Budget 2024: 24 હજારનો ફોન ખરીદવા પર કેટલા હજારની બચત થાય? ઉદાહરણથી સમજો સસ્તા ફોનનું A to Z

 Budget 2024: 24 હજારનો ફોન ખરીદવા પર કેટલા હજારની બચત થાય? ઉદાહરણથી સમજો સસ્તા ફોનનું A to Z

Budget 2024: કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman)એ સંસદમાં બજેટ (Budget 2024) રજૂ કર્યું છે. પોતાના બજેટ ભાષણમાં નાણામંત્રીએ રોજગાર, કૌશલ્ય વિકાસ માટે મોટી જાહેરાતોની સાથે એવા ઘણા એલાન કર્યા છે, જેનાથી લોકોને મોટી રાહત મળી છે

OnePlus Nord 4 100 W ફાસ્ટ ચાર્જિંગની સુવિધા સાથે લોન્ચ, જાણો કિંમત

.

Budget 2024હવે કેટલા સસ્તા મળશે સ્માર્ટફોન?

  • Budget 2024: કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ  (Nirmala Sitharaman)એ સંસદમાં બજેટ (Budget 2024) રજૂ કર્યું છે. પોતાના બજેટ ભાષણમાં નાણામંત્રીએ રોજગાર, કૌશલ્ય વિકાસ માટે મોટી જાહેરાતોની સાથે એવા ઘણા એલાન કર્યા છે, જેનાથી લોકોને મોટી રાહત મળી છે. બજેટ ભાષણમાં સોના-ચાંદીની કસ્ટમ ડ્યુટીમાં ઘટાડા અંગે મોટી જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત મોબાઈલ ફોન અને ચાર્જરની કિંમતો ઘટાડવા માટે સરકારે મોબાઈલ ફોન અને ચાર્જર પરની કસ્ટમ ડ્યુટી 20%થી ઘટાડીને 15% કરી છે. આનો અર્થ એ છે કે હવે તમારે મોબાઈલ ફોન અને ચાર્જરની ખરીદી પર 5% ઓછા રૂપિયા ચૂકવવા પડશે. 

Read More:More From gujrateduapdet. Net

  • હવે તમારા મનમાં એવો પણ સવાલ જરૂર હશે કે આખરે 5 ટકા કિંમત ઘટ્યા બાદ ફોન અથવા ચાર્જર કેટલા સસ્તામાં ખરીદી શકાશે. તો અમે તમારા સવાલનો સરળ શબ્દોમાં જવાબ આપીએ છીએ. 

અહીં સમજી લો ગણિત

માની લો કોઈ ફોનની કિંમત 20,000 રૂપિયા છે.  તેના પર પહેલા 20 ટકા ડ્યુટી લાગતી હતી. એટલે 20 હજારના 20 ટકા લેખે 4000 રૂપિયા. 4 હજાર રૂપિયા કસ્ટમ ડ્યુટી લાગ્યા બાદ ફોનની કિંમત થઈ જાય છે 24,000 રૂપિયા, જે પહેલા તમારે ચૂકવવા પડતા હતા. 

- હવે 5 ટકાનો ઘટાડો થયા બાદ 20,000 રૂપિયાવાળા ફોન પર 15 ટકા કસ્ટમ ડ્યુટી લાગશે. 20 હજારના ફોનની જો 15 ટકા લેખે ગણતરી કરી તો 3000 રૂપિયા થાય છે, જેનાથી ફોનની કિંમત 23,000 રૂપિયા થઈ જાય છે. 

- ઉદાહરણ તરીકે જે ફોન માટે તમારે પહેલા 24,000 રૂપિયા ખર્ચવા પડતા હતા, તેના માટે હવે તમારે 23,000 રૂપિયા ખર્ચવા પડશે. આ રીતે તમારા 1,000 રૂપિયા બચી જશે.

💥 July મહિનામાં 20 થી વધારે સ્માર્ટફોન્સ થયાં લોન્ચ, લિસ્ટ પર કરી લો નજર


મારા વિશે જાણો..

હેલો મિત્રો મારુ નામ RAJA છે. મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષાઓ, મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાયનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે. હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલો આર્ટિકલ ગમ્યો હોય તો તમે તેને તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો

Home page❤ 

અહીં ક્લિક કરો

વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ

અહીં જોડાઓ

વોટ્સએપ

અહીં જોડાઓ

ટેલિગ્રામ ગ્રુપમાં 

અહીં જોડાઓ


Popular Posts