Lagn Sahay Yojana 2024: સાત ફેરા સમૂહ લગ્ન યોજનામાં મળશે 12000 ની સહાય

 Lagn Sahay Yojana 2024: સાત ફેરા સમૂહ લગ્ન યોજનામાં મળશે 12000 ની સહાય 

Lagn Sahay Yojana 2024: જે યોજના એ સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલી એવી યોજના છે કે જેમાં લગ્ન કરેલ નવયુગલને આર્થિક સહાય આપવામાં આવે છે. યોજનામાં નવયુગલને ₹12,000 ની સહાય મળે છે.

સાત ફેરા સમૂહ લગ્નની આ યોજનામાં અરજી કેવી રીતે કરવી અને યોજનાની શુ પાત્રતા અને માપદંડો છે. તથા જરૂરી ડોક્યુમેન્ટ વિશેની ચર્ચા આપણે આ લેખની અંદર કરીશું અને માહિતી મેળવીશું.

સાત ફેરા સમૂહ લગ્ન યોજના 2024 | Lagn Sahay Yojana 2024

✔યોજનામાં અરજી કરવા માટે તમારો આવકની મર્યાદા 6 લાખ રૂપિયાથી વધુ હોવી જોઈએ નહીં.

✔યોજનામાં લાભ લેવા માટે ઓછામાં ઓછા દસ નવ યુગલો નો સમૂહ લગ્ન કાર્યક્રમ આયોજક સંસ્થા એ યોજવાનો રહેશે.

✔મૂળ ગુજરાતના વતની હોવા જરૂરી

✔સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો તેમજ આર્થિક રીતે પછાત વર્ગોને યોજનાનો લાભ મળવા પાત્ર

✔લગ્ન કરવામાં આવતા યુવકની ઉંમર 21 વર્ષ અને યુવતીની 18 વર્ષ થયેલી હોવી જરૂરી.

➡️ અમારી વેબસાઈટ ની યોજના સ્પેશ્યલ 

OnePlus Nord CE 4 Lite : સ્માર્ટ લુક,સ્મૂથ અને 7000mAh બેટરી સાથે લોન્ચ થયો OnePlus ન્યુ સ્માર્ટફોન ,કિમત જુઓ

✔સાત ફેરા સમૂહ લગ્ન યોજના માં સહાય નું ધોરણ

  • સાત ફેરા સમૂહ લગ્ન યોજનાની અંદર લાભ જેમાં અગાઉ આપણે વાત કરી તે પ્રમાણે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો તેમજ આર્થિક પછાત વર્ગોના જે નવયુગલ ના લગ્ન જે સંસ્થા દ્વારા કરવામાં આવશે તે સંસ્થા ને નવયુગલ દીઠ રૂપિજે સમૂહ લગ્ન કરવામાં આવે છે તે સમૂહ લગ્નમાં 10 થી વધુ યુગલો હોવા જરૂરી.યા 3,000 લેખે  વધુ મા વધુ 75,000 રૂપિયા સુધીની આર્થિક પ્રોત્સાહક રકમ આપવામાં આવશે. જેની અંદર 
  • સંસ્થામાં આ પ્રમાણેનો ઉપર દર્શાવેલ લાભ મળવા પાત્ર છે તથા જે નવયુગલ છે જેમના લગ્ન સમૂહ લગ્નમાં તે સમયે થાય છે તેમને પણ આર્થિક રીતે સરકાર દ્વારા 12,000 રૂપિયા ની રકમ નવયુગલ દીઠ આપવામાં આવે છે. આ રીતે સરકાર દ્વારા આમ સંસ્થા અને યુગલ બંનેને આર્થિક રકમની સહાય આપવામાં આવે છે. તથા આ યોજના આયોજિત જિલ્લામાંથી કુંવરબાઈનું મામેરુ યોજના ની સહાય પણ મળવા પાત્ર થાય છે.

અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ

  1. સંસ્થા નું નોંધણી નું પ્રમાણપત્ર
  2. બેંક ખાતાની પ્રથમ પાનાની સંપૂર્ણ વિગત દર્શાવતી નકલ
  3. કન્યાનુ આધાર કાર્ડ
  4. કન્યા ના પિતા/વાલીની આવક નો દાખલો
  5. લગ્ન નોધણી પ્રમાણપત્ર
  6. યુવતીના નામનું બેન્ક એકાઉન્ટ ની પાસબુક ની નકલ

યોજનામાં અરજી કરવા માટે તમારે આટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે તો તમારે અવશ્ય આટલા ડોક્યુમેન્ટ તમે જ્યારે પણ અરજી કરો છો ત્યારે સાથે રાખવાના રહેશે અને તમારે અરજી કરવાની રહેશે અરજી તમારે ઓનલાઇન કરવાની રહેશે.

મારા વિશે જાણો..

હેલો મિત્રો મારુ નામ RAJA છે. મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષાઓ, મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાયનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે. હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલો આર્ટિકલ ગમ્યો હોય તો તમે તેને તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો

Home page❤ 

અહીં ક્લિક કરો

વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ

અહીં જોડાઓ

વોટ્સએપ

અહીં જોડાઓ

ટેલિગ્રામ ગ્રુપમાં 

અહીં જોડાઓ

Popular Posts