Jio Recharge New Rates: આજથી Jio અને Airtelના પ્લાન મોંઘા થઈ ગયા,ચેક કરો નવા પ્લાનનું લિસ્ટ

 Jio Recharge New Rates
Jio Recharge New Rates: આજથી Jio અને Airtelના પ્લાન મોંઘા થઈ ગયા,ચેક કરો નવા પ્લાનનું લિસ્ટ

Jio Recharge New Rates: આજથી જીઓ અને રિલાયન્સના રિચાર્જ તેમજ પ્રીપેડ ટોપ ઓફ અને ફોસ્ફેટ પ્લાનના ભાવ વધી ગયા છે નવા ભાવ આજથી લાગુ કરી દેવામાં આવ્યા છે આજે હવે તમારે વધારે પૈસા ચૂકવવા પડશે જુના ભાવ મુજબ હવે પૈસા ચૂકવવા ની જરૂર નથી આપ સૌને જણાવી દઈએ jio નો સૌથી સસ્તો પ્રીપેડ પ્લાન હવે 155 અને બદલે 189 રૂપિયામાં મળશે દરેક રિચાર્જ પ્લાન ના ભાવ વધી ગયા છે

હવે તમારે વધારે પૈસા ચૂકવવા પડશે જેમ કે જુના પ્લાવર મુજબ હવે તમારે 10 થી 21 ટકા વધારે પૈસા ચૂકવવા પડશે આજથી તમામ ટેલિકોમ કંપનીના રિચાર્જના પ્લાન વધી ગયા છે નીચે અને તમને પ્લાનની સંપૂર્ણ વિગતો અને માહિતી આપી છે નવા પ્લાનની માહિતી તમે નીચે વાંચી શકો છો જે ભાવ આજથી લાગુ કરી દેવામાં આવ્યા છે 

Jio airtelના નવા ભાવ આજથી અમલમાં: Reliance jio tariff plan Hike

  • જ્યાંથી નવા ભાવ લાગુ કરવાના હતા ત્યારથી અગાઉ રિલાયન્સ જીઓ દ્વારા દરેક યુઝર્સને સૂચના આપવામાં આવી હતી અગાઉ કહેવામાં આવ્યો હતો કે 3 જુલાઈથી પ્રીપેડ ફોસ્ફેટ પ્લાન મોંઘા થઈ જશે અને 22% નો વધારો થશે ત્યારે આજથી તમામ ભાવમાં વધારો થઈ ગયો છે હવે તમારે સૌથી સસ્તો પ્લાન જે જીઓ માં 155 રૂપિયાનો હતો તે પ્લાન હવે 189 રૂપિયાનો થઈ ગયો છે એટલે કે હવે તમારે જુના પ્લાન મુજબ ૨૦ ટકાનો વધારો થતા 20 ટકા વધારે પૈસા ચૂકવવા પડશે જીયોગ્રાહકો પાસે જ જુના દરે સંસ્થાનમાં રિચાર્જ કરવા માટે માત્ર થોડાક દિવસો છે અહીં નીચે અમે તમને સંપૂર્ણ નવા રિચાર્જ નું લિસ્ટ આપેલું છે જે મુજબ તમે jio નું નવા રિચાર્જ પ્લાન ની વિગતો મેળવી શકો છો 

Jio ના નવા ભાવ: Reliance Jio Plan Old-New Rate List

નવો ભાવ 

ડેટા વેલિડિટી 

189 2GB

28

249 દરરોજ 1GB

28

299 દરરોજ 1.5GB

28

349 દરરોજ 2GB

28

399 દરરોજ 2.5GB

28

449 દરરોજ 3GB

28

579 દરરોજ 1.5GB

56

629 દરરોજ 2GB

56

479 6GB

84

799 દરરોજ 1.5GB 84

859 દરરોજ 2GB 84

Jio Recharge New Rates 2024

આજથી નવા ભાવ લાગુ થતા તમામ યુઝર્સને હવે નવા ભાવ મુજબ પૈસા ચૂકવવા પડશે airtel નો 28 દિવસ માટે 16 જીબી ડેટા સાથેનો બેઝિક પ્લાન 189 ને બદલે હવે 199 રૂપિયા થઈ ગયો છે છ જીબી ડેટા આપતો 84 દિવસનો પ્લાન હવે 455 રૂપિયા થી વધીને 590 થઈ ગયો છે,તમામ રિચાર્જ પ્લાનમાં 20 થી 25 ટકાનો વધારો થઈ ચૂક્યો છે હવે નવા પ્લાનમાં વધુ પૈસા ચૂકવવા પડશે જુના પ્લાન હવે ઓનલાઇન પ્લેટફોર્મ તેમજ ડિજિટલ ના માધ્યમથી રિચાર્જ પ્લાન માંથી જુના પ્લાન નું લિસ્ટ ડીલીટ કરી નાખવામાં આવ્યું છે હવે તમને નવું લિસ્ટ જોવા મળશે તે મુજબ તમે રિચાર્જ કરી શકો છો 

VIVIDH FORM ARJIPATRK  FORM PDF TEACHING PDF 

dpegujarat.in – Primary Teacher Online Badli Camp 2024 gujrat eduapdetnet 

પ્રાથમિક શિક્ષણ ના ઉપયોગી પરિપત્ર 

Popular Posts