July મહિનામાં 20 થી વધારે સ્માર્ટફોન્સ થયાં લોન્ચ, લિસ્ટ પર કરી લો નજર
July મહિનામાં 20 થી વધારે સ્માર્ટફોન્સ થયાં લોન્ચ, લિસ્ટ પર કરી લો નજર
Smartphones launch in July: જુલાઇ મહિનામાં ભારતમાં એકથી એક મસ્ત સ્માર્ટફોન્સ લોન્ચ થશે. 20 થી પણ વધારે સ્માર્ટફોન્સ જુલાઇ મહિનામાં ભારતીય બજારમાં લોન્ચ થશે. આમ, તમે નવો ફોન લેવાનું વિચારી રહ્યાં છો તો જુલાઇ મહિનો તમારા માટે બેસ્ટ છે.
Smartphones will be launched in July:
બજારમાં દર મહિને એકથી એક મસ્ત સ્માર્ટફોન લોન્ચ થતાં હોય છે, પરંતુ જુલાઇ 2024 માં આ મહિને માર્કેટમાં અનેક સ્માર્ટફોન્સ લોન્ચ થશે. જુલાઇ મહિનામાં એકથી એક મસ્ત સ્માર્ટફોન્સ લોન્ચ થશે. ભારતમાં જુલાઇમાં લગભગ 20 જેટલાં સ્માર્ટફોન્સ લોન્ચ થવાની તૈયારીમાં છે. આમ, તમે નવો સ્માર્ટફોન્સ લેવાનું વિચારી રહ્યાં છો તો જુલાઇ મહિના સુધી તમે રાહ જોઇ શકો છો, કારણકે જુલાઇ મહિનામાં 20 જેટલાં સ્માર્ટફોન્સ લોન્ચ થવાની તૈયારીમાં છે. આ માટે તમને જુલાઇ મહિનામાં અનેક સારા ઓપ્શન મળી રહ્યાં છે.
જુલાઇમાં લોન્ચ થતાં સ્માર્ટફોન્સના લિસ્ટમાં ગ્રાહકોને 10 હજાર રૂપિયાથી લઇને એક લાખ રૂપિયા સુધીનાં સ્માર્ટફોન્સ શામેલ થશે. આનો મતલબ એ છે કે આ મહિનામાં તમારા બજેટ સેગમેન્ટથી લઇને ફ્લેગશિપ સેગમેન્ટમાં ધમાકેદાર ફોન્સ મળશે. જુલાઇમાં લોન્ચ થતાં સ્માર્ટફોન્સમાં તમે દમદાર પ્રોસેસર, મોટી બેટરી, સ્મૂથ ડિસ્પ્લે અને શાનદાર કેમેરા સેટઅપ મળશે. આમ, તમે તમારી જરૂરિયાત અને બજેટ અનુસાર સ્માર્ટફોન્સ ખરીદી શકો છો.
Pension Calculator: નિવૃત્તિ પર મળશે કેટલી પેન્શન? આ સૂત્રથી કરો કેલ્ક્યુલેટ
Big News: ગુજરાત સરકારનો મોટો નિર્ણય, પ્રાથમિક શાળાઓના મુખ્ય શિક્ષકોની બદલીના નિયમો કરાયા જાહેર
આમ, તમને જણાવી દઇએ જુલાઇ મહિનામાં લાવા, આઇક્યૂ, મોટોરોલા, CMF, રેડમી, સેમસંગ અને ઓપ્પોના ફોન્સ લોન્ચ થશે. દિગ્ગજ કંપની વનપ્લસ પણ જુલાઇમાં બે સ્માર્ટફોન્સ બજારમાં લોન્ચ કરશે. તો જાણો કયા-કયા સ્માર્ટફોન્સ લોન્ચ થશે.
ભારતમાં લોન્ચ થશે આ સ્માર્ટફોન્સ
- iQOO Z9 Lite જુલાઇ મહિનામાં લોન્ચ થશે. આમાં ગ્રાહકોને 6GB રેમની સાથે MediaTek Dimensity 6300 પ્રોસેસર મળી શકે છે. આ સ્માર્ટોન 10,499 ના બજેટમાં આવી શકે છે.
- Moto Razr 50 Ultra બજારમાં 4 જુલાઇનાં રોજ લોન્ચ થશે. આમાં ગ્રાહકોને સ્નેપડ્રેગન 8એસ જેન 3 ચિપસેટ મળશે. આ ફોન કંપની 75,000 રૂપિયાના બજેટમાં લોન્ચ થઇ શકે છે.
- CMF એનો પહેલો ફોન CMF Phone 1 થી 8 જુલાઇની વચ્ચે લોન્ચ કરી શકે છે.
આ પણ વાંચો:
નવોદય વિદ્યાલયોમાં ધોરણ 6 માં પ્રવેશ માટેની અરજી શરૂ, આ તારીખ સુધી નોંધણી કરો
- પોપ્યુલર કંપની રેડમી ભારતમાં 9 જુલાઇનાં રોજ 13 5G લોન્ચ કરશે. આ ફોન 10 જુલાઇના રોજ લોન્ચ થઇ શકે છે.
- સેમસંગનો ફ્લેગશિપ સ્માર્ટફોન Samsung Galaxy Z Fold 6 જુલાઇમાં લોન્ચ થઇ શકે છે.
- Galaxy Z Fold 6 ની સાથે ભારતમાંSamsung Galaxy Z Flip 6 લોન્ચ થશે.
- ઓપ્પો Oppo Reno 12 સિરીઝ ભારતમાં જુલાઇ મહિનામાં લોન્ચ થશે. આ સિરીઝમાં બે સ્માર્ટફોન Oppo Reno 12 અને Oppo Reno 12 Pro લોન્ચ થશે. આ ફોન 12 જુલાઇના રોજ લોન્ચ થશે.
- વનપ્લસ ભારતમાં જુલાઇ મહિનામાં OnePlus 12T લોન્ચ થશે.
આ સિવાય જુલાઇ મહિનામાં ભારતમાં OnePlus Nord 4, Realme 13 Pro+ 5G, Realme 13 Pro 5G, Moto G85 5G, Honor 200, Honor 200 Pro, Samsung Galaxy M35 5G, Vivo V40, Vivo V40e અને Vivo V40 Pro પણ લોન્ચ થશે.
મારા વિશે જાણો... હેલો મિત્રો મારુ નામ RAJA છે. મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષાઓ, મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાયનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે. હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલો આર્ટિકલ ગમ્યો હોય તો તમે તેને તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો |
Home page❤ | |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | |
વોટ્સએપ | |
ટેલિગ્રામ ગ્રુપમાં |