Big News: ગુજરાત સરકારનો મોટો નિર્ણય, પ્રાથમિક શાળાઓના મુખ્ય શિક્ષકોની બદલીના નિયમો કરાયા જાહેર

 Big News: ગુજરાત સરકારનો મોટો નિર્ણય, પ્રાથમિક શાળાઓના મુખ્ય શિક્ષકોની બદલીના નિયમો કરાયા જાહેર 

Gandhinagar News: ગુજરાતની સરકારી શાળામાં ફરજ બજાવતા શિક્ષકોને ગુરુપૂર્ણિમાની ભેટ આપી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓના મુખ્ય શિક્ષકોના બદલીના નિયમો જાહેર કરવામા આવ્યા છે. આ અંગે રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને જાણકારી આપી છે. Read more :::

ઇકો ક્લબ એ શું છે?  ઇકો ક્લબ ની પ્રવુતિઓII.Eco club all informeshan 2024 -2025.II Eco club aheval mahiti 

  • Gandhinagar News: ગુજરાતની સરકારી શાળામાં ફરજ બજાવતા શિક્ષકોને ગુરુપૂર્ણિમાની ભેટ આપી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓના મુખ્ય શિક્ષકોના બદલીના નિયમો જાહેર કરવામા આવ્યા છે. આ અંગે રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને જાણકારી આપી છે. 

પ્રા.શાળાના મુખ્ય શિક્ષકોની બદલીના નિયમો જાહેર

છેલ્લા ઘણા સમયથી આંદોલન કરી રહ્યા હતા શિક્ષકો 

  • આપને જણાવી દઈએ કે, ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી HTATના મુખ્ય શિક્ષકો પોતાના પડતર પ્રશ્નનોને લઈ લડત ચલાવી રહ્યા હતા. ચાર દિવસ અગાઉ જ રાજ્યભરમાં HTAT મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવતા શિક્ષકો પોતાની પડતર માગણીઓને લઈ ગાંધીનગર પહોંચ્યા હતા અને સત્યાગ્રહ છાવણીમાં ઉપવાસ આંદોલન શરૂ કર્યા હતા. 
https://x.com/kuberdindor/status/1814537065498836995?t=eyxPqXBqFbUoxrH87Ayxzw&s=08

શું હતી શિક્ષકોની માંગ?

  • આંદોલન કરવા આવેલા એક શિક્ષકે કહ્યું હતું કે, HTAT કેડર અસ્તિવમાં આવી એને12 વર્ષ થઈ ગયાં છે. વારંવારની રજૂઆત કર્યા બાદ પણ HTAT મિત્રોની બદલી માટેના નિયમો બન્યા નથી. શિક્ષકોએ માંગ કરી હતી કે સરકાર જલ્દીથી HTAT શિક્ષકોની બદલીના નિયમો જાહેર કરે અને બાલવાટિકાથી 8ની શાળામાં 150 વિદ્યાર્થી હોય તો ત્યાં એક HTAT મુખ્ય શિક્ષક આપવામાં આવે. 

HTAT નિયમો  R R અહીંયા થી DOWNLOD કરો 

શિક્ષણ મંત્રીએ કરી હતી અપીલ




મારા વિશે જાણો..

હેલો મિત્રો મારુ નામ RAJA છે. મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષાઓ, મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાયનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે. હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલો આર્ટિકલ ગમ્યો હોય તો તમે તેને તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો

Home page❤ 

અહીં ક્લિક કરો

વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ

અહીં જોડાઓ

વોટ્સએપ

અહીં જોડાઓ

ટેલિગ્રામ ગ્રુપમાં 

અહીં જોડાઓ

Popular Posts