સરકારી નોકરીGyan Sahayak Bharti 2023: જ્ઞાન સહાયક (ઉચ્ચતર માધ્યમિક)ભરતી 2024
સરકારી નોકરીGyan Sahayak Bharti 2024: જ્ઞાન સહાયક (ઉચ્ચતર માધ્યમિક)ભરતી 2024
Gyan Sahayak Bharti 2024: જ્ઞાન સહાયક (ઉચ્ચતર માધ્યમિક)ભરતી
નમસ્કાર મિત્રો આજે આપણે એક નવી સરકારી ભરતીની વાત આ લેખમાં કરવાના છીએ તો મિત્રો તમે કે તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર હોય તો તમારા માટે ખુબ જ સમાચાર લઈને હું આવી ગયો છું. કારણ કે આજે આપણે આ લેખમાં જ્ઞાન સહાયક (ઉચ્ચતર માધ્યમિક)માં સરકારી નોકરીની ભરતી બહાર પાડવામાં આવી છે તેના વિશે જાણીશું. તો મિત્રો મારી તમને નમ્ર વિનતિ છે કે આ લેખ તમે પૂરે પૂરો વચાજો અને તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈપણ ને સરકારી નોકરીની જરૂર હોય તેવાને આ લેખ શેર કરજો.
તો જ્ઞાન સહાયક (ઉચ્ચતર માધ્યમિક) ભરતીની સંપૂર્ણ માહિતી આ લેખમાં આપેલી છે જમકે ભરતીની મહત્વની તરીખ,પોસ્ટ ,લાયકાત, વયમર્યાદા બધી જ માહિતી સાવ સરળ રીતે આ લેખમાં આપેલ છે તો આ લેખ પૂરો વાંચવ વિનંતી છે.
નવોદય વિદ્યાલયોમાં ધોરણ 6 માં પ્રવેશ માટેની અરજી શરૂ, આ તારીખ સુધી નોંધણી કરો
જ્ઞાન સહાયક (ઉચ્ચતર માધ્યમિક) ભરતી મહત્વની તારીખ
જ્ઞાન સહાયક (ઉચ્ચતર માધ્યમિક)ની આ ભરતીની નોટિફિકેશન 25.7 .2024 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 27.7.2024 SATURDAYS જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 5.8.2024 .
જ્ઞાન સહાયક (ઉચ્ચતર માધ્યમિક) પોસ્ટનું નામ અને જગ્યાઓ
જ્ઞાન સહાયક (ઉચ્ચતર માધ્યમિક)ની પોસ્ટ ઉપર ભરતી કરાવાની છે. પોસ્ટના નામ નીચે આપેલ છે તમે જોઈ શકો છો.
૧ .જ્ઞાન સહાયક (ઉચ્ચતર માધ્યમિક)
જ્ઞાન સહાયક (ઉચ્ચતર માધ્યમિક) ભરતી પોસ્ટનું પગાર ધોરણ
જ્ઞાન સહાયક (ઉચ્ચતર માધ્યમિક) જાહેરાતમાં પગાર ધોરણની માહિતી પોસ્ટ પ્રમાણે અલગ અલગ પગાર છે જે નીચે આપેલી છે.
- જ્ઞાન સહાયક (ઉચ્ચતર માધ્યમિક) : ૨૬,૦૦૦/- રૂપિયા ફિક્સ પગાર
- જ્ઞાન સહાયક (માધ્યમિક) : 24000 રૂપિયા ફિક્સ પગાર
જ્ઞાન સહાયક (ઉચ્ચતર માધ્યમિક) ભરતી પોસ્ટની શૈક્ષણિક લાયકાત
Gujarat Board નું શૈક્ષણિક કેલેન્ડર જાહેર, 80 દિવસની રજાઓ, પહેલીવાર ફેબ્રુઆરીમાં આવશે બોર્ડની પરીક્ષા
જ્ઞાન સહાયક (માધ્યમિક,ઉચ્ચતર માધ્યમિક)
સરકારી અને બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળામાં જ્ઞાન સહાયક કરાર આધારિત ભરતી માટે રાજ્ય પરિક્ષા બોર્ડ દ્વારા વર્ષ-૨૦૨૩માં વિવિધ વિષયો /માધ્યમની TAT ઉચ્ચતર માધ્યમિક પરીક્ષા લેવામાં આવે છે.તે પૈકી જે ઉમેદવારે જે વિષય અને માધ્યમની પરીક્ષા પાસ કરેલ હોય તે વિષય અને માધ્યમ માટે નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો ઉમેદવારી નોધાવી શકે છે. તેમજ પોર્ટલ પર વિષય મુજબ લાયકાતની યાદી ઉપલબ્ધ કરેલી છે.તે મુજબ જે તે વિષયમાં તેઓએ શૈક્ષણિક અને વ્યાવસાયિક લાયકાત મેરલાવેલી હોવી જોઈએ.
શિક્ષક વિભાગના તા.૧૦/૦૭/૨૦૨૩ના ઠરાવ ક્રમાંક:બમશ-૧૦૧૪-૧૪૦-ગ (પા.ફા)અનુસાર પસંદગી યાદી ઉમેદવારના શિક્ષક અભિરૂચિ કસોટી ઉચ્ચતર માધ્યમિક (TAT-HS )૨૦૨૩માં મેળવેલ ગુણના આધારે તૈયાર કરવામાં આવશે.
ઉમેદવાર સરકારી અને બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળામાં જ્ઞાન સહાયકની કરાર આધારિત નિમણૂક માટેની ન્યુનત્તમ શૈક્ષણિક લાયકાત અને વ્યાવસાયિક લાયકાત ધરાવતો હોવો જોઈએ.
જ્ઞાન સહાયક (ઉચ્ચતર માધ્યમિક) ભરતી પોસ્ટની વયમર્યાદા
જ્ઞાન સહાયક (ઉચ્ચતર માધ્યમિક) ભરતીની જાહેરાતમાં પોસ્ટ માટેની વયમર્યાદા વધુમાં વધુ ૪૨ વર્ષ હશે તેવા ઉમેદવારો આ ભરતીમાં અરજી કરી શકશે.
જ્ઞાન સહાયક (ઉચ્ચતર માધ્યમિક) ભરતી પોસ્ટની પસંદગી પ્રક્રિયા
ઉમેદવારની પસંદગી ઓનલાઇન અરજી કર્યા બાદ નિયત તારીખે ઇન્ટરવ્યૂ અથવા મેરીટ ઘ્વારા કરવામાં આવશે. અરજી કરવા માટે ઇચ્છુક ઉમેદવાર આરોગ્ય વિભાગની સત્તાવાર વેબસાઈટ
Secondary https://bit.ly/HS_GYANSAHAYAK
Link https://bit.ly/SEC_GYANSAHAYAK
http://bit.ly/HSgyansahayak
http://bit.ly/SCEgyansahayak
પર અરજી કરી શકે છે.
જ્ઞાન સહાયક (ઉચ્ચતર માધ્યમિક) ભરતી અરજી ફી
જ્ઞાન સહાયક (ઉચ્ચતર માધ્યમિક) ની જાહેરાતમાં અરજી કરવા માટે તમામ ઉમેદવારોની અરજી ફી નિઃશુલ્ક રાખવામાં આવી છે એટલે કે તમારે અરજી કરવા માટે કોઈપણ પ્રકારની અરજી ફી ચુકાવવાની રહેતી નથી.
જ્ઞાન સહાયક વડોદરા પત્ર
(પત્ર સોસીયલ મીડિયા મારફ્ત ખોટો હોઈ શકે જવાબદારી નથીજાહેરાત વચવા માટે : અહિયાં ક્લિક કરો
અરજી કરવા તથા સત્તાવાર વેબસાઈટ માટે : અહીં ક્લિક કરો ( અહીંયા લિંક મુકવામાં આવશે )
નોંધ:મિત્રો અરજી કરતાં પહેલા મારી તમને નમ્ર વિનતિ છે કે ભરતીની તમામ માહિતી તમારે એકવાર ભરતીની ઓફિસિયલ વેબસાઇટ પર જઈને સંપૂર્ણ માહિતી એકવર તમારે ચેક કરી લેવાની રહેશે. અમારો ઉદેશ્ય ખાલી ભરતીની માહિતી પોહોચડવાનો છે. ભરતીની માહિતીમાં કોઈ ફેરફાર પણ હોય શકે છે માટે એકવાર ભરતીની ઓફિસિયલ વેબસાઇટમાં માહિતી ચેક કરી લેવી.
મારા વિશે જાણો... હેલો મિત્રો મારુ નામ RAJA છે. મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષાઓ, મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાયનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે. હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલો આર્ટિકલ ગમ્યો હોય તો તમે તેને તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો |
Home page❤ | |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | |
વોટ્સએપ | |
ટેલિગ્રામ ગ્રુપમાં |