LICની ગજબ પોલિસી, માત્ર એક વાર કરો ઇન્વેસ્ટમેન્ટ ને લાઇફટાઇમ મેળવો આટલાં લાખનું પેન્શન!

LICની ગજબ પોલિસી, માત્ર એક વાર કરો ઇન્વેસ્ટમેન્ટ ને લાઇફટાઇમ મેળવો આટલાં લાખનું પેન્શન!

ફાયદાની વાત / LICની ગજબ પોલિસી, માત્ર એક વાર કરો ઇન્વેસ્ટમેન્ટ ને લાઇફટાઇમ મેળવો આટલાં લાખનું પેન્શન!

સરકારે બંધ કરી પેન્શન યોજના, પરંતુ LIC એ શરૂ કરી પેન્શન યોજના, દર વર્ષે મળશે 1 લાખ..

  • પેન્શન લેવું હાલ કોને ન ગમે? આજના સમયે દરેક વ્યક્તિ પોતાનાં રિટાયરમેન્ટ પછી આર્થિક સમસ્યા માટે આવકમાંથી અમુક ભાગ એવી જગ્યાએ ઇન્વેસ્ટ કરતો હોય કે જ્યાંથી તેને રિટાયર થયા પછી પણ તેની આવક ચાલુ રહે. થોડા વર્ષો પહેલા સરકાર પેન્શન આપતી હતી પણ તેનો લાભ ફક્ત સરકારી નોકરીવાળાને જ મળતો હતો. હવે તો સરકારે પણ 2005 પછી લાગેલા કર્મચારીઓને પેન્શન આપવાનું બંધ કરી દીધું છે. ભારતની સૌથી મોટી વિમા કંપની LIC ઘણી યોજના આપી રહી છે, જે આજીવન પેન્શન આપવાની ગેરંટી આપે છે. એવી જ એક યોજના LIC શાંતિ જીવન પોલિસી છે, જેની ખાસ વાત છે કે ફક્ત એક વખત પૈસા રોકવાથી તમને જીવનભર આવક ચાલુ રહેશે.

LIC શાંતિ જીવન પોલિસી

  • ભારતની સૌથી મોટી વીમા કંપની LIC પાસે દરેક વયના વ્યક્તિઓ માટે એક કરતાં વધારે પ્લાન્સ હોય છે . જેમાં LIC રિટાયરમેન્ટ પછીના પ્લાન્સ ખૂબ પ્રખ્યાત છે, જેમાં પ્લાન્સ વ્યક્તિ ખાસ કરીને રિટાયર પછી પોતાની ફાઇનાન્સિયલ સમસ્યાથી બચવા માટે હોય છે. આ બધા પ્લાન્સમાં પણ એક જીવન શાંતિ પોલિસી છે, જે સિંગલ પ્રીમિયમ પ્લાન જેમાં ફક્ત એક જ સમય ઇન્વેસ્ટ કરવાથી જીવનભર તમને પેન્શનની ગેરંટી આપે છે. એટલું જ નહીં તમને જીવનભર દર વર્ષે 100,000 રૂપિયાનું પેન્શન આપવાનો કંપની વાયદો કરે છે.

ટ્વિવટર image

કેટલા વર્ષ સુધી મળસે પેન્શન

  • LIC શાંતિ જીવન પોલિસીમાં એજ લિમિટ રાખેલ છે, જે 30 વર્ષથી લઈને 79 વર્ષ સુધી લાભ મળશે. આ યોજનામાં પેન્શનની ગેરંટી સાથે બિયાજ ઘણા ફાયદાઓ પણ મળે છે. આ પોલિસી ખરીદવા માટે 2 ઓપ્શન આપે છે, જેમાં એક ડેફર્ટ એન્યુટી ફોર સિંગલ લાઈફ અને બીજો ડેફર્ટ એન્યુટી ફોર જોઇન્ટ લાઈફ છે. જે તમારા પર નિર્ભર કરે છે કે તમરે કયો પ્લાન જોઈએ છે.

કેવી રીતે મળશે દર વર્ષે 100,000 નું પેન્શન

  • શાંતિ જીવન પોલિસીમાં એક વાર ઇન્વેસ્ટ કર્યા પછી કઈ રીતે દર વર્ષે 1 લાખ સુધીનું પેન્શન મેળવી શકાય. મળતી માહિતી પ્રમાણે એક એન્યુટી પ્લાન છે જે ખરીદીને તમે તમારી પેન્શન લિમિટ નક્કી કરી શકો છો. તમે નક્કી કરેલ પેન્શન તમને રિટાયર થયા પછી દર વર્ષે મળશે, આ પોલિસીમાં તમને ઇન્વેસ્ટ પર સારું વ્યાજ પણ મળે છે.

PROMOTIONAL 4

  • પેન્શન વિશે વાત કરી તો કોઈ 55વર્ષનો વ્યક્તિ શાંતિ જીવન પોલિસી ખરીદતા સમયે 11 લાખ ઇન્વેસ્ટ કરે છે, જે 5 વર્ષ માટે હોલ્ડમાં રહે છે એટલે 5 વર્ષ સુધી કઈ નહીં મળે અને 5 વર્ષ પછી તેને દર વર્ષે 1,02,850 રૂપિયા પેન્શન મળશે. તમે ઈચ્છો તો 6 મહિને કે પછી દર મહિને મેળવી શકો છો.
  • LICની પોલિસીનો હિશાબ કરી તો, એક વાર 11 લાખના ઇન્વેસ્ટથી દર વર્ષે 1 લાખથી વધુ આવક મળે, અને એજ તમે દર 6 મહિને લેવા માંગતા હોય તો 50,365 રહેશે. તમે દર મહિને પેન્શન લેવાનું નક્કી કરો તો તમને દર મહિને 8,217 અવક રૂપે મળે છે
સાવધાન ➡️ અહીંયા માત્ર માહિતી આપી છે. તમારા નજીક ના lic એજન્ટ નો સંપર્ક કરો 

read more :: ઓટો Maruti Suzuki Ignis Radiance Edition:મારુતિ સુઝુકીની આ કારનું નવું એડિશન લોન્ચ થયું, દમદાર માઇલેજની સાથે તેની કિંમત માત્ર આટલી છે 

Read More  આપ અમારા 5 આર્ટિકલ વાંચી શકો 

OJAS Bharti 2024: દરેક સરકારી ભરતી માટેનું એક પોર્ટલ, જુઓ કઈ રીતે રજિસ્ટર કરશો

dpegujarat.in – Primary Teacher Online Badli Camp 2024 gujrat eduapdetnet.

નવોદય વિદ્યાલયોમાં ધોરણ 6 માં પ્રવેશ માટેની અરજી શરૂ, આ તારીખ સુધી નોંધણી કરો pdf exel form avelebal only this site rajister now

PPF Account Online: ઘરે બેઠા પીપીએફ ખાતું ખોલો અને મેળવો લાખો રૂપિયાનું બમ્પર વ્યાજ

Day to Day Aayojan(ગુજરાતી માધ્યમ) માસવાર વાર્ષિક શૈક્ષણિક આયોજન 2024-2025 GCERT | Masvar Varshik Aayojan 2024-25

અમારા ગ્રુપમાં જોડાઓ what up ક્લિક

મારા વિશે જાણો..

હેલો મિત્રો મારુ નામ RAJA છે. મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષાઓ, મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાયનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે. હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલો આર્ટિકલ ગમ્યો હોય તો તમે તેને તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો


Popular Posts