOM ના તમામ વિદ્યાર્થીઓ માટે છેલ્લી તારીખ નવી કરવામાં આવી છે.

 Baou admission 2024 last date to apply

ડૉ. બાબા સાહેબ યુનિવર્સિટી એડમિશન છેલ્લી તારીખ આ છે. અને SY, TY, MA 2 ના BA-BCOM ના તમામ વિદ્યાર્થીઓ માટે છેલ્લી તારીખ નવી કરવામાં આવી છે..

Baou admission 2024 last date to apply ડૉ. બાબા સાહેબ યુનિવર્સિટી એડમિશન છેલ્લી તારીખ આ છે. અને SY, TY, MA 2 ના BA-BCOM ના તમામ વિદ્યાર્થીઓ માટે છેલ્લી તારીખ નવી કરવામાં આવી છે.. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં તમે પણ એડમિશન લેવા માંગો છો તો ય સત્ર માટે એડમિશન ચાલુ થઈ ગયું છે તો અરજી ફોર્મ ભરી અને તમે એડમિશન લઈ શકો છો કયા અભ્યાસક્રમમાં એડમિશન ચાલુ છે જેની સંપૂર્ણ માહિતી અમે નીચે આપેલ છે જેના પ્રમાણે તમે લિંક દ્વારા એડમિશન કરાવી શકો છો

ડૉ. બાબા સાહેબ યુનિવર્સિટીના અભ્યાસક્રમો લિસ્ટ 

BAOU વિવિધ UG અને PG અભ્યાસક્રમો ઓફર કરે છે,

જેમાં BLIS, BA, BCom, BSc, BEd,

BSW, BBA, MA, MCom, MBA,

MCA, MSCIT, MSCCS,

MLIS, MJMC નો સમાવેશ થાય છે.

યુનિવર્સિટી ડિપ્લોમા અને પ્રમાણપત્ર અભ્યાસક્રમો પણ પ્રદાન કરે છે.

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ભરતી, HNGU માં નોકરી મેળવવાની સારી તક, એક લાખ રૂપિયા સુધી પગાર


બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં એડમિશન કરવા માટે અરજી ફી કેટલી હશે?

તો તમે કોઈપણ અભ્યાસક્રમમાં એડમિશન લેવા માંગો છો તો તમારે ગુજરાત કોમન એડમિશન સર્વિસ પોટલ દ્વારા ઓનલાઇન અરજી કરી હશે તો તમારું લિસ્ટ આવી જશે અને પછી તમે એડમિશન લઈ શકશો જેનો પ્રથમ રાઉન્ડ પૂરો થઈ ગયો છે અને બીજો રાઉન્ડ હવે આવશે તો તમે અરજી ફી ₹250 આપવાની રહેશે

ડૉ. બાબા સાહેબ યુનિવર્સિટી પાત્રતા:

  1. UG અભ્યાસક્રમો માટે: 12મી વર્ષ પાસ ઓછામાં ઓછા 50% માર્ક્સ સાથે.
  2. PG અભ્યાસક્રમો માટે: સ્નાતક ડિગ્રી ઓછામાં ઓછા 55% માર્ક્સ સાથે માન્ય યુનિવર્સિટી માંથી.
  3. PhD અભ્યાસક્રમો માટે: સંબંધિત ક્ષેત્રમાં PG ડિગ્રી.
  4. ડૉ. બાબા સાહેબ યુનિવર્સિટી અરજી ફોર્મ તારીખ 
  5. અરજી ફોર્મ બહાર પાડવાની તારીખ: 1 એપ્રિલ 2024
  6. અરજી કરવાની છેલ્લી તારીખ: 30 જૂન 2024
  7. પુન: નોંધણીની છેલ્લી તારીખ: 30 જૂન 2024

બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી ઓનલાઇન એડમિશન કેવી રીતે કરવું

ઓનલાઇન એડમિશન કરવા માટે વિદ્યાર્થી સૌપ્રથમ આંબેડકર યુનિવર્સિટી ની ઓફિસિયલ વેબસાઈટ પર જઈ અને એડમિશન કરાવી શકે છે જેની લીંક અમે અહીં આપેલ છે અને જીસીએએસ પોર્ટલ ની લીંક આપેલ છે જેના દ્વારા તમે દેખી શકો છો કે તમારું નામ લિસ્ટમાં છે કે નહીં

વિદ્યાર્થીઓ BAOU ની સત્તાવાર વેબસાઈટ  https://baou.edu.in/admission-student  અથવા ગુજરાત કોમન એડમિશન સર્વિસ (GCAS) પોર્ટલ https://gcasconnect.org દ્વારા ઓનલાઈન અરજી કરી શકે છે.

Home page

અહીં ક્લિક કરો

વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ

અહીં જોડાઓ

વોટ્સએપ

અહીં જોડાઓ

ટેલિગ્રામ ગ્રુપમાં 

અહીં જોડાઓ

Popular Posts