GSSSB CCE Final Answer Key 2024: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષાની ફાઇનલ આન્સર કી જાહેર, ફટાફટ ચેક કરી લો તમારો સાચો જવાબ

GSSSB CCE Final Answer Key 2024: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષાની ફાઇનલ આન્સર કી જાહેર, ફટાફટ ચેક કરી લો તમારો સાચો જવાબ


GSSSB CCE Final Answer Key 2024: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગરની જાહેરાત ક્રમાંક: ૨૧૨/૨૦૨૩૨૪, ગુજરાત ગૌણ સેવા, વર્ગ-3 (ગ્રુપ-A તથા ગ્રુપ-B) ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા (( Gujarat Subordinate Services Class-III (Group-A and Group-B) Combined Competitive Examination ) તા. ૦૧/૦૪/૨૦૨૪ થી તા. ૨૦/૦૫/૨૦૨૪ દરમિયાન CBRT (Computer Based Response Test) પધ્ધતિથી યોજવામાં આવેલ હતી.


 CCE રિજલ્ટ (માર્કસ) જાહેર


▪️ GSSSB CCE પરીક્ષામાં ઉપસ્થિત રહેલ તમામ ઉમેદવારોનું વ્યક્તિગત ગુણપત્રક (Score card) જોવા માટે નીચેની લીંક પર ક્લિક કરો

👉   

https://cdn3.digialm.com/EForms/configuredHtml/32791/88319/login.html


GSSSB CCE Final Answer Key 2024

  • ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ CCE પરીક્ષાની ફાઇનલ આન્સર કી નીચે મુજબની લિંકથી તા.૩૦/૭/૨૦૨૪ ના રોજ ૨૦:૦૦ કલાકથી ઓનલાઇન કરવામાં આવશે કે જે તા.૬/૮/૨૦૨૪ ના રોજ ૨૩:૫૯ કલાક સુધી જોઈ શકાશે.

Saving Account : આવકવેરા વિભાગે જાહેર કરી ગાઇડલાઇન, આટલી રકમ કરતા વધારે સેવીંગ એકાઉન્ટમાં હશે તો ભરવો પડશે 60% ટેક્સ

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ CCE ફાઈનલ આન્સર કી ચેક કરવાનાં પગલાં

GSSSB CCE Final Answer Key 2024 જોવા તથા ડાઉનલોડ કરવા અંગેની લીંક નીચે મુજબ છે.જે ઉમેદવારોએ વાંધા સૂચન દરમિયાન અવશ્ય ધ્યાને લેવાની રહેશે .

સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો એટલે કે https://gsssb.gujarat.gov.in/

આન્સર કી વિકલ્પ પર ક્લિક કરો


https://cdn3.digialm.com/EForms/configuredHtml/32791/88319/login.html

આ લીંક તા ૬/૮/૨૦૨૪ ના રોજ ૨૩:૫૯ કલાક સુધી ખુલ્લી રહેશે. જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવા જણાવવામાં આવે છે.

PROMOTIONAL 4

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

read more :: ઓટો Maruti Suzuki Ignis Radiance Edition:મારુતિ સુઝુકીની આ કારનું નવું એડિશન લોન્ચ થયું, દમદાર માઇલેજની સાથે તેની કિંમત માત્ર આટલી છે 

Read More  આપ અમારા 5 આર્ટિકલ વાંચી શકો 

OJAS Bharti 2024: દરેક સરકારી ભરતી માટેનું એક પોર્ટલ, જુઓ કઈ રીતે રજિસ્ટર કરશો

dpegujarat.in – Primary Teacher Online Badli Camp 2024 gujrat eduapdetnet.

નવોદય વિદ્યાલયોમાં ધોરણ 6 માં પ્રવેશ માટેની અરજી શરૂ, આ તારીખ સુધી નોંધણી કરો pdf exel form avelebal only this site rajister now

PPF Account Online: ઘરે બેઠા પીપીએફ ખાતું ખોલો અને મેળવો લાખો રૂપિયાનું બમ્પર વ્યાજ

Day to Day Aayojan(ગુજરાતી માધ્યમ) માસવાર વાર્ષિક શૈક્ષણિક આયોજન 2024-2025 GCERT | Masvar Varshik Aayojan 2024-25

અમારા ગ્રુપમાં જોડાઓ what up ક્લિક

મારા વિશે જાણો..

હેલો મિત્રો મારુ નામ RAJA છે. મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષાઓ, મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાયનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે. હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલો આર્ટિકલ ગમ્યો હોય તો તમે તેને તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો


Popular Posts