5G New Recharge Plan: મુકેશ અંબાણીએ લોન્ચ કર્યો જીયોનો Unlimited 5G ડેટા વાળો નવો પ્લાન, જાણો પ્લાનની તમામ વિગત
5G New Recharge Plan: મુકેશ અંબાણીએ લોન્ચ કર્યો જીયોનો Unlimited 5G ડેટા વાળો નવો પ્લાન, જાણો પ્લાનની તમામ વિગત
Read more ::: Nokia લોન્ચ કરશે પારદર્શક ફોન, જુઓ કેવો દેખાય છે આ Nokia Clear 5G!
5G New Recharge Plan: જીયો બાદ અનેક ટેલિકોમ કંપનીના રિચાર્જ પ્રીપેડ પ્લાન મોંઘા થઈ ચૂક્યા છે ત્યારે હાલમાં જ મુકેશ અંબાણી નું જીઓ ફરી એક વાર 98 દિવસનું જબરદસ્ત રિચાર્જ પ્લાન લાવ્યું છે આપ સૌને જણાવી દઈએ હાલમાં જ પ્લાન લોન્ચ કરવામાં આવ્યો છે નવો પ્લાન જેની કિંમત 999 રૂપિયા હતી પરંતુ વધારા બાદ હવે આ પ્લાનની કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો છે પરંતુ 25% સુધીનો દરેક જીઓ પ્લાનમાં વધારો થઈ ચૂક્યો છે ત્યારે 999 પ્લાન ની કિંમત હવે 1199 રૂપિયા થઈ ગઈ છે પરંતુ હવે જીવોની ફરી એક વાર 999 નો પ્લાન શરૂ કરી દેવામાં આવ્યો છે
5G New Recharge Plan Jioના 999 ના પ્લાનમાં બેનિફિટ્સ
- કંપની દ્વારા હાલમાં જ jio નો પ્લાન લોન્ચ કરવામાં આવ્યો છે જેમાં અલગ અલગ સુવિધાઓ પ્રોવાઇડ કરવામાં આવી રહી છે આ પ્લાનમાં તમને 5g સ્પીડ પણ આપવામાં આવે છે જીઓનો 999 રૂપિયાનો પ્લાન નવા પ્લાનમાં ઘણા બધા ફેરફાર કરવામાં આવ્યા છે આપ સૌને જણાવી દઇએ સૌથી પહેલા તો આ પ્લાનમાં તમને 98 દિવસની વેલીડીટી પ્રોવાઇડ કરવામાં આવે છે
Read More: ખાસસ આપને પરવડે તેવા ફોન ની સિરીઝ જૂવો smart phone
- 98 દિવસની વેલીડીટી વાળા આ પ્લાન jio નો સૌથી સસ્તો પ્લાન પણ માનવામાં આવે છે જેમાં તમને અનલિમિટેડ વોઇસ કોલિંગ ની સુવિધાઓ મળે છે દરરોજના તમે 100 એસએમએસ કરી શકો છો અને દરરોજ 2GB ડેટા વાપરી શકો છો પ્લાનની સંપૂર્ણ માન્યતા દરમિયાન ગ્રાહકોને કુલ 196 જીબી અનલિમિટેડ 5G ઇન્ટરનેટ પ્રોવાઇડ કરવામાં આવે છે
- Jio ના તમામ પ્રિપેડ પ્લાન મોંઘા થયા બાદ BSNL દ્વારા પણ સસ્તા પ્લાન લોન્ચ કરવામાં આવ્યા હતા પરંતુ ત્યારબાદ ફરી એકવાર જીવો દ્વારા અનેક નવા પ્લાન લોન્ચ કરવામાં આવ્યા છે જેમાં સસ્તા રિચાર્જમાં તમને હાઈ સ્પીડ ઇન્ટરનેટની સુવિધાઓ પણ પ્રોવાઇડ કરવામાં આવે છે આ સાથે જ અન્ય અનલિમિટેડ કોલિંગ સુવિધા પણ ઉપલબ્ધ છે
5G New Recharge Plan
- જો તમારી પાસે 5g મોબાઈલ છે તો આ પ્લાન તમારા માટે બેસ્ટ સાબિત થઈ શકે છે જેમાં તમને અનેક એન્ટરટેનમેન્ટ સુવિધાઓ પણ પ્રોવાઇડ કરવામાં આવે છે અને દરરોજના 2GB ડેટા પણ પ્રોવાઇડ કરવામાં આવે છે
- Jio નો સસ્તો પ્લાન શોધી રહેલા તમામ ગ્રાહકો માટે આ પ્લાન ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે આ પ્લાનમાં તમને વેલીડીટી 98 દિવસની મળે છે અને પ્રિપેડ પ્લાન ની કિંમત મુજબ તમને સુવિધાઓ પણ પ્રોવાઇડ કરવામાં આવે છે, આ પ્લાન તમે MyJio એપ્લિકેશન માધ્યમથી પણ તમે વિગતવાર માહિતી મેળવી શકો છો, સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર અને ખાસ કરીને મીડિયા રિપોર્ટ નું માનીએ તો Jio દ્વારા હજુ પણ સસ્તા પ્લાન લોન્સ થઈ શકે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે કારણ કે Jioના પ્લાન મોંઘા થયા બાદ ઘણા બધા ગ્રાહકો અન્ય ટેલીફોન કંપનીએ તરફ વળી રહ્યા છે.
Read More આપ અમારા 5 આર્ટિકલ વાંચી શકો
OJAS Bharti 2024: દરેક સરકારી ભરતી માટેનું એક પોર્ટલ, જુઓ કઈ રીતે રજિસ્ટર કરશો | |||||||||
dpegujarat.in – Primary Teacher Online Badli Camp 2024 gujrat eduapdetnet. | |||||||||
PPF Account Online: ઘરે બેઠા પીપીએફ ખાતું ખોલો અને મેળવો લાખો રૂપિયાનું બમ્પર વ્યાજ | |||||||||
અમારા ગ્રુપમાં જોડાઓ what up ક્લિક
|