ચોરાયેલો કે ખોવાયેલો ફોન જલ્દી મળી જશે, સંચાર સારથી પોર્ટલ હવે મોબાઈલ શોધવામાં કરશે તમને મદદ

 ચોરાયેલો કે ખોવાયેલો ફોન જલ્દી મળી જશે, સંચાર સારથી પોર્ટલ હવે મોબાઈલ શોધવામાં કરશે તમને મદદ

આ પણ વાંચો ::

9 જુલાઈના મહત્વના સમાચાર : વડોદરા હરણી બોટ દુર્ઘટના કેસમાં, ગુજરાત હાઈકોર્ટે વિનોદ રાવ અને એચ એસ પટેલ સામે શિક્ષાત્મક પગલાં ભરવા કર્યો આદેશ

https://tv9gujarati.com/gujarat/gujarat-latest-live-news-and-samachar-today-09-july-2024-monsoon-2024-rain-in-gujarat-rathyatra-gujarat-rains-politics-weather-updates-daily-breaking-news-top-headlines-in-gujarati-1055534.html 

 વડોદરા હરણી બોટ દુર્ઘટના કેસમાં ગુજરાત હાઈકોર્ટે વડોદરા મહાનગરપાલિકાના 2 કમિશનરોને જવાબદાર ઠેરવ્યા છે. ગુજરાત હાઈકોર્ટે આપેલા 15 પાનાના ચૂકાદામાં, વડોદરામાં મ્યુનિસિપલ કમિશનર તરીકે ફરજ બજાવી ચૂકેલા વિનોદ રાવ અને એચ એસ પટેલની ભૂમિકા સ્પષ્ટ કરાઈ છે. કવોલીફીકેશન ના હોવા છતાંય કામ સોંપવામાં આવ્યા હોવાનું કોર્ટે નોંધ્યું છે. હાઈકોર્ટે વિનોદ રાવ, એચ એસ પટેલ સામે શિક્ષાત્મક પગલાં લેવા આદેશ કર્યો છે.

ગૌતમ ગંભીર ઈન્ડિયાના હેડ કોચ બન્યા: 2027 સુધી રહેશે કાર્યકાળ; ગંભીરે એક પ્લેયર તરીકે 2 વર્લ્ડ કપ અને કેપ્ટન તરીકે 2 IPL ટ્રોફી જીતી

https://www.divyabhaskar.co.in/sports/cricket/news/gautam-gambhir-became-the-head-coach-of-india-133295824.html

જો તમે આ પ્લેટફોર્મ દ્વારા તમારા ફોનને બ્લોક કરો છો તો અન્ય કોઈ વ્યક્તિ તમારા ફોનને એક્સેસ કરી શકશે નહીં. જો તમારો ફોન ખોવાઈ જાય કે ચોરાઈ જાય તો આ પ્લેટફોર્મ તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે.

સંચાર સાથી પોર્ટલ

ભારત સરકારે ગયા વર્ષે મે મહિનામાં સંચાર સાથી નામનું એક પ્લેટફોર્મ લોન્ચ કર્યું હતું આ પ્લેટફોર્મ સેન્ટ્રલ ઈક્વિપમેન્ટ આઇડેન્ટિટી રજીસ્ટર સિસ્ટમની સજ છે આ પ્લેટફોર્મ દ્વારા યુઝર્સ માત્ર તેમના ખોવાયેલા તથા જોડાયેલા સ્માર્ટફોન સુધી અને ટ્રેક કરી શકતા નથી પરંતુ આ પ્લેટફોર્મ તમને તમારા ખોવાયેલા ફોનને બ્લોક કરવાની મંજૂરી પણ આપે છે જો તમે આ પ્લેટફોર્મ દ્વારા તમારા ફોનને બ્લોક કરો છો તો અન્ય કોઇ વ્યક્તિ તમારા ફોનને એક્સેસ કરી શકશે નહીં જો તમારો ફોન ખોવાઈ જાય કે ચોરાઈ જાય તો આ પ્લેટફોર્મ તો એના માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે

સૌપ્રથમ તમારે જોડાયેલા ફોનને સંચાર સાથે પ્લેટફોર્મ પર બ્લોક કરવાની જરૂર રહેશે આ પછી તમે આ પ્લેટફોર્મ દ્વારા તમારા ફોનને ટ્રેક કરી શકશો જો તમે હજુ સુધી સંચાર સાથે પ્લેટફોર્મ એક્સેસ કર્યું નથી તો આ પ્લેટફોર્મ નો ઉપયોગ કરવા માટે અહીં એક સ્ટેપ બાય સ્ટેપ નિદર્શ આપ્યા છે તેને ફોલો કરો

સંચાર સાથે પર તમારા ખોવાયેલા મોબાઇલને કેવી રીતે ટ્રેક કરશો

સૌપ્રથમ તમારા સંચાર સાથે પોર્ટલ પર જાઓ

  • ત્યાર પછી તમે નીચે સ્ક્રોલ કરશો અને સીટીઝન સેન્ટ્રીક સર્વિસ દેખાશે આ ટેબમાં તમારે તમારા ખોવાયેલા કચોરીલા મોબાઈલ વિભાગ પર ક્લિક કરવાનું રહેશે
  • આ વિભાગમાં તમે ત્રણ વિકલ્પો જોશો આમાં ચોરાયેલા ખોવાયેલા મોબાઇલને બ્લોક અનબ્લોક મોબાઇલ નો અને ચેક રીક્વેસ્ટ સ્ટેટસનો સમાવેશ થાય છે
  • સૌપ્રથમ તમારે તમારા ફોનની માહિતી અહીં દાખલ કરવાની જરૂર છે આ માટે પ્રથમ ટેબ પર ક્લિક કરો
  • હવે તમારી સામે ફોન ખુલશે આ ફોર્મમાં તમારે તમારો મોબાઈલ નંબર ડિવાઇસ બ્રાન્ડ IMEI નંબર ડિવાઇસ મોડલ ડિવાઇસ ફોન ક્યારે ચોરાઈ ગયો ત્યારથી જોડાઈ ગયો નજીકના પોલીસ સ્ટેશનનું નામ પોલીસ ફરિયાદ નંબર ફરિયાદ વિગતો ભરવાની રહેશે
  • બધી વિગતો યોગ્ય રીતે ભર્યા પછી સબમિટ પર ક્લિક કરવાનું રહેશે
  • તમારા ખોવાયેલા અથવા જોડાયેલા ફોનની સ્થિતિ કેવી રીતે તપાસવી?
  • સૌપ્રથમ તમારે જોડાયેલા ફોનનું સ્ટેટસ ચેક કરવા માટે તમને સંચાર સાથે એપ પર ફોન ટ્રેકિંગની સુવિધા મળશે
  • ત્યાર પછી તમારે સંચાર સાથે બોટલ પર જવું પડશે અને પછી ચેક રિક્વેસ્ટ સ્ટેટસ હવે તમારે વિનંતી આઈડી દાખલ કરો આ પછી તમે તમાર ચોરાયેલા ફોન નું સ્ટેટસ ચેક કરી શકો છો

Popular Posts