GUJCET 2025 Exam GUJCET 2025 Exam: ગુજકેટની પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર, જાણો પરીક્ષા તારીખ અને શેડ્યુલ

GUJCET 2025 Exam


GUJCET 2025 Exam

GUJCET 2025 Exam: ગુજકેટની પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર, જાણો પરીક્ષા તારીખ અને શેડ્યુલ

GUJCET 2025 Exam:ગુજકેટની પરીક્ષાની તૈયારી કરી રહેલા તમામ વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે પરીક્ષા ને લઈને મહત્વની અપડેટ સામે આવી છે પરીક્ષાની તારીખની જાહેરાત કરી દેવામાં આવી છે ગુજકેટ 2025 ની પરીક્ષા 23 માર્ચ 2025 ના રોજ લેવામાં આવશે જો તમે પણ ગુજકેટની પરીક્ષામાં બેસવાના હોય તો આ તમારા માટે મહત્વની અપડેટ છે 

dpegujarat.in – Primary Teacher Online Badli Camp 2024 gujrat eduapdetnet.

આજે અમે તમને આર્ટીકલમાં પરીક્ષા અંગે અને મહત્વની જાહેરાતો વિશે વિગતવાર માહિતી આપીશું પરંતુ GUJCET-2025  પરીક્ષા માટે એપ્લાય કરવાની ઓનલાઈન પ્રક્રિયા વિશે જાણવું ખૂબ જ જરૂરી છે ઓનલાઇન પ્રક્રિયા ઓફિસર વેબસાઈટના માધ્યમથી તમે કરી શકો છો હાલમાં જ પરીક્ષા અંગેની તારીખની જાહેરાત કરી દેવામાં આવી છે

નવોદય વિદ્યાલયોમાં ધોરણ 6 માં પ્રવેશ માટેની અરજી શરૂ, આ તારીખ સુધી નોંધણી કરો

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ 2025ની પરીક્ષાની  તારીખની જાહેરાત કરી દેવામાં આવી છે, જો તમે પણ ગુજકેટ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તો તમારા માટે મહત્વની અપડેટ છે નીચે અમે તમને પરીક્ષા માટે અરજી કરવાની પ્રક્રિયા અને અન્ય મહત્વપૂર્ણ વિગતો વિશે સંપૂર્ણ માહિતી આપી છે

GUJCET-2025 Exam સમય અંગેની વિગતો

જે લોકો પહેલીવાર ગુજકેટની પરીક્ષા આપવા જઈ રહ્યા છે અને તારીખની રાહ જોઈ રહ્યા હતા તેમણે જણાવી દઈએ હાલમાં જ તારીખની જાહેરાત કરી દેવામાં આવી છે પરંતુ પરીક્ષાની કેલેન્ડર અને વિષય અંગેની માહિતી વિશે વાત કરીએ તો પરીક્ષાની તારીખ જાહેરાત થયા બાદ મહત્વપૂર્ણ વિગતો પણ સામે આવે છે ગુજકેટની પરીક્ષા ત્રણ કલાક માટે લેવામાં આવશે

Gujarat Board નું શૈક્ષણિક કેલેન્ડર જાહેર, 80 દિવસની રજાઓ, પહેલીવાર ફેબ્રુઆરીમાં આવશે બોર્ડની પરીક્ષા

આ પરીક્ષા ત્રણ ભાષામાં લેવામાં આવશે જેમ કે હિન્દી,અંગ્રેજી અને ગુજરાતીમાં લેવામાં આવશે પ્રશ્નપત્ર કુલ 120 માર્ક્સ નું રહેશે જેમાંથી 40 પ્રશ્નો ભૌતિક શાસ્ત્રના 40 પ્રશ્નો રાસાયણિકશાસ્ત્રના અને 40 પ્રશ્નો ગણિતના પૂછવામાં આવશે આ તમામ પ્રશ્નોના જવાબ સાચા આપવાના રહેશે આ માટે એક માર્કસ આપવામાં આવશે જ્યારે ખોટા જવાબનો 0.25 માર્ક્સ કાપવામાં આવશે આ પરીક્ષા અંગ્રેજી, હિન્દી અને ગુજરાતી ભાષામાં લેવામાં આવશે

ગુજકેટ પરીક્ષા વિશે અગત્યની માહિતી: GUJCET 2025 Exam

હાલમાં જ ગુજકેટની પરીક્ષાની તારીખની જાહેરાત થઈ ચૂકી છે જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા બેસવા જઈ રહ્યા છે આપ સૌને જણાવી દઈએ ગુજરાત માધ્યમિક વિભાગ દ્વારા વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે ડિગ્રી એન્જિનિયરિંગ ડિગ્રી ડિપ્લોમા ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે દર વર્ષે ગુજકેટની પરીક્ષા લેવામાં આવે છે

હાલમાં જ પરીક્ષાની તારીખો ની જાહેરાત થઈ ચૂકી છે પરંતુ ઘણા બધા વિદ્યાર્થી મિત્રો વિષયને લઈને અજાણવતા હોય છે એટલે કે કયા વિષયોની ગુજકેટનો અભ્યાસક્રમ લેવામાં આવશે તો આપ સૌને જણાવી દઈએ ધોરણ 12માં ભૌતિક શાસ્ત્ર રસાયણશાસ્ત્ર ગણિત અને જીવ વિજ્ઞાનના પાઠ્યપુસ્તક ઉપર આધારિત પરીક્ષા આપવામાં આવશે આ સાથે જ જે વિદ્યાર્થીઓએ ફાર્મસીમાં પ્રવેશ લેવા માંગે છે તેઓ ભૌતિકશાસ્ત્ર રસાયણશાસ્ત્રની વિજ્ઞાન પરીક્ષા આપવા માંગે છે ડિટેક્ટ પ્રવેશમાં લેવા માંગતા વિદ્યાર્થીઓ કેમેસ્ટ્રી અને મેથેમેટિક્સ ની પરીક્ષા આપવાની રહેશે

મારા વિશે જાણો..

હેલો મિત્રો મારુ નામ RAJA છે. મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષાઓ, મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાયનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે. હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલો આર્ટિકલ ગમ્યો હોય તો તમે તેને તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો

Home page❤ 

અહીં ક્લિક કરો

વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ

અહીં જોડાઓ

વોટ્સએપ

અહીં જોડાઓ

ટેલિગ્રામ ગ્રુપમાં 

અહીં જોડાઓ


Popular Posts